Cli

પૂજા હેગડે ફિલ્મના પ્રમોશનમાં ફોટોશૂટ કરતી જોવા મળી લાલ રંગમાં ફેન્સ દીવાના થયા…

Bollywood/Entertainment

પૂજા હેગડે અત્યારે એમની આવનાર ફિલ્મ રાધેશ્યામને લઈને ખુબજ ચર્ચામાછે આ ફિલ્મ બહુ જલ્દી રિલીઝ થવાની છે એવામાં પૂજા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે પૂજા હેગડે આ ફિલ્મમાં સાઉથના સુપર સ્ટાર પ્રભાસ સાથે જોવા મળશે ફિલ્મનું ટ્રેલર સામે આવતાજ દર્શકોને ફિલ્મને લઈને ખુબજ ઉત્સાહમાં છે.

એવામાં પૂજા હેગડેએ ઇન્સ્ટાગ્રામમાં કેટલીક તસ્વીર શેર કરી છે ઇન્સ્ટાગ્રામમાં આ તસ્વીર જોઈને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે સામે આવેલ તસ્વીરમાં પૂજા હેગડે લાલ કલરના આઉટફિટમાં જોવા મળી હતી વાઇરલ થયેલ આ તસ્વીરમાં પૂજા હેગડે કાતિલ અદાઓમાં બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.

લાલ રંગના ટ્રાઉઝરમાં પૂજા હેગડેનો આ લુક ફેન્સને ખુબજ પસંદ આવી રહ્યો છે અહીં તસ્વીરમાં લાલ રંગના કપડાં સાથે પૂજાએ લાલ રંગના ચશ્માં પણ પહેરેલ જોવા મળ્યા હતા આ ડ્રેસમાં પૂજા હેગડેનું આ લુક ફેન્સ દ્વારા ખુબજ પસંદ કરવામાં આવી રહ્યું છે મિત્રો તમને કેવું લાગ્યું પૂજાનું આ લુક અમને કોમેંટમાં જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *