પોતાને ડોન સમજતા અને ભાવનગર શહેરમાં બે દિવસ પૂર્વે વડવા વિસ્તારમાં નાસ્તાની લારીઓ છે તેને ઊંધી નાખી દેનાર અસામાજિક તત્વોને ભાવનગર પોલીસ દ્વારા આજે ઊંધા વાળી દેવામાં આવ્યા હતા જેની વિગતે વાત કરીશું દિવાળી પર્વે બે દિવસ પહેલા ભાવનગર શહેરના વડવા પાદર વિસ્તારમાં અસામાજિક તત્વો છે તેમનો આતંક છે તે સામે આવ્યો હતો અને જે નાસ્તાની લાારીઓ છે
તેને ઊંધી નાખી દીધી હતી જેની વિગતે જો વાત કરવામાં આવે તોશહેરનો જે વડવા વિસ્તાર આવેલો છે ત્યાં બે દિવસ પૂર્વે જે અસામાજિક તત્વો છે તે પોતાની જાતને ડોન ગણાવતા હતા અને નાસ્તાની લારીએ નાસ્તો કરવા માટે પહોંચ્યા હતા. અત્યારે આ જે નાસ્તો છે તે મફતમાં ન આપવાને લીધે ભારે ધમાલ મચાવી હતી અને આખા વિસ્તારમાં છે તેમણે ભારે પથ્થરમારો કર્યો હતો અને વિસ્તાર છે તેને બાનમાં લીધો હતો. આ મામલે ભાવનગર પોલીસ ઉપર પણ અનેક સવાલો છે તે ઊભા થયા હતા અસામાજિક તત્વો છે તે નીલમબાગ પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા લાંબા સમયથી ફૂલ્યા ફાલ્યા છે અને જાણે પોલીસનો તેમને કોઈ ડર જ ન હોય તેમ નાસ્તાની લારીધારક જે વેપારી છે તેની ઉપરહુમલો કરવામાં આવ્યો હતો. સાથે 10હ000 રૂપિયાની લૂટ કરવામાં આવી હતી તેવા મતલબની પણ એક ફરિયાદ નોંધાઈ હતી. 10 લોકો સામે નોંધાયેલી ફરિયાદમાં પોલીસે છે તે સાત લોકોને ઝડપી પાડ્યા છે
જેમાં ફેઝાન મલિક નદીમ તરિયાણી એઝાઝ ચાવડા ઈપુ સંજુ ઉરફે કાળુ અકીલ તેમજ નદીમ નામના જે સાત લોકો છે તેમને પકડી પાડ્યા હતા અને બાકીના જે ત્રણ લોકો છે તેઓ પોલીસ પકડથી દૂર છે ભાવનગર પોલીસે આ સમગ્ર જે મામલો છે તેને ગંભીરતાથી લીધો હતો અને આ જે અસામાજિક તત્વો છે તેમનો આજે વરઘોડો કાઢવામાં આવ્યો હતો તેમનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યુંહતું સૌપ્રથમ તેઓને ડીવાયએસપી ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભાવનગર શહેરનો જે આ વળવા વિસ્તાર છે ત્યાં તેઓને લઈ ગયા હતા અને પોલીસની હાજરીમાં જ આ જે અસામાજિક તત્વોએ જે નાસ્તાની લારી ઊંધી વાળી દીધી હતી ત્યાં પોલીસે આ તમામ જે સાત આરોપી છે તેમને ઊંધા વાળી દીધા હતા અને સાથે જ તમામ આરોપીઓને છે તે કાન પકડીને ઊંઠ બેસ કરાવવામાં આવી હતી સૌપ્રથમ જે રીકન્સ્ટ્રક્શન છે તેના દ્રશ્યો આપ જોઈ લ્યો તો આપે જોયું કે બે દિવસ પહેલા જ હજે પોતાની જાતને ડોન ગણાવતા હતા અને જે વળવા વિસ્તાર છે તેને આખો બાનમાં લીધો હતો ભારેપથ્થર મારો કર્યો હતો. વેપારીના જે લારી ગલ્લા છે તેની ઉપર તોડફોડ કરી નાખવામાં આવી હતી અને પોતાની જાતને ડોન ગણાવતા જે લોકો છે તેઓ કાન પકડીને ઊંટ બેસ કરાવતા નજરે પડ્યા હતા આ સમગ્ર જ્યારે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં જે સ્થાનિક લોકો છે
તેઓ પણ ત્યાં ઉમટી પડ્યા હતા અને પોલીસે પણ પૂરતો બંદોબસ્ત ગોટીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ મામલે ભાવનગરના સીટીડીવાયએસપીનું એક નિવેદન છે તે સામે આવ્યું છે સાંભળો શું કહી રહ્યા છે સીટીડીવાયએસપી નીલમબાગ પોલીસ સ્ટેશનના જે વળવા પાદર દેવકી ચબુતરાની જે સામે જે છે ત્યાં ગઈરાતે એક માથાકૂટ થયેલી જેમાં હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી અમીર ખાન જે છે તેના ભાઈ અને ત્યાં જે છે ત્રણ થી ચાર જે લારી જે છે તે રાખી અને રાતના વેપાર કરતા હોય છે. તો આ કામે જે આરોપીઓ જે છે એ રાતે ત્યાં 10:30 ના અરસામાં આવ્યા ત્યારે જે છે આ જે મેન લારીવાળા પાસે નાસ્તો માગ્યો પરંતુ ત્યારે તેની પાસે નાસ્તો હતો નહીં તેનાથી તેઓ એ ના પાડેલી જેનું બંદુક રાખી આ લોકો જે છે આરોપી સાહિલ નદીમ એઝાઝ ઈજુ સજુ અને અખિલ તેમજ બીજા જે છે કુલ 10 આરોપીઓ હાથમાં જે છે છરી તથા પાઈપ લઈ એકસમ થઈ અને આ વિસ્તારમાં જે છે ત્યાં આવેછે અને આ લોકોને ધાબધમકી આપે છે તેમજ જે છે તેની લાારીઓ જે છે તેને ઊંધી વાળી દે છે અને તોડફોડ કરે છે અને આશરે 10હ000 ની કિંમત જે છે તેના 10હ000 રૂપિયા તે લઈ લે છે એ બાબતની નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે
આ કામે પોલીસ દ્વારા આજે છે સાત આરોપીઓ તેને પોલીસે અટક કરી લીધેલા છે અને આજે તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે તો આ હતા સીટીડીવાએસપી આરઆર સિંગલ જેમણે કહ્યું હતું મીડિયાને કે આ જે સમગ્ર જે મામલો છે તે બહાર આવ્યો હતો એમાં સાત લોકોની અમે ધરપકડ કરી હતી ઉલ્લેખનીય છે કે છેલ્લા લાંબા સમયથી ભાવનગર સીટીડીવાયએસપીની હદમાં આવતા જે વિસ્તારો છે તેમાં જ ભાવનગર સીટી ડીવાયએસપીના જે અધિકારીઓ છે તેમની અસામાજિક તત્વોને કોઈ બીક જ ના રહી હોય તેમ જે આવારા તત્વો છે તે ફૂલ્યા ફાલ્યા હતા પરંતુ ભાવનગર શહેરમાં છેલ્લા થોડા દિવસથી જે નવા એસપી આવ્યા છે નિતેશ પાંડે ખૂબ જ ખૂબ જ કડક મિજાજના અધિકારી છે
જેને લઈને તમામ અધિકારીઓને સૂચના પણ આપી દેવામાં આવી હતી કે કોઈ પણ અસામાજિક તત્વોનો જે આતંક છે તે ચલાવામાં ચલાવી લેવામાં નહીં આવે જેને લઈને ભાવનગર પોલીસ પણ કડક બની હતી પરંતુ ભાવનગર સીટી ડીવાયએસપીના તાબામાં જે અમુક વિસ્તારો આવે છે ત્યાં સીટી ડીવાયએસપી હોયકે તેમના જે અધિકારીઓ હોય તેમનો આ સામાજિક તત્વોને કોઈ બીક જ ના રહી હોય સીટી ડીવાયએસપી જ્યારે ગંભીર ઘટના બનતી હોય છે ત્યારે પત્રકારોના ફોન નથી ઉપાડતા જો ઘટના બની હોય અને ત્યાં પત્રકારો પહોંચી ગયા હોય તો પત્રકારોને કવરેજ કરતા રોકતા જોવા મળે છે સાથે જ જ્યારે ગંભીર ઘટના બની હોય ત્યારે સીટી ડીવાયએસપી એવું પણ કહેતા જોવા મળે છે કે કોઈ ઘટના જ નથી બની તરત બીજા દિવસે ગંભીર પ્રકારના ગુનો છે તે દાખલ થતા હોય છે આમ ભાવનગર શહેરના ના પોલીસની વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી હતી. પરંતુજ્યારે નવા એસપી છે નિતેશ પાંડે તેમણે ચાર્જ સંભાળ્યો હતો
ત્યારે જે ગુનેગારો છે તેમાં છે તે એક ભઈનો માહોલ છે તે ફેલાઈ જવા પામ્યો હતો અને થોડા લાંબા સમયથી ભાવનગરમાં શાંતિ જોવા મળી હતી પરંતુ આજે દિવાળીનો પર્વ છે છેલ્લા ચાર પાંચ દિવસથી ભાવનગરમાં જે આવારા તત્વો છે તે ફરીથી માથું ઊંચકી રહ્યા હોય જેને લઈને પોલીસ દ્વારા પણ ગંભીર પ્રકારની જે આ ઘટના બની હતી તેને ગંભીરતાથી હવે લેવામાં આવી રહી છે અને મીડિયા દ્વારા પણ જ્યારે અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવતા હોય તેને ભાવનગરના ઉચ્ચ અધિકારીઓ પણ ગંભીરતાથી લીધી હતી અનેઆજે આવા તત્વો છે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને આરોપીઓ છે તેને ઉઠબેસ કરાવવામાં આવી હતી જેથી લઈને આ વિસ્તારમાં તેઓ આતંક મચાવતા હોય છે ડોન બનતા બનવા નીકળતા હોય છે આ માથું ન ઊંચકી જાય અને સમગ્ર જે લોકો છે સ્થાનિક લોકો છે વેપારીઓ છે તેઓ એ પણ રાહતનો શ્વાસ લીધો તો જોવું રહ્યું જે આ ત્રણ આરોપીઓ બાકી છે તેને પોલીસ ક્યારે પકડે છે