Cli

પોલીસ સ્ટેશનમાં ચોરને જ પોલીસે ૨.૫૦ લાખ આપી દીધા! મૂળ મલિકે કરી ફરિયાદ

Uncategorized

પોલીસ ચાહે તો ચોરને પણ ચોરી કરેલા પૈસા પાછા અપાવી શકે છે હું જ્યારે આ કહું ત્યારે તમને પણ એવું લાગતું હશે કે ચોરને કેવી રીતના પોલીસ પૈસા પાછા અપાવે સુરતથી એક અજબ ગજબ કિસ્સો સામે આવ્યો છે રાંદેર પોલીસે થોડા સમય પહેલા એક વિડીયો મૂક્યો હતો જેમાં એક વ્યક્તિને એ કંઈક 2ઢી લાખથી વધારેની રોકડ રકમ આપી રહ્યા છે

એ વ્યક્તિ કહી રહ્યા છે કે એમના પૈસા એ ત્યાં બાઈક પર રહી ગયા હતા અને પછી વિડીયો જોઈને પોલીસ ત્યાં પહોંચી અને પોલીસે એ પૈસા લીધા અને પછી મૂળ માલિક [સંગીત] સુધી પહોંચ્યા. બાઈક તો એ ભાઈની હતી દક્ષેશભાઈએમનું નામ છે એ ભાઈ સુધી પોલીસ પહોંચ્યા અને પછી એમને રોકડ રકમ પાછી આપી ત્યાં સુધી બધાને એકદમ નોર્મલ લાગ્યું કે હા ઠીક છે પોલીસ આ કામ કરે જ છે એના વિડીયો બનાવે છે

સોશિયલ મીડિયા પર મૂકે છે પણ પછી ખબર પડે છે કે પોલીસે જેને પૈસા પાછા આપ્યા એ તો ચોર નીકળ્યો અને ચોર એટલી શાતિરતાથી બધું જ બોલી રહ્યો હતો કે પોલીસને એવો વિશ્વાસ પણ થયો કે પૈસા તો એના જ હતા. થોડા દિવસ પહેલા એક વિડીયો વાયરલ થયો જેમાં એક સામાન્ય વ્યક્તિ એ બાઈકનો વિડીયો બનાવીને એવું કહે છે કે આ બાઈક અહિયા પડી છે આની થેલીમાં આટલા પૈસા પડ્યા છે કોનીબાઈક છે એ ખબર નથી પોલીસ સુધી એ વિડીયો પહોંચે છે

એના પછી પોલીસ દક્ષેશભાઈ સુધી પહોંચે છે જેની આ બાઈક હોય છે એ દક્ષેશભાઈ ચોરી કરી અને આ પૈસા લાવ્યા હોય છે અને બાઈકની એ થેલીમાં મૂકેલા હોય છે. પોલીસને આખી ખબર કેમ પડે છે કે છેતરાઈ ગયા તો એ જે મૂળ માલિક હોય છે જેના પૈસા ચોરાયા હોય છે એ મકાન માલિક હોય છે દક્ષેશનું અને પછી એ મકાન માલિક પોલીસને ફોન કરીને કહે છે કે થોડા દિવસ પહેલા જ મારા 2ઢી લાખથી વધુ પૈસા ચોરાયા છે અને એ આ દક્ષેશે જ ચોર્યા છે અને પછી પોલીસને ખબર પડે છે કે આ ચોર તો પોલીસને ઉલ્લું બનાવીને ગયો. તમેવિચારો કે પોલીસ ચાહે તો ચોરને ચોરી થયેલા પૈસા પણ પાછા અપાઈ શકે છે

આટલી ક્ષમતા છે પોલીસમાં રામદેર પોલીસ પાસે જ્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર મુકાયો એના પછી બહુ જ બધા કમેન્ટ્સ પણ આવ્યા પછી એ વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હવે દક્ષેશભાઈ કેટલા હોશિયાર કહેવાય કે પોલીસ પાસે જઈને એવી કહાની કરી રહ્યા છે કે આ તો મારા દીકરાની ફીસ ભરવાના પૈસા છે મેં ખૂબ મહેનત કરી અને આ પૈસા કમાયા છે અને પોલીસ એમની વાતમાં પણ આવી જાય છે એટલે ચોર છે એ પોલીસને જ બનાવીને ગયો

અને પછી જે મૂળ જેના પૈસા ખોવાયા હતા એ પોલીસ પાસેપહોંચ્યા કે એ પૈસા તો મારા હતા તમે તો જેને પૈસા આપ્યા એ પોતે ચોર નીકળ્યા ત્યાંથી પહેલા જે વિડીયો વાયરલ થયો હતો કે જેની બાઈક ચોરાઈ છે એ વિડીયો જુઓ એના પછી રાંદેર પોલીસ જ્યારે એ ચોરને પૈસા આપતા હોય છે [સંગીત] એ વિડીયો પણ જુઓ રામનગર રાંદેર રોડ લાઈફલાઈન હોસ્પિટલની સામે આ અમારી દુકાન છે ગલ્લાની પાન સેન્ટર એની સામે અમારી કાલે સવારથી ગાડી પડી છે

આજે આ ગાડી કોની છે અમને કઈ ખબર જ નથી ગાડીની આ નંબર પ્લેટ છેજ05એg2658 એ ગાડીમાં સામાન કર્યો છે. હવે આ ગાડી કોની છે અમને કઈ ખ્યાલ જ નથી. આ ભાઈ કાલે સવારે યા કાલે રાતના મૂકી ગયાછે કે કોઈ માણસ હવે બીને પડેલું હતું કોઈની ગાડી છે એ તો અમને યાદ જ નથી અમારી દુકાનના સામે અહીયા ગાડી પડેલી હતી તો મે સવારે અહીયા ખસડીને અહીયા મારી દુકાનની સામેથી અહીયા સામે મૂકી હતી આ ડિવાઇડર પાસે બરાબર હવે ગાડીના અંદર માણસ વ્યક્તિ કોણ છે અમને કોઈ ખ્યાલ જ નથી એટલે આખી રાત આખી સવાર આ ગાડી અહિયા જ પડી છે અત્યારે અમે રાતના આ વિડીયો બનાવ્યો છે હવે ગાડીમાં ભાઈનો સામાન પડ્યો છે. આ એનું હેલમેટ છે. આ એની થેલી છે આ થેલીમાં એક કાળું જબલું છે. બીજી બી એક થેલી છે એમાં એના કપડા છે. હવે આ ભાઈની ગાડીની થેલીના અંદર આ બ્લેકકલરની જે થેલી છે.

એના અંદર છે ને બહુ બધા પૈસા છે એની અંદર જો તમે જોઈ શકો છો. પૈસા છે આ માવો છે તમને એવું નહી દેખાય અને આ કઈ બોટલ બી છે જો દારુની બોટલ બી છે અને આ ત્રણ મોટી મોટી ગડડી પડી છે 500 500 વાળી હવે આ વ્યક્તિ કોણ છે અમને કઈ ખ્યાલ નથી હવે આ જે ગાડી છે એ વ્યક્તિ જ નથી દેખાતો તો હવે ગાડીનું અમે શું કરીએ અમારે તો અમને કઈ ખબર જ નથી કે આ ગાડી ગાડી પડી છે નંબર પ્લેટ અહિયા છે એવી લગાડે છે જે બી ભાઈ આ ગાડી લેવા આવશે

એનું પહેચાન અમે કરીને એને આ ગાડી સહી સલામત આપશું અધરવાઈઝ નહી આવશે તો અમે એની પોલીસકમ્પ્લેન્ટ કરી દેશું કે આ ભાઈ જેની ગાડી હોય એ ગાડીવાળાને અંદર જો એની ચાવી પડી છે ગાડીની આ જેની ગાડીની ચાવી છે અંદર હવે આ થેલી અમે જોઈએ તો લઈ જઈએ છે હવે જે વ્યક્તિની ગાડી હશે તો અમે કાલે સવાર સુધી એની રાહ જોઈશું નહી તો પછી અમે પોલીસ કમ્પ્લેન્ટ કરી દેશું અને પોલીસ કમ્પ્લેન્ટ કરીને એ વ્યક્તિની ગાડી અમે પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેશું અને સાથે આ થયેલી દેવ અને એની અંદર જે રૂપિયા હશે ને જે બી સામાન હશે એ જમા કરાવી દઈશું

બરાબર આ મારી દુકાન છે અને સામે લાઈફલાઈન હોસ્પિટલ છે અને સામે અમારી શોપ નામ દક્ષેશભાઈ અરવિંદભાઈ પટેલતમારી બાઈક કઈ જગ્યાએ ભૂલી ગયા હતા મારે પુલથી આ બાજુ આવતો હતો મારા દોસ્ત સામે તથી એટલે ત્યાં આગળ મને એકદમ ચક્કર ચડ્યા એટલે પછી હું અહીયાથી એટલે હું મેડિકલ સ્ટોર ગોતતો હતો એટલે મેડિકલ સ્ટોર ગોઠવા પછી મારું બાઈક ભૂલી ગયો હું મને મારી બાઈકમાં હથેલી લબડાયેલી હતી અને મે પૈસા હતા મારા છોકરાને ફી ભરવાના અને મારા કપડા હતા ચાર ચાર દોડી કપડા હતા એ બધું હું એનું અયા ભૂલી ગયો હતો. પછી મને કતારગામ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો. એટલે ઘરે આયા હતા મારે ઘરે કહેવા માટે કે ભાઈ બાઈક તમારા રાંદે પોલીસ ચોકીમાં છે તોતમે સાહેબને જઈને પછા સાહેબને જઈને મળી આવો એમ એટલે

હું કાલે આયો હતો પણ કાલે અહી આગળ પોલીસ ચોકીમાં કઈક ફંક્શન હતું સાહેબ કઈક મોટા આવવાના હશે એટલે મને બીજા સાહેબે ના પાડી કે ભાઈ તું આજ ની કાલે આવજે એમ એટલે પછી આજે હું ફરી બીજી વખત આયો તો તમારા 2હ000 થેન્ક્યુ તમારી બાઈક છે લઈ લેજો બરાબર હવે આગળ જતા પોલીસ આમાં કેવી રીતના કાર્યવાહી કરે છે દક્ષિત સુધી પહોંચી અને ફરીથી એ પૈસા લઈ અને મૂળ માલિક સુધી પહોંચાડી શકે છે કે કેમ એ જોવાનું રહ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *