માં નો પાર્કિંગમાંથી ગાડી ઉઠાવતા કાર ચાલકે કરી જપાજપી સુરતના ઉધનામાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાવતી ઘટના સામે આવી નો પાર્કિંગમાં ગાડી ટોઈંગ કરવા જેવી સામાન્ય બાબતે એક કાર ચાલક ટ્રાફિક પોલીસ કર્મી પર તૂટી પડ્યો. ઉધરાના સિલિકોન શોપર્સ પાસે આ ઘટના બની નો પાર્કિંગમાં પાર્ક કરેલી એક કારને જ્યારે ટ્રાફિક પોલીસની ટીમ ક્રેનથી ટોઈંગ કરી રહી હતી ત્યારે કાર ચાલક ત્યાં પહોંચ્યો દંડ ભરવા કે નિયમોનું પાલન કરવાને બદલે કારચાલકે પોલીસ કર્મી સાથે દાદાગીરી શરૂ કરી કારચાલક અભદ્ર વર્તન કહીને પોલીસ કર્મી સાથે જવાબ જપી કરવા લાગ્યો.
કારચાલકના અભદ્ર વર્તનનો વિડીયો સામે આવ્યો. ટ્રાફિક પોલીસ કર્મી આ મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે જાહેર જનતાની વચ્ચે કાયદાના રક્ષક પર હુમલાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરામાં દારૂની બોટલો માથા પર મૂકી નબીરાઓ નાચયા દારૂ પાર્ટીના લાઈવ દ્રશ્યો છે વડોદરાના શહેરના ગોતરી વિસ્તારમાં ખુલ્લે આમ દારૂ પાર્ટી ચાલી રહી હતી. દારૂબંધી જેવું ગુજરાતમાં કઈ જ હોય જ નહીં તે પ્રકારે વડોદરામાં નવીરાવ નશામાં ચૂર થઈને નાચી રહ્યા છે. ગોતરી વિસ્તારમાં એક જગ્યાએ દારૂડિયાઓ ભેગા થઈને દારૂની બોટલો ખોલી જામ છલકાવી રહ્યા હતા. વિદેશી દારૂની બોટલો સાથે પાર્ટી કરતા નજરે પડી રહ્યા છે એટલું જ નહીં દારૂના નશામાં એટલા ચૂર બની ગયા કે માથા પર દારૂની બોટલ મૂકી જમાલકુંડુ સોંગ પર નાચી રહ્યા છે. માથા પર દારૂની બોટલ મૂકીને નવીરાઓએ ઠૂમકા લગાવ્યા. પોલીસનો જાણ કોઈ ડર જ ન હોય એમ નશામાં ચૂર થઈને નાચતા નજરે પડ્યા. કાયદાના લીરે લીરા ઉડાવતી આ મહેફિલનો વિડીયો સામે આવતા પોલીસ તંત્ર પર સવાલ ઉઠ્યા. તાપીના ઉચ્છલમાં આવેલા પાંખરી પાસે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી પકડાઈ 6 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્તયો.
તાપી એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે એમ્બ્યુલન્સમાં લઈ જવાતો દારૂ ઝડપી પાડતા. બુટલે ઘરોમાં ફફડાટ ફેલાવ્યો. પોલીસે 6,32,000 થી વધુના દારૂના [સંગીત] જથ્થા સહિત એમ્બ્યુલન્સ મળી કુલ 11,37,000 થી વધુના મુદ્દા માલ જપ્ત કર્યો. સાથે જ એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર પોલીસ અને પીજીવીસીએલની ટીમ ત્રાટકતા વીજ ચોરોમાં ફફડાય વીજ ચોરી કરતા તત્વો સામે પીજીવીસીએલ અને પોલીસ દ્વારા ઓપરેશન શરૂ કરાયું. સુરેન્દ્રનગરના જામવાડી ગામે પોલીસ અને પીજીવીસીએલની ટીમ પહોંચતા વીજ ચોરી કરવામાં તત્વોમાં ફડાટ ફેલાઈ ગયો. મેગા સર્ચ ઓપરેશન દરમિયાન 57 ગેરકાયદેસર વીજ જોડાણો મળી આવ્યા.
અંદાજે 80 લાખ રૂપિયાથી વધુની વીજ ચોરી જડપાઈ. ગેરકાયદેસર ખનાન કાર્બોસેલના કૂવા તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસ્મો સામે સંકળાયેલા સ્થળો તપાસ કરી અને અનેક વાહનો ડીટેન કરવામાં આવ્યા આ કામગીરીમાં 250 થી વધુ પોલીસ અને 50 થી વધુ પીજીવીસીએલ કર્મચારીઓ જોડાયા વડોદરામાં કચોરીમાંથી નીકળ્યો બંદો વડોદરા વાસીઓ બહારનું ખાતા પહેલા સાવધાન વડોદરા શહેરના અનેક નાગરિકને કડવો અનુભવ થયો શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા અનુરામ ફૂડ્સના ભોજનમાંથી જીવાત નીકળી હતી. પરિવાર સાથે નાગરિક જમવા ગયા હતા. કચોરી ચાટ મંગાવી રહ્યા હતા ત્યારે કચોરીમાંથી વંદો નીકળતા યુવાન ચોંકી ગયો. તુરંત રેસ્ટોરન્ટના મેનેજરને જાણ કરી ગ્રાહકને જણાવ્યા મુજબ કચોરી ચાટ ઓર્ડર કરી હતી જેમાં ખાતા ખાતા અચાનક વંદો નીકળ્યો. વંદો જોતા જ તે ચોંકી ગયો અને તરત જ મોબાઈલમાં વિડીયો રેકોર્ડ કરી લીધો. વીડિયોમાં કચોરીની પ્લેટમાં જીવાતની હિલચાલ સ્પષ્ટ દેખાય છે તેનાથી ગ્રાહકમાં આક્રોશ પર આવ્યો ત્યારે બે સરકાર વ્યાપારી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. મતદાર યાદીમાંથી નામો કમી કરવાના મુદ્દે નવસારી જિલ્લામાં કોંગ્રેસે ચીખલીમાં મોર્ચો માંડ્યો. નવસારીમાં અસહયરની પ્રક્રિયાને લઈને રાજકીય માહોલ ગરમા આવ્યો છે. મતદાર યાદીમાંથી નામો કમી કરવાના મુદ્દે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ચીખલીમાં મોર્ચો માંડ્યો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાજપ અને સ્થાનિક વેવડી તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે અધિકારીઓ ભાજપના ઈશારે કાયદા વિરોધ કામગીરી કરીને મતદાર યાદીમાંથી નામો કમી કરી રહ્યા છે ગણદેવીને ધારાસભ્ય અને મંત્રી નરેશ પટેલ વિરુદ્ધ ફોર્મ નંબર સાત વાંધા અરજી દાખલ કરી તેમની મતદાર પદ તરીકેની પાત્રતા પર સવાલ ઉઠાવી પુરાવા રજૂ કરવાનો પડકાર ફેંક્યો ખાસ કરીને 1000 થી પણ વધુ મતદારોને પુરાવા સાથે બોલાવાયા હોવા છતા અધિકારીઓની ગેરહાજરીના પગલે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે. સુરતમાં ઢોલ નગારા સાથે લોકોએ ટીપી સ્કીમના રિઝર્વેશન સામે વિરોધ કર્યો સુરતના કતારગામ ટીપી સ્કીમના રિઝર્વેશન સામે જન આક્રોશ જોવા મળી રહ્યો છે. કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 49 50 અને 51 એઠણ રહેણાક મકાનો અને પ્લોટ પર લાદવામાં આવેલા રિઝર્વેશન સામે વિરોધ કરતા રહશો રસ્તા પર ઉતરી ગયા અને રિઝર્વેશન રદ્દ કરવાની ઉગ્ર માંગ સાથે મેદાનમાં ઉતર્યા.
કતાર ગામના વિવિધ વિસ્તારો અને સોસાયટીઓના ઢોલ નગારા સાથે શેરીએ શેરીએ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આ અભિયાન દરમિયાન રહીશોને ટીવી સ્કીમ હેઠળના રિઝર્વેશનની ગંભીરતા તેના કાનૂની અને સામાજિક પરિણામો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી લોકોનું કહેવું છે કે આ રિઝર્વેશનથી અનેક પરિવારોના ઘરો અને પ્લોટ જોખમમાં મુકાઈ ગયા છે. ભરૂચના આમોદમાં ગેરકાયદે દબાણો પર ચાલશે બુલડોઝર ભરૂચના આમોદમાં ગેરકાયદે દબાણો સામે તંત્રએ લાલા કરી છે. જંબુસર પ્રાંત અધિકારી અને નગરપાલિકા દ્વારા મેગા ડિપોલિશનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેને લઈ આમોદ શહેરમાં દબાણ કર્તાઓને 3 ફેબ્રુઆરી સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. આ સાથે નેશનલ હાઈવે 64 અને પાલિકાની હદમાં આવતા કુલ 18 m સુધીના દબાણો પર નિશાનીઓ કરી દેવામાં આવી છે. દબાણ કર્તાઓ દ્વારા જો નિયત સમયમાં દબાણો સ્વીચાય નહીં હટાવવામાં આવે તો આગામી સમયમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવીને કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીના ભાગરૂપે નેશનલ હાઈવે 64 પર સ્થિત દુકાનદારો દ્વારા કરવામાં આવેલું 13.71 71 મીટરનું દબાણ અને નગરપાલિકાની અંદાજે 4મીટર જગ્યા મળીને કુલ 18મીટર સુધીનો વિસ્તાર ખુલ્લો કરાશે. સુરત અશ્વશો દરમિયાન ઘોડો બેકાબુ બનતા અફરાતફરી સુરતના અડાડાજણ વિસ્તારમાં તાપી નદીના કિનારે આવેલા રિવરફ્રન્ટ પર આયોજિત સાતમાં તાપી અશ્વશો 2026 માં એકા એક વહીનો માહોલ જોવા મળ્યો હતો.
રમત પૂર્ણ થયા બાદ રાઈડિંગ દરમિયાન કબીર નામનું ઘોડું અચાનક બેકાબુ થઈ જતા દોડધામ મચી ગઈ. સદનસીબ આ ઘટનામાં કોઈ મોટી જાનાની થઈ નથી પરંતુ ઘોડાના સવારને સામાન્ય ઈજાઓ પહોંચી. નોર્મલ રાઈડિંગ ચાલી રહી હતી ત્યારે અચાનક કબીર નામના ઘોડાએ પોતાનું નિયંત્રણ ગુમાવ્યું. રાઈડિંગ દરમિયાન ઘોડો મિસેન્ટલ થતા તે એકા એક ભાગવા લાગ્યો. ઘોડો એટલી ઝડપે દોડ્યો કે તેના પર સવાર રાઈડરે નીચે પટકાતા તેમને ઈજાઓ પહોંચી. મેદાનમાં હાજર દર્શકો અને શો પ્રેમીઓમાં ઘોડાને બેકાબુ જોઈને ગભરાહટ ફેલાઈ ગઈ. અંદાજી એક રાઉન્ડ સુધી કબીર મેદાનમાં આમ તેમ દોડતો રહ્યો.
જેના કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો. જો કે ત્યાં હાજર ટ્રેનર્સ અને આયોજકોની સતકતાને કારણે ઘોડાને ટૂંક સમયમાં જ કાબુમાં કરી લેવામાં આવ્યો જેથી મોટી દુર્ઘટના ટળી હતી. જૂનાગઢમાં અશ્વમાં ગ્લેન્ડર્સ નામનો રોગ દેખાતા તંત્ર હરકતમાં જૂનાગઢમાં એક અશોમાં ગ્લેન્ડર્સ નામનો રોગ દેખાતા પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું. જાંજડા વિસ્તારમાં એક મહિના પહેલા એક અશ્વ બીમાર પડ્યો હતું. તેના મેડિકલ રિપોર્ટ 20 દિવસ બાદ આવતા તેમાં ગ્લેન્ડર રોગ હોવાનું સામે આવ્યું. પરંતુ અશ્વનું થોડા દિવસ પહેલા જ મોત નીભજ્યું. અન્ય કોઈ અશ્વમાં રોગ ન ફેલાય જેને લઈને પશુપાલન વિભાગ દ્વારા સર્વે કરી સેમ્પલિંગની પ્રક્રિયા શરૂ કરાય રોગની ગંભીરતાને લઈ સરગ્રસ્ત વિસ્તારના 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા તમામ અશ્વના સેમ્પલ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી અત્યાર સુધીમાં અંદાજે જે પિસ્તોલ