Cli

પીએમ નરેન્દ્ર મોદીનું ટ્વીટર એકાઉન્ટ હેક જેમાં આવો ફેક મેસેજ કરવામાં આવ્યો…

Breaking

જય હિન્દ મિત્રો આપણા દેશમાં અજીબો ગરીબ ઘટનાઓ થઈ રહી છે થોડા સમય પહેલાજ વીર સપુર બિપિન રાવત સહિત એમના સાથે હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થઈ ગયા હતા તેમાં પણ સવાલ ઉઠ્યા હતાકે શું હેલીકિપ્ટરની સિસ્ટમને હેક કરવામાં આવી હતી તો એબધું બ્લેક આવશે ત્યારબાદ બધું ખબર પડી શકે છે કે કી રીતે દુર્ઘટના થઈ હતી.

હવે આપણા દેશમાં એક બીજી મોટી ઘટના થઈ ગઈ છે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટવીટર એકાઉન્ટ હેકરોએ હેક કરી લીધું છે મિત્રો આ દેશની સુરક્ષા ટવીટરની સુરક્ષા પર મોટો ખતરો શકાય અહીં પ્રધાનમંત્રીનું ટ્વીટર એકાઉન્ટ હેક થઈ ગયું છે અહીં હેકર દ્વારા રવિવારે 2 અને 11 મિનિટેએક ટ્વીટ કરવમાં આવ્યું હતું.

જેમાં એક સ્પેમ ટવીટ કરવામાં આવ્યું જેમાં કહેવામાં આવ્યું ભાતરતના અધિકારીક રૂપથી બિટકોઈને સ્વીકારતા આપવામાં આવી છે સરકારે અધિકારીક રૂપથી 500 બ્રીટીશી ખરીદ્યા છે અને દેશના બધા નાગરિકોમાં વેચી રહી છે જલ્દી ભારત આવ્યું છે આ સ્પેમ ટવીટ હેકર દ્વારા નરેદ્ર મોદીનું હેકાઉન્ટ હેક કરીને તમને એકાઉન્ટમાંથી ટવીટ કરવામાં આવી હતી.

તેના બાદ બે મિનિટમાં ટવીટ ડીલીટ કરવામાં આવી અને 2 અને 14 મિનિટે બીજી ટવીટ કરવામાં આવી એ ટવીટ પણ સેમ પેલા જેવી કરવામાં આવી ત્યાર બાદ તે ટવીટ પણ ડીલીટ કરવામાં આ સોસીયલ મીડિયામાં લોકો તાત્કાલીક સ્ક્રીન શોટ શેર કરવાનું શરૂ કર્યું લોકો હેરાન થઈ ગયા હતા પ્રધાનમંત્રીનું પણ એકાઉન્ટ થતા.

યુઝરોએ અને સુરક્ષાનો ગંભીર ખતરો કહ્યો છે કેટલાકે અને બીટકોઈન માફિયાનું કામ બતાવ્યું છે મિત્રો બહુ અફસોસ અને દુઃખની વાત કહેવાય આ દેશની સુરક્ષા પર ખરતો કહી શકાય આ બધા પર જલ્દીમાં જલ્દી પગલાં લેવા જોઈએ અને દેશને સુરક્ષિત દેશ બનાવવા માટે મોદીજીને પૂરું યોગદાય એવું જોઈએ આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *