પશ્ચિમ એશિયામાં શરૂ થયેલું ઈરાન યુદ્ધ કે જેના કારણે આપણા ભારત પર ઉર્જા સંકટને લઈને વાદળો ઘેરાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમગ્ર વિષયમાં સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં મહત્વનું નિવેદન પણ આપ્યું છે. તો આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સથી એક વર્ચ્યુઅલ બેઠક યોજી હતી જેમાં દેશની સામે આવીને ઉભેલા ઉર્જા સંકટને લઈને તમામ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા હાથ ધરવામાં આવી છે
તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શુપાર ઈરાન યુદ્ધ તેની ભયાનકતાની તમામ સીમાઓ વટાવી રહ્યું છે ત્યારે ભારતની ક્રૂડ ઓઇલની અને એલપીજીની સપ્લાય ચેન પર ખૂબ મોટું જોખમ ઊભું થયું છે તો હવે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને લઈને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે વિડીયો કોન્ફરન્સિંગથી એક બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી જેમાં રાજ્યોની તૈયારીને લઈને પીએમ મોદી દ્વારા સમીક્ષા પણ હાથ ધરવામાં આવી છે જો કે આ બેઠક માં પશ્ચિમ બંગાળ આસામ પુદુચેરી કેરલમ અને તમિલનાડુના મુખ્યમંત્રીઓ નોતા જોડાયા કેમ કે આ રાજ્યોમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઈને આચાર સંહિતા અમલમાં છે
તેના કારણે તેમની જગ્યાએ આ રાજ્યોના મુખ્ય સચિવો આ વર્ચ્યુઅલ બેઠકમાં જોડાયા હતા તો આ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક આઠવાડિયાની શરૂઆતમાં બોલાવવામાં આવી હતી અને સંસદના બંને ગૃહોમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ પર મહત્વનું નિવેદન દન આપ્યું હતું ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારત પાસે પેટ્રોલિયમનો પૂરતો જથ્થો છે એલપીજીની સપ્લાય ચેન પણ સુરક્ષિત છે દેશના તમામ રીટેલ આઉટલેટ પર પૂરતો જથ્થો છે
અને દેશમાં ક્યાંય એલપીજી ડીઝલ કે પેટ્રોલની કમી નથી અને સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ જાતના દુષ્પ્રચારમાં ના આવવું અને કોઈપણ જાતના અફવાહોની અફવાઓનું શિકાર પણ ના થવું તો વાત કરીએ ભારત ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલની તો તેમના દ્વારા પણ થોડાક સમય અગાઉ એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું કે ભારત હવે એનર્જી સપ્લાયને સપ્લાય ચેનને સિક્યોર કરવા માટે તે અન્ય દેશોના પણ સંપર્કમાં છે જેમ કે આપણને એલપીજી ઓસ્ટ્રેલિયા કા તો અમેરિકા પાસેથી પણ મળી શકે છે તો તે માટે ભારત આ અન્ય દેશોના પણ સંપર્કમાં છે. વાત કરીએ ઈરાનની તો ઈરાને તો થોડાક સમય અગાઉ જાહેરાત કરી દીધી હતી
કે સ્ટેટ ઓફ હોરમુઝમાંથી ભારતના જહાજોને સુરક્ષિત રીતે જવા દેવામાં આવશે પરંતુ જે રીતે પશ્ચિમ એશિયામાં અમેરિકા તેનું સૈન્ય જમાવડો વધારી રહ્યું છે તે રીતે જોતા તો એવું લાગી રહ્યું છે કે આગામી 48 થી 72 કલાકની અંદર અમેરિકા ઈરાન ઈરાનમાં કંઈક મોટી નવા જૂની કરી શકે તેવી સંભાવના પૂરેપૂરી છે પરંતુ હાલમાં તો ભારતમાં પે પેટ્રોલ ડીઝલ અને એલપીજીનો જથ્થો આપણી પાસે પૂરતો છે એટલે કે કોઈપણ જાતના પેનિકની જરૂર નથી અને આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક વર્ચ્યુઅલ બેઠક પણ કરી છે અને જેમાં રાજ્યોની તૈયારીને લઈને પણ સમીક્ષા હાથ ધરવામાં આવી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો. જો તમે અમને Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો. સાથે જ અમારી WhatsAppપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર