મોદીએ રાજીનામું આપી દીધું તો હવે ભારતીય જનતા કોને પ્રધાનમંત્રી બનાવવા માંગે છે? ચાલો જાણીએ. નંબર એક છે અમિત શાહ. ધ મૂડ ઓફ નેશન્સના સર્વે અનુસાર ભારતની 28% જનતા અમિત શાહને નેક્સ્ટ પીએમ બનતા જોવા માંગે છે. બીજા છે યોગી આદિત્યનાથ.
પોતાની મજબૂત હિન્દુ છબીને કારણે ભારતની 26% જનતા યોગીને આગળના પ્રધાનમંત્રી બનાવવા માંગે છે. ત્રીજા છે નિતિન ગડકરી. વિકાસલક્ષી કાર્યને લીધે 13 થી 16% જનતા ગડકરીને પ્રધાનમંત્રી બનાવવા માંગે છે. ચોથા ક્રમે છે શિવરાજસિંહ ચૌહાણ.
2024 25 દરમિયાન શિવરાજસિંહ ચૌહાણ પણ એક લોકપ્રિય ચહેરો બન્યો છે. વિરોધ પક્ષમાંથી રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી માટે એક સ્ટ્રોંગ નેતા માનવામાં આવે છે. તમે કોને નેક્સ્ટ પીએમ બનતા જોવા માંગો છો કોમેન્ટ કરીને જણાવો.