Cli

પાલનપુર બહેનપણીએ દાગીના લેવા બોલાવીને ખેલ્યો ખૂની ખેલ! પોલીસે કર્યો મોટો ખુલાસો…

Uncategorized

પાલનપુરમાં ત્રણ દિવસ પહેલા એક મહિલા ગુમ થઈ જાય છે ગુમ થવાની ફરિયાદ થાય છે મહિલાનું નામ શાંતિબેન છે એના પછી પાલનપુર પોલીસને એક શંકાસ્પ્રદ હાલતમાં મૃદદે મળે છે સળગેલી હાલતમાં મૃદદે મળે છે અને પછી આખો કેસ સોલ્વ થાય છે અને કઈ રીતના પૈસાની લાલચ અને 79 તોલા સોનાની લાલચમાં એક નોકરાણી પોતાના માલકીનને મારી નાખે છે. આખો કેસ જ્યારે સામે આવ્યો ત્યારે બહુ જ બધા પ્રશ્ન હતા એટલે બંને બેનપણી પણ હતા અને શાંતિબેને એમના બેનપણી રેખા રાઠોડને પૈસા આપ્યા હતા આટલા તોલા સોનું પણ આપ્યું હતું એમનો વ્યવસાય વધારવા માટે એના પછી

જ્યારે શાંતિબેન એ પૈસા માંગી રહ્યા હતા એ પૈસા ચૂકવી શકે રેખાબેનની પરિસ્થિતિ નહીં હોય કે પછી એમણે શું વિચાર્યું એ રેખાબેન શાંતિબેનને બોલાવે છે અને બોલાવ્યા પછી એ પ્રસાદની અંદર નશીલા પદાર્થ નાખી અને એમને બેભાન થવા માટેની દવાઓ નાખી અને એમને બેભાન કરે છે પછી એમને મારી નાખે છે અને પછી એમ એમનો જે મૃદદે છે એમને સળગાવી અને ફેંકી દે છે આ આખી ઘટના પોલીસના ધ્યાનમાં જ્યારે આવી તપાસ શરૂ કરવામાં આવી પોલીસે રેખાબેનની પૂછપરછ કરી ત્યારે રેખાબેને એમને ગેર માર્ગે દોર્યા અને પછી તપાસ બીજી તરફ ગઈ પણ પોલીસ અત્યારે જ્યારે તપાસ કરી રહી છે

ત્યારે બધા જ આરોપીઓને શોધી રહી છે સાથે જ પોલીસને બધી જ કળીઓ મળી ગઈ છે હવે આરોપીઓ ક્યારે પકડાય છે એ ખબર નહીં પણ આજે જ્યારે પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી અને આખી ઘટના સમજાવી એ ઘટના તમે સાંભળો તમારા રૂવાણ ઊભા થઈ જશે આ કેવી રીતના થોડાક પૈસા એટલે લાખો રૂપિયાની લાલચ અને 79 તોલાની લાલચમાં નોકરાણીએ માલકીનને મારી નાખ્યા એ આખી કહાની સાંભળો. ગત તારીખ 23/3/2026 ના રોજ રાતના સમયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે 14/2026 ની એક જાણવાજોગ લેવામાં આવી હતી. જેમાં જાણવા જોઈએ જે જેની જાહેરાત આપી છે પૃથ્વીરાજ વસંતભાઈ આખેડવાલા ઉમર વર્ષ 23 તેમને જણાવેલ હતું કે તેમની માતા જેઓ દૂધ લેવા જવાનું કહી અને દૂધ લઈને પરત આવેલ ન હોય તે બાબતે ગુમ જાણવાજોગ પાલનપુર પશ્ચિમ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી હતી. આ ગુમ જાણવા જોમની તપાસ એએસઆઈ પ્રવીણભાઈ ધનાભાઈ નાવ મારફતે કરાવતા સદર ગુમ થનાર છેલ્લે હનુમાન ટેકરી આસપાસ જોવા મળ્યા હતા. જે અન્વય પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન પીઆઈ અંકુર દેસાઈ અને તેમના ડી સ્ટાફ દ્વારા અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ અને તેમનું જે લોકેશન આધાર ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું. આ ટ્રેકિંગ આધારે હનુમાન ટેકરીની આસપાસ આજે ગુમ થનાર બેન છે

એ એક હોમ ફર્નિચર વેચાણ કરતા કરનાર રેખાબેન તેજાભાઈ રાઠોડ રહે રામદેવનગર દેવાભાઈ અણધાભાઈ મુખીનો વાસ અર્બુદા સોસાયટીની સામે ગુલભાઈ ટેકરા અમદાવાદ હાલ રહે દેલવાડા તેઓના આસપાસ ત્યાં એમનું લોકેશન મળેલ હતું અને ત્યાં તેમને છેલ્લે હાજરી જોવામાં આવી હતી જે બાદ તેમને જે હોમ ફર્નિચરનું જે એનો ઢાંચો જે બનાવેલો હતો ત્યાંથી તેઓ અંદર જે મરણ જનાર જે છે શાંતિબેન વસંતભાઈ આકડીવાલા તેઓ એમાંથી બહાર નીકળેના હતા જે આધારે અમને ખૂબ શંકા ગઈ હતી અને ડી સ્ટાફ અને પાલનપુર પશ્ચિમ પી અંકુર દેસાવાઈ દ્વારા તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી

જેમાં દરેક મુમેન્ટનું અમે ટ્રેકિંગ કર્યું હતું આના આધારે જેને રેખાબેનને જે અત્યારે પોસ્ટે લાવીને પછી યુક્તિ પ્રયુક્તિપૂર્વક અમે એની પૂછપરજ કરી હતી જે બાબતે અ તેઓ અમને જણાવેલ કે શાંતિબેન પાસેથી અવારનવાર ધંધા અર્થે અને પશુપાલન માટે રોકડ રકમ અને સોનું મેળવેલ હોય તથા જે સોનો અને રોકડ રકમ શાંતિબેન પરત માંગતા હોય જેથી આ સોનો અને રોકડ રકમ પરત આપવી ન પડે તે હેતુથી તેમને શાંતિબેનને મારી નાખવાનું કાવતરું ઘડેલ અને પોતાના પતિ તેમજ અન્ય બે ઈસમો સાથે આખું આ કાવતરું બનાવ્યું અને કાવતરાના ભાગરૂપે અલગ અલગ જગ્યાએથી પેટ્રોલ લાવી ફર્નિચર વેચવાની ની જગ્યાએ મૂકી દીધેલ તેમજ ત્યારબાદ શાંતિબેને પોતાનો હોમ ફર્નિચર વેચાવાની જગ્યાએ

બોલાવી પ્રસાદમાં પ્રસાદના બહાને તેમણે નશાકારક વસ્તુ ખવડાવી બેભાન કરેલ અને ત્યારબાદ પોતે તેમાં જ પોતે બોલાવેલ બે અન્ય હિસામો મળી શાંતિબેનને ક્લચના વાયર વડે ઘડે ટૂંપો આપી મોત નીપજાવેલ હતું ત્યારબાદ શાંતિબેનની લાશનો નિકાલ કરવા સારું શાંતિબેનની લાશને ધાભળામાં વીટાળી એક પ્લાસ્ટિકના પેટામાં ભરી છકડા માં ભરી દેલવાડા ગામ તરફ લઈ ગયેલા હતા પરંતુ દેલવાડા ગામમાં તે સમયે માણસોની અવરજવર વધુ હોય દેલવાડા ખાતે ઉતરી ગયેલ અને પોતાના માણસોને આ શાંતિબેનની લાશને અગાઉથી નક્કી કરેલ અન્ય બીજી જગ્યા હતી ત્યાં સળગાવી મરવાનું કહેલ અને જેથી આ બે માણસો શાંતિબેનની લાશને પાલનપુર ઇન્કમ ટેક્સ ઓફિસથી આગળ આવેલા ટાફે ટ્રેક્ટરના બંધ પડેલ શોરૂમના ભોયરામાં લઈ જઈ પેટ્રોલ છાંટી સળગાવી દીધેલ હોવાનું જણાવે

જે અનુસંધાને ને ખાતરી તપાસ કરાવી એક અર્ધ બળેલી લાશ મળી આવતા શાંતિબેનના પતિ વસંતભાઈ આકેડીવાલાને બોલાવી આ લાશની ઓળખ પ્રસ્થાપિત કરી અને ત્યારબાદ શાંતિભાઈની લાશને ઓળખી [નસકોરા બોલાવે છે] બતાવતા પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે મર્ડર અન્વયે જે ભારતીય ન્યાય સંહિતાની 2027 ની કલમ અનુસાર ફોજદારી ગુણો દાખલ કરીને આની તપાસ હાલમાં પાલનપુર પશ્ચિમ પોલીસ પીઆઈ અંકુર દેસાઈ કરી રહ્યા આ સમગ્ર બનાવમાં હું આપને જણાવું કે પાલનપુર પશ્ચિમની ટીમ દ્વારા અને પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈની ટીમ દ્વારા ખૂબ સારી રીતે આની ગંભીરતા લઈને અને આજે ઘૂમ જણોજોગની ફરિયાદ છે એમાં પોતે પાર્ટીસિપેટ કરીને અને જે તરસ પરથી જ આખી સીસીટીવીનો અભ્યાસ આખું મેપ ટ્રેકિંગ કર્યું છે અને જેટલા પણ લોકો છે એને આઈડેન્ટીફાય કર્યા છે એ તમામની જે આખી કાર્યવાહી કરવામાં આવી છે એ ખૂબ કાબિલે દાત છે અને પાલનપુર પશ્ચિમ દ્વારા જે આ ખૂબ ટૂંકા સમયમાં આઈડેન્ટિફાય કરીને ડેડ બોડી આઈડેન્ટીફાય કરીને જે ફરિયાદ નોધવાની જે કાર્યવાહી કરી છે એ એના આધારે અમે આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે અને શંકાસ્પદ આરોપીઓને રાઉન્ડ અપ પણ કરેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *