આજે પણ પ્લેનમાં મુસાફરી કરવાનું અનેક લોકોનું સપનું હશે. પરંતુ જો ઘરે જ પ્લેન હોય અને રાત દિવસ તમને પ્લેનમાં બેસવા મળે તો જી આ સાંભળીને તમને કદાચ હાસ્યાસ્પદ લાગશે પરંતુ આ બિલકુલ સાચું છે. આ ગામમાં તમને દરેક ઘર પર પ્લેન જોવા મળશે. દૂરથી જ આ પ્લેન જોઈને લોકો તેમના ઘરને પણ ઓળખી જાય છે હવે તમે વિચારતા હશો કે દરેક ઘર પર પ્લેન રાખવાનું કારણ શું હશે નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને અનોખા ગામની વિગતે વાત કરીએ બાદ ગુજરાતી પર [સંગીત] આજના સમયમાં પણ પ્લેનમાં બેસવું એ ઘણા લોકો માટે સ્વપ્ન સમાન હશે પરંતુ આજે એકએવા ગામની વાત કરવી છે જ્યાં ઘરે ઘરે તમને પ્લેન જોવા મળશે.
આમ તો ગામડામાં મોટાભાગે ટ્રેક્ટર અને જેસીબી જોવા મળતા હોય છે પરંતુ ગામડામાં ઘરે ઘરે પ્લેન હોય તો જ્યાં આ ગામમાં તમને ઘરમાં જ પ્લેન જોવા મળશે. આપણે ત્યાં કહેવાય છે કે શોખ બડી ચીઝ છે. લોકો પોતાના શોખ પૂરા કરવા માટે કંઈ પણ કરતા જોવા મળે છે અને આ ગામમાં પણ ઘરે ઘરે પ્લેનનું કારણ પણ એ જ છે શોખ. આમ તો પંજાબના લોકો ખાવા પીવાના ખૂબ શોખીન હોય છે જો કે અહીંના કેટલાક લોકોના શોખની ચર્ચા તો દેશભરમાં થાય છે અને આવો જ એમનો એક શોક એટલે ઘરની છત પર પ્લેન બનાવવાનોઅહીંયા જ્યાં તમે નજર કરશો ત્યાં તમને ઘર પર પ્લેન જોવા મળશે અને જાણીને તમને કદાચ નવાય લાગશે પણ આ ગામમાં દૂરથી દેખાતા આ પ્લેન જોઈને જ લોકો બીજાના ઘરની ઓળખ કરી લે છે. અમે વાત કરી રહ્યા છીએ પંજાબના જલંધર જિલ્લામાં આવેલા ઉપલલા ગામની જ્યાં તમને લગભગ દરેક ઘરની છત ઉપર છે તે વિમાન નજરે પડશે.
સામાન્ય રીતે દરેક શહેર અને ગામની ઓળખ અલગ હોય છે પરંતુ પંજાબના ઉપલન ગામની વાત કંઈક નોખી જ છે અહીંયા ઘર તેના પ્લેન દ્વારા ઓળખાય છે. આ ગામ તેમની છત પર બનેલા પ્લેનને કારણે ખૂબ જ છે તે જાણીતું પણ છે. માહિતી મુજબ દરેક ઘરો પર આવા પ્લેનબનાવવાની પ્રથા છે એ એનઆરઆઈ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેની લોકોએ ખૂબ જ પ્રશંસા કરી હતી અને પછી આ સિલસિલો શરૂ થાય છે. ઉપલગામમાં આવેલા આ પ્લેનમાં લોકોએ પોતાના બેડરૂમ પણ બનાવ્યા છે ત્યારે હાલ તો પ્લેનના આકારમાં અનોખી રીતે બનાવેલા આ ઘરો છે તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 2 કિમીટર દૂરથી તમને આ ગામમાં પ્રવેશથાની સાથે પ્લેન છે તે જોવા મળી જાય છે. જો વિગતે વાત કરીએ તો ઉપલન ગામમાં રહેતા સંતોષિં પોતાના ઘર પર વિમાન બનાવ્યું હતું. તે હાલ ઇંગ્લેન્ડમાં રહે છે પરંતુ અહીં પોતાના ઘરની છત ઉપર વિમાન બનાવ્યું છે.
સંતોષ છે તે હોટલના વ્યવસાયસાથે સંકળાયેલા છે. ગામમાં પ્રવેશ કરતાની સાથે તેમનું ઘર છે તે 2 કિમીટર દૂરથી દેખાઈ જાય છે. તેમની છત ઉપર એર ઇન્ડિયાના આ વિમાનને કારણે લોકો તેને ખૂબ જ ઓળખે છે. જો કે આ ફક્ત જલંધર જિલ્લામાં જ નહીં પરંતુ કપૂરથલા અને હોશિયારપુર સહિતના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ઘર પર પ્લેન છે તે જોવા મળી જાય છે. કેટલાક લોકોએ વિમાન નહી પણ ટાંકી પણ ઘર પર બનાવી છે. કેટલાક લોકોએ આ ટાંકીઓ શોકથી બનાવી છે. જ્યારે અન્ય લોકો તેમના ઘરોમાં રહેતા લોકોને ઓળખવા માટે પણ બનાવે છે. એટલે કે જુઓ તમે કોઈના છત ઉપર આર્મી ટેંક જુઓ છો તો તમેમાની શકો છો કે ઘરના કોઈ વ્યક્તિ છે તે આર્મીમાં છે અને પ્લેન જુઓ તો માની શકો છો કે તેઓ એનારાય છે. જો તમે ગામમાં પાણીના જહાજવાળા ઘર વિશે પૂછશો તો લોકો તમને તરશે સિંહના ઘરે લઈ જશે.
ત્યાં તેમની છત પર પાણીનું જહાજ બનેલું છે. 70 વર્ષ પહેલા જ્યારે તરશેસિંહ ઉપલ ગોંગકોંગ ગયા હતા ત્યારે તેઓ જહાજ દ્વારા મુસાફરી કરતા હતા. તેમના પુત્રોએ તેમની પહેલી યાત્રા વિશે જણાવતા તેમને કહ્યું હતું કે આપણે આપણા ઘર ઉપર જહાજ બનાવીશું. આ જહાજ 1995 માં બનાવવામાં આવ્યું હતું અને આ ટ્રેન તરસેમસિંહ દ્વારા શરૂ થયો હતો. જે લગભગ 70વર્ષ પહેલા હોંગકોંગ ગયા હતા અને ત્યારથી તરસેમસિંહે પોતાની હવેલીની ટોચ ઉપર જહાજ આકારની પાણીની ટાંકીઓ છે તે બનાવી છે. જે બાદમાં લોકોને ખૂબ ગમી આ પછી ગામમાં આવી ટાંકીઓ બનાવવાનું જાણે ક્રેશ શરૂ થઈ ગયો. આ સિવાય એક એવું પણ ગામ છે કે
જ્યાં તમને ઘરે ઘરે પ્લેન પાર્કિંગમાં જોવા મળશે. જી હા બાઈક કે કાર જે રીતે પાર્ક કરેલા હોય એ જ રીતે અહીંયા પ્લેનનું પણ પાર્કિંગ જોવા મળશે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ અહીંના લોકો ચા દૂધ કે કરિયાણું લેવા પણ પ્લેન લઈને જાય છે. જો બહાર ફેમિલી સાથે જમવા જવું હોય તો પણ લોકો પ્રાઇવેટ જેટનો જઉપયોગ કરે છે અને અનોખા ગામનું નામ છે કેમરોન એરપાર્ક જે અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલું છે. આ ગામને રેસિડેન્શિયલ એરપાર્ક પણ કહેવામાં આવે છે. આ ગામમાં લગભગ 5000 જેટલા લોકો રહે છે અને 1300 જેટલા ઘરો છે.
ગામમાં લગભગ 700 ઘરોમાં હેંગર છે જ્યાં પ્લેનને છે તે પાર કરી શકાય. પ્લેન ટેકઓફ કરવા માટે પણ ગામડેથી દૂર રનવે પણ બનાવવામાં આવ્યો છે. માહિતી મુજબ અહીંયા રહેતા મોટા ભાગના લોકો છે તેની ટાઈટ પાઈલો છે અને અહીંના રસ્તા પર ચાલતી વખતે એવું લાગે કે જાણે એ કેર સ્ટ્રીપ છે. અહીંના રસ્તાઓ પણ પ્લેન ટેકઓફ લેન્ડિંગ પ્રમાણે જ બનાવવામાં આવ્યા છે.એવું પણ કહેવાય છે કે અહીંના લોકો ઓફિસ જવા માટે પણ પ્લેનનો જ ઉપયોગ કરે છે. શહેર કરતાં વધારે સ્માર્ટ આ ગામડાઓ હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી કઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહેશું અને મળતા રહેશું વાત ગુજરાતી પર