અમદાવાદમાં પ્લેન દુર્ઘટના સ્થળે કોણ દેખાય છે? સૌથી મોટો ખુલાસો અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં બનેલી પ્લેન દુર્ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા હતા લોક હજી પણ આ સ્થળ પાસે જતા ડરે છે ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ચોંકાવનારો વિડીયો જેમાં દાવો કરાયો છે કે આ વિડીયો દુર્ઘટના સ્થળનો છે જ્યાં વિચિત્ર અવાજ સંભળાય છે. વાયરલ આ વીડિયોની તપાસ શરૂ કરી. ટીમે દુર્ઘટનાસ્થળે રાત્રે જવાનો નિર્ણય કર્યો અને સાચી હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો
સવાલ અનેક હતા પરંતુ જ્યાં સુધી સ્થળ તપાસ ન થાય ત્યાં સુધી સત્ય સામે નહીં આવે માટે અમે કરવા જઈ રહ્યા છે સૌથી મોટી દુર્ઘટનાના સ્થળ પર સૌથી મહત્વની તપાસ જેમાં શું હકીકત સામે આવે છે જ્યાં 260 લોકો મૃત્યુ પામ્યા છે એ સ્થળ પર શું શું સંભળાય છે દિલ થામીને બેસજો કેમ કે આગળની દરેક મિનિટ ખૂબ જ મહત્વની જોતા રહો વીટીવી ન્યુઝની આ વિશેષ રજવાત આ સાંભળ્યું તમે હમણાં અવાજ આપ્યો બે ભાઈ કી ભૂમો આવી રહ્યો તો આ વિડીયો છે કે 12 જૂને અમદાવાદમાં મેઘાણીનગરમાં જ્યાં પ્લેન ક્રેશ થયું હતું એ દુર્ઘટના સ્થળનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને આ આ વીડિયોમાં રાત્રે ચીજ સંભળાઈ રહી હોવાની પણ વાતો કરવામાં આવી રહી છે. હવે આ વીડિયોમાં સત્યતા કેટલી છે અને સ્થળ પર શું પરિસ્થિતિ છે એ જાણવા માટે આપણે સ્થળ પર જઈશું અને ત્યાં જઈને રિયાલિટી ચેક કરીશું કે પરિસ્થિતિ શું છે અમદાવાદના સૌથી મોટા પ્લેન દુર્ઘટના સ્થળને લઈને જે ચોંકાવનારો દાવો કરવામાં આવી રહ્યો છે તેનો ખુલાસો કરવા માટે અમે ઘટનાસ્થળ પર જવા રવાના થઈ ગયા મનમાં અનેક સવાલો હતા જ્યાં અનેક એક જિંદગી હોમાઈ ગઈ ત્યાં વાસ્તવમાં કોઈ વિચિત્ર અવાજ આવે છે કે નહીં તે જાણવું જરૂરી હતું.
સમય રાત્રે સાડા વાગે તો આપણે એ જગ્યા પર આવી ગયા છીએ જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે હવે સૌથી પહેલા તો હું તમને એ જણાવી દઉં કે આ એ જગ્યા છે કે જ્યાં 12 જૂનના દિવસે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું અને એ દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અહીં ચીઝ સંભળાય છે રાત્રે અવાજો આવી રહ્યા છે અને આ જે જગ્યા છે એ હોન્ટેડ પ્લેસ બની ચૂકી છે. સોશિયલ મીડિયામાં અત્યારે એ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ત્યારે આપણે વાયરલ ટ્રુથ બુલેટીનમાં એ વસ્તુની રિયાલિટી ચેક કરવા માટે આવ્યા છીએ. એ જ સ્થળ પર આવ્યા છીએ કે હકીકતમાં શું છે ખરેખર કોઈ એવી ચીજ સંભળાય છે શું ખરેખર અહીંયા કોઈ અવાજો આવી રહ્યા છે શું ખરેખર આ જે જગ્યા છે એ હોન્ટેડ પ્લેસ બની ગઈ છે તો ચાલો હું તમને એ જગ્યા પણ બતાવું ખરેખર કંઈક અવાજ આવી રહ્યું છે કોઈ એવી હિલચાલ થઈ રહી છે કંઈક રેકોર્ડ થઈ રહ્યું છે તો ચાલો આપણે અંદર જઈને પણ ચેક કરીએ [સંગીત] હ હ હ ચેક કર રહે હે કહા પે ક્યા હા વો તો આગે કા રોકેટ ઇસમે દુસા થા બાકી કા કાર્ડ વગેરા અતુલ્ય અતુલ્ય 1 2 3 4 કે 1 2 3 4 નહી 1 2 3 4 ઓર 1 2 3 4 યે ફોર હે યા વન ચલો અમારી સામે એક બિહામણું દ્રશ્ય હતું ચારે તરફ વેરાન પડેલી ઇમારતો હતી જ્યાં 260 જેટલી જિંદગી હોમાઈ એ જમીન પર પગ મુકતા જ કંઈક વિચિત્ર અનુભવ થઈ રહ્યો હતો મનમાં નકારાત્મક વિચારો ારો આવી રહ્યા હતા પરંતુ આ વિચારોને બાજુમાં રાખી અમે જે હેતુ માટે આવ્યા હતા એ સિદ્ધ કરવા આગળ વધ્યા અમારે એ જાણવું જરૂરી હતું કે દુર્ઘટના સ્થળે વિચિત્ર અવાજ સંભળાવાન નો જે દાવો થઈ રહ્યો છે તે સાચો છે કે ખોટું સમય રાત્રે એક વાગ્યે આખરે અમે મેસની પાછળ પહોંચ્યા જ્યાં સૌથી પહેલા પ્લેન ટકરાયું હતું.
[સંગીત] આખરે અમે મેસની બિલ્ડીંગમાં પહોંચ્યા હતા જ્યાં પ્લેનનો પાછળનો ભાગ ફસાયો હતો. અહીં જ્યાં નજર કરો ત્યાં બસ બરબાદી જ બરબાદી જોવા મળી રહી હતી. અમે મેસની અંદર ગયા અને કોઈ અનુભૂતિ થઈ રહી છે કે નહીં એ જાણવાનો પ્રયાસ કર્યો તો હવે આપણે મેન જગ્યા પર આવી ગયા છીએ આ છે કેન્ટીનનું કેમ્પસ મેસ કેમ્પસ જ્યાં પ્લેન ટકરાયું હતું અને એની જે ટેલ હતી એ લટકી ગઈ હતી હું કેમેરામેનને કહીશ કે તમને અહીંયાની સિચ્યુએશન બતાવે સમય રાત્રે દોઢ વાગે હવે આપણે જે કેન્ટીનનું ગ્રાઉન્ડ ફ્લોર છે ત્યાં આવી ગયા છીએ ત્યાં ડાઈનિંગ ટેબલ છે અને એ જગ્યા છે અત્યારે ખંડેર જેવી લાગી રહી છે પરંતુ આપણે અહીંયા પણ ચેક કરીશું કે શું અહીંયા કઈ અવાજ આવી રહ્યો છે કોઈ પેરાનોર્મલ એક્ટિવિટી થઈ રહી છે કારણ કે અહીંયાં જે તબીબ વિદ્યાર્થીઓ હતા એમાંથી કેટલાક લોકોએ જીવ ગુમાવેલો છે. અત્યારે આપણે અહિયાં થોડી વાર માટે શાંત રહીશું. આપણે થોડો સમય અહિયા શાંતિથી ઊભા રહીશું અને આપણે ચેક કરીશું કે શું ખરેખર કોઈ પેરાનોર્મલ એક્ટિવિટી છે કોઈ અવાજ આવી રહ્યો છે ચાલો પહેલા હું તમને બતાવી દઉં કે અહિયાં સ્થિતિ શું છે તો આ તમે જોઈ રહ્યા છો કે અત્યારે અહીંયા જે ડાઈનિંગ ટેબલ છે ત્યાં શ્વાન છે
આખું જે પ્રમાઈસીસ છે ત્યાં શ્વાનનો અડ્ડો જોવા મળી રહ્યો છે કારણ કે આખા પ્રિમાઈસીસમાં શ્વાન છે પછી પક્ષીઓ ચામાચીડિયા કાગડા એ બધાનો અવાજ આવતો હોય છે પણ અહિયા શાંતિ રાખીશું અને આપણે થોડી વાર જોઈશું કે શું અહીંયા કોઈ આવાજ આવે છે કોઈ હેલચાલ થાય છે લગભગ 15 થી 20 મિનિટ સુધી અમે મેસની નીચેના ભાગે રહ્યા પરંતુ અમને કોઈ અવાજ સંભળાયો નહીં તો આ કેન્ટીનની એ જગ્યા છે ગ્રાઉન્ડ ફ્લોર અહીંયા તમે જુઓ કે આ જે બધા ડાઈનિંગ ટેબલ છે અહીંયા જે તબીબ વિદ્યાર્થીઓ હતા એ અહીંયા જમવા માટે આવતા આવતા હતા અને એ દિવસે પણ એ જ રીતે અહીંયા વિદ્યાર્થીઓ જમવા માટે આવ્યા હતા 12 જૂનનો એ દિવસ અને એ સમયે જ્યાં દુર્ઘટના બની ત્યારે અનેક તબીબ વિદ્યાર્થીઓએ પણ જીવ ગુમાવ્યું આ આ ગ્રાઉન્ડ ફ્લોરની જગ્યા છે એટલે અહીંયાથી કેટલાક લોકો બચીને ભાગી ગયા આ સાંભળ્યું તમે હમણાં અવાજ આપ્યો હકીકતમાં તમે જુઓ આ શ્વાન છે અને ને એક ટેબલ પરથી ઉતર્યો એટલે અવાજ આવ્યો પરંતુ અહીંયા હું અને મારા કેમેરામેન અમે બે જ લોકો છે એટલે અમને અત્યારે જેવો અવાજ આવ્યો એટલે એ ઘભરાહટ થઈ ગઈ કઈક અવાજ આવ્યો પણ હકીકતમાં એ ટેબલનો અવાજ હતો કે એના પરથી શ્વાન નીચે કૂદ્યો આ તમે જુઓ આખું જ આ પ્રમાઈસીસ છે
અત્યારે તો ખંડેર જેવું થઈ ગયું છે પરંતુ અહીંયા જ વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા હતી અને ઉપર બીજા માળે ભોજન બનતું હતું અને ત્યારે પ્લેન ત્યાં જ ટકરાયું હતું એટલે ઉપર જે લોકો હતા એમાં માંથી ઘણા લોકોનું મૃત્યુ થયું. નીચે જે લોકો હતા એ અહીંયાથી નીકળી જવામાં સફળ રહ્યા હતા પરંતુ એ સમયે જ અહીંયા સામાન હતો વાસણ છે કેટલાક કપડા છે એવું પણ ક્યાંક જોવા મળી રહ્યું છે આ તમે જુઓ અને આ એ જગ્યા છે કે જેના માટે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હોન્ટેડ પ્લેસ બની રહ્યું છે અને અહીંયા પેરાનોર્મલ એક્ટિવિટી થાય છે અવાજો આવે છે જીસો સંભળાય છે અને એ પ્રકારની સ્થિતિ છે અને આપણે આજે એવું જ રિયાલિટી ચેક કરવા માટે આવ્યા છે અને તમે જોઈ રહ્યા છો કે હું આજ કેમ્પસમાં અંદર છું. અત્યારે લગભગ મધ્યરાત્રિનો સમય થઈ ગયો છે અને મધ્યરાત્રીના સમયે હું અંદર છું અને આ એજ કેન્ટીન છે કે જ્યાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. તમે જુઓ અત્યાર સુધી તો મને કોઈ જ અનુભૂતિ નથી થઈ. અત્યારે અહિયા બહુ જ અંધારું છે તમને અત્યારે આ જે લાઈટ જોવા મળી રહી છે એ અમારા કેમેરામેને દ્રશ્ય કેમેરામાં કેપ્ચર થાય એટલા માટે ચાલુ કરેલી છે બાકી અહીંયા ચારે તરફ અંધારું છે અને આખું આ ખંડેર જેવું થઈ ગયું છે એટલે મારા અવાજનો પડખો પણ મને સંભળાય છે હવે આપણે બીજા લોકેશન પર પણ જઈશું અને ત્યાં પણ આપણે અડધો કલાક કલાક રોકાઈશું અને ત્યાં જઈને પણ આપણે ચેક કરીશું કે ત્યાં કોઈ એક્ટિવિટી થાય છે [સંગીત] કોઈના પણ દિલના ધપકારા વધી જાય એવા એવા દ્રશ્યો અમારી આંખો સમક્ષ હતા મેસની નીચે રસોડાની હાલત જોઈને અમે દંગ રહી ગયા વિસ્ફોટ પછીની બરબાદીનો ચિતાર અહીંના દ્રશ્યો જોઈને જ સમજી શકાય છે અને હવે આ છે કેન્ટીનનું રસોડું અને અહીંયા રસોડામાં તમે જુઓ કે અહીંયા જે એ દિવસે રસોઈ પણ બનાવવામાં આવતી હતી એટલે અહીંયા જે કેટલાક વાસણો છે કેસેરોલ એ બધું
પણ એ જ અવસ્થામાં છે તૂટી ગયેલું છે વેર વિખેર પડેલું છે અહીંયા કેટલાક બધા કબાટ પણ છે એ પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે એ દિવસે અહીંયા જે ડુંગળી છે લસણ છે એ બધું રાખવામાં આવ્યું હતું એ પણ હજુ એમ જ યથાવત છે હું મારા કેમેરામેનને કહીશ કે તમને આસપાસની બધી જ સ્થિતિ બતાવે અત્યારે અડધી રાત થઈ ગઈ છે અહીંયા એકદમ અંધારું છે એકદમ સન્નાટો છે અને તમે જુઓ જે કબાટ છે અં બહુ જ બધા કબાટ રાખવામાં આવ્યા છે એ કબાટમાં એવું લાગે છે કે કદાચ જે રસોડાનો સામાન છે એ રાખવામાં આવતો હતો અહીંયા કિચન માટેના બે પ્લેટફોર્મ છે મોટા મોટા પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે અને તમે જુઓ અહીંયા જે કબાટ છે એ કબાટ એકદમ અત્યારે ખરાબ અવસ્થામાં છે કારણ કે જે આ દુર્ઘટના બની તેના કારણે નુકસાન થયું છે અને અત્યારે આ સ્થિતિ તમે જોઈ રહ્યા હું તમને આ બાજુનું પ્લેટફોર્મ પણ બતાવીશ તમે જુઓ કે અહિયા એટલા બધા કબાટ છે અલગ અલગ અલગ કબાટ અને અહીંયા એ દિવસે જ્યારે દુર્ઘટના બની ત્યારે જે સામાન હતો એ બધું અહીંયા તમે જુઓ આ જે વાસણો હતા આ તમે જોઈ શકો છો કે આ જે સૂપ બનાવવાના પાઉચ છે આ તમે જુઓ આ જે મીઠું લાગે છે વાસણ છે જોઈ શકો છો કે આ જે પિલર છે અહીંયા પિલરને પણ નુકસાન થયું છે.
આ બધું અહિયા પડ્યું છે અને અહીયા અને એની જે આ ટાઈલ્સ છે આ તમે જુઓ આ બધા પથ્થરો અહીયા પડેલા છે આ બધું નીકળી ગયેલું છે એટલે અત્યારે અહીંયા જે સ્થિતિ છે બિલ્ડીંગ જરજરીત છે ખંડેર જેવું છે પરંતુ અત્યારે અડધી રાતનો સમય છે પરંતુ અહીંયા કોઈ જ અવાજ નથી આવી રહ્યો કે મને એવી કોઈ અનુભૂતિ થઈ નથી હું અને મારા કેમેરામેન અમે માત્ર બે લોકો જ અહીંયા છીએ હાહા [સંગીત] મેસની બિલ્ડીંગ બાદ અમે આગળ વધ્યા અને આગળનો અમારો જે પડાવ હતો એ ખૂબ જ ભયાનક હતો કારણ કે સૌથી વધુ મોત જે બિલ્ડીંગ પાસે થયા હતા જ્યાં સૌથી વધુ મૃતદેહો વેર વિખેર પડ્યા હતા એ જગ્યાએ અમે જઈ રહ્યા હતા દિલની ધડકનો તેજ હતી કોઈ અવાજ સંભળાય છે કે નહીં એ જ સવાલ હતો સત્ય જાણવું જરૂરી હતું માટે અમે આપને પણ અનુભવ કરાવીશું કે અડધી રાત્રે એ સ્થળ પરથી કોઈ અનુભવ થાય છે કે નહીં [સંગીત] [સંગીત] રાત્રે બે વાગ્યે આખરે અમે ઈમારત પાસે પહોંચી ગયા જ્યાં સૌથી વધુ મૃદદેહો મળ્યા હતા જ્યાં પ્લેનનો વચ્ચેનો ભાગ તૂટીને પડ્યો હતો અમારા માટે આ કામ ખૂબ જ પડકારજનક હતું અહીંના વાતાવરણમાં હૃદય ચીરી નાખે એવું સન્નાટો હતું પરંતુ કોઈ વિચિત્ર અવાજ સંભળાય છે કે નહીં એ જાણવું જરૂરી હતું [સંગીત]