Cli

ભુવનેશ્વરથી રાઉલકેલા જઈ રહેલી ફ્લાઈટ અકસ્માત! ૬ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત…

Uncategorized

દેશમાં ફરી એકવાર પ્લેન ક્રેશની દુર્ઘટના બની છે ઓડીસાના રાઉરકેલામાં નવ સીટર ફ્લાઈટની દુર્ઘટના થઈ છે અને એ દુર્ઘટના પછી અનેક લોકો ઈજાગ્રસ્ત છે. નમસ્કાર આપની સાથે હું છું પાયલ ઓડીસાના રાવકેલામાં નવ સીટર ફ્લાઈટની દુર્ઘટનામાં જેટલા પણ લોકો અંદર હતા એ મોટા ભાગના બધા ઈજાગ્રસ્ત થયા છે વિમાનમાં સાત લોકો હતા અને છ મુસાફરો ઈજાગ્રસ્ત છે સાથે એક પાયલટ પણ હતા એ પણ ગંભીર રીતના ઈજાગ્રસ્ત છે

પ્લેન ક્રેશની ઘટનામાં જેટલા લોકો આજુબાજુ હતા એ બધા જ લોકો ભેગા થયા અને પછી એ લોકોને હોસ્પિટલ લઈ જવાની કામગીરી કરી રહ્યા આ ઘટના હમણાં થોડાક જકલાકો પહેલા બની છે એટલે વધારે માહિતી એની નથી સામે આવી પણ જે પ્લેન ક્રેશની ઘટના છે એ પ્રાઇવેટ હતું અને પ્રાઇવેટ પ્લેન જે હતું વીટી કે કેએસએસ છે એનું નામ અને એ પ્લેન જ્યારે જે ચલાવી રહ્યા હતા એમાં કંઈક ક્ષતિ હતી જેના કારણે એ અચાનકથી ક્રેશ થઈ ગયું ક્રેશ થવાની ઘટના પછી

જેટલા પણ લોકો છે એ લોકો ત્યાં આજુબાજુ પડેલા દેખાયા ઘણા બધા લોકોને ખૂબ વધારે ઈજા થઈ છે એ પણ વીડિયોમાં દેખાય છે સેન્સેટિવ વિડીયો છે એટલે અમે તમને બતાવી નહી શકીએ પણ આ ફરી એકવાર બનેલી પ્લેન દુર્ઘટનાના કારણે એ ખૂબ ચર્ચામાં પણ છે.

ગુજરાતમાં જેપ્લેન દુર્ઘટના બની હતી એટલે ગુજરાતના અમદાવાદમાં 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ aઆ 171 એ જ્યારે ટેકઓફ થઈ અને તરત જ એ ક્રેશ થઈ અને એના કારણે અનેક લોકોના જીવ ગયા હતા દુર્ઘટનામાં 230 લોકો હતા અને સાથે જ 12 ક્રુ મેમ્બર હતા એમ 241 લોકોના મૃત્યુ થયા હતા અને એક વ્યક્તિ હતા જે બચી ગયા હતા

બાકીના બધા જ લોકોના મૃત્યુ થયા એ દુર્ઘટના એ અત્યારે પણ કોઈ વિસરાઈ શકે એવી નથી. બહુ જ ભયાનક દુર્ઘટના એના પછી જ્યારે પ્લેનમાં કોઈ ખામી આવે એ પણ સમાચાર બનતા હોય છે હજી પણ લોકો પ્લેનમાં બેસતા પહેલા 10 વાર એ બધું જ ચેક કરતા હોય છે હજુ પણકઈ તકલીફ હોય તો પ્લેન ટેકઓફ નથી થતું

અને એક જે પ્લેન ચલાવવાથી લઈને પ્લેનની ટેકનિકલ ખામીઓને બધું જ ચેક કરતા હોય હવે ડબલ ચેક કરતા થઈ ગયા છે કારણ કે આટલી મોટી દુર્ઘટના પછી હવે કોઈ પણ ક્ષતિ એને અવકાશ નથી આ જે દુર્ઘટના બની છે એમાં નવ સીટર પ્લેન હતું જેમાં છ થી સાત લોકો લોકો સવાર હતા બધા જ લોકો અત્યારે ગંભીર રીતના ઈજાગ્રસ્ત છે આગળ ત્યાંથી જે પણ સમાચાર આવતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું ત્યાંથી અત્યારે જે વિડીયો સામે આવ્યા છે તેના પર કરીએ નજર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *