અમીરખાનના ભત્રીજા અભિનેતા ઇમરાન ખાન પોતાની જિંદગીના સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે એવી ખબરો સામે આવી છે કે ઈમરાન ખાન ની પત્ની અવંતીકા મલીકે બીજા કોઈનો હાથ પકડી લીધો છે અવંતિકા મલિકની તેના બોયફ્રેન્ડ સાથેની ઘણી બધી તસવીરો સામે આવી છે જેનું નામ સાહીબ સિહં લાંબા છે.
બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં ધમાકેદાર એન્ટ્રી કરનાર ઇમરાન ખાનનું કેરિયર રાતો રાત બરબાદ થઈ ગયું હતું સાલ 2011માં ઇમરાન ખાને અવંતિકા મલિક સાથે લગ્ન કર્યા હતા પરંતુ થોડાક વર્ષો માં જ બંને ના સંબંધોમાં તિરાડ પડી જવા પામી હતી અને ત્યારથી બંને અલગ રહેવા લાગ્યા હતા થોડા સમય પહેલા ખબર આવી હતી કે બંને.
તલાક લેવાના છે પરંતુ વર્ષો બાદ પણ બંને એ હજુ તલાક લીધા નથી લગ્નજીવન દરમિયાન ઇમરાન ખાન અને અવંતિકા મલિકની સાત વર્ષની એક દીકરી પણ છે જે અત્યારે હાલ અવંતિકા મલિક સાથે રહે છે પરંતુ આ વચ્ચે અવંતિકા મલીકે પોતાની જિંદગીમાં એક નવો નિર્ણય લીધો છે ઇમરાન ખાનને તલાક આપ્યા.
વિના જ અવંતિકા મલિક સાહીબ સિંહ લાંબા સાથે લવ ઇન રિલેશનશિપમાં જોવા મળે છે અને તેને ડેટ કરી રહી છે 6 જાન્યુઆરી ના રોજ અવંતીકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પરિવાર સાથે સાલ 2022 ની ઘણી તસવીરો શેર કરી હતી ઘણી સેલ્ફી સાથે પારીવારીક તસવીરો અને દિકરી ઈમારા ની ક્યુટ તસવીરો સાથે.
સાઈબ સિંહ લાંબા સાથે ની રોમેન્ટિક અંદાજમા મુકેલી અંવતીકા ની તસવીરોને જોઈ લોકો ચોંકી ગયા છે ઘણી બધી અલગ અલગ જગ્યાએ અવંતિકાએ પોતાના બોયફ્રેન્ડ સાથેની તસવીરો શેર કરી છે તો અવંતિકા સાથે લગ્ન કરીને ક્યારેય ઇમરાન ખાનનું નામ કોઈ પણ યુવતી સાથે જોડાયું નહીં તલાક વિના આ તસવીરો જોઈને લોકો હેરાન રહી ગયા છે.