Cli

અમદાવાદના પોલીસ ઇન્સ્પેક્ટર માંઝરીયાને પોતાનો જ શ્વાન કરડતા નિધન

Uncategorized

જો તમે ઘરે સ્વાન પાડતા હોવ તો તમારા માટે આ એક મહત્વના સમાચાર છે. અમદાવાદમાં એક પોલીસ ઇન્સ્પેક્ટરને હડકવા થયો અને ત્યારબાદ ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીચ્યું છે. તેમના જ સ્વાન દ્વારા તેમને હડકવા થયો અને તેમનું સારવાર દરમિયાન મોત નીમજ્યું છે ત્યારે આ શું સમગ્ર ઘટના રહી હતી તેની વિગતે વાત કર

આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા આપણે અનેક વાર જોયું છે કે પાલતુ સ્વાન દ્વારા તેમના માલિક અથવા તો અન્ય લોકો પર હુમલો કરવામાં આવતોહોય છે જેના કારણે અનેક વખત લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. તેવામાં થોડા સમય પહેલા ભારત સરકાર દ્વારા દેશભરમાં પાલતુ સ્વાદ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું હતું

જે હેઠળ અમદાવાદ શહેરમાં પણ મહાનગરપાલિકા દ્વારા પેટ રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું અને તેની કામગીરી પણ હાલ ચાલુ છે. જેમાં તેમની પાસે કયું સ્વાન છે તેને કઈ રસી આપવામાં આવી છે આ તમામ વિગતો છે તે રજિસ્ટ્રેશનમાં આપવાની ફરજિયાત છે પરંતુ જો તમે એવું માનતા હોવ કે તમારા સ્વાને રસી લીધેલી છે

અને એ કોઈને કરડશે અથવા તેનાથી કોઈને કોઈનુકસાન નહીં થાય તો તે ભ્રહ્મમાં ન રહેતા કારણ કે અમદાવાદમાં સ્વાનનો નખ વાગતા એક વ્યક્તિને હડકવા થયો છે અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજ માંજરિયાને તેમના જ પાલતુ સ્વાનનો નખ વાગ્યો હતો અને ત્યારબાદ બાદ તેમની તબિયત લથડી હતી જો કે પોલીસ ઇન્સ્પેક્ટર જ્યારે સારવાર લેવા માટે હોસ્પિટલ પહોંચે છે ત્યારે જાણવા મળે છે કે તેમને હડકવા થયો છે. પોલીસ ઇન્સ્પેક્ટરને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે જ્યાં ચાર દિવસની સારવાર બાદ આજે પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજ માંજરિયાનું નિધન થાય છે. પીઆઈ વનરાજ માંજરિયાને તેમના જ પાલતુસ્વાનનો નક વાગ્યો હતો અને ત્યારબાદ તેમને હડકવા થયો હોવાનું હાલ સામે આવ્યું છે.

જે પાલતુ સ્વાનનો નક વાગ્યો છે તેને હડકવાની રસી આપવામાં આવી હતી કે નહીં તેને લઈને પણ હાલ અનેક ચર્ચાઓ છે. જો તમે પણ ઘરે પાલતુ સ્વાન રાખો છો તો કેટલા સમયમાં તેને રસી આપવી જોઈએ તેની સલાહ પણ એકવાર ડોક્ટર પાસેથી લેવી જોઈએ. જેથી તમારા સ્વાનને હડકવા ના થાય અને તેની અસર તમને પણ ન થાય એટલા માટે આટલી કાળજી લેવી જોઈએ હાલ તો અમદાવાદમાં જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમનું હડકવાના કારણે નિધન થયું છે અને જે તેમનો જ પાલતુ સ્વાન હતો તેનો નખ આ પોલીસઇન્સ્પેક્ટરને વાગ્યો હતો અને ચાર દિવસની સારવાર લીધા બાદ આજે તેમનું નિધન થયું છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો >> વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *