Cli

2008ની મંદીની આગાહી કરનારે ડોલરનું ચોંકાવનારું ભવિષ્ય ભાખ્યું!

Uncategorized

હવે આ જ અર્થશાસ્ત્રીએ એવી આગાહી કરી છે કે અમેરિકાનો ડોલર ધરાશાહી થઈ જવાનો છે અને ડોલર તૂટી જશે અને ડોલરનું જે સ્થાન છે એ ગોલ્ડ રહેશે અમેરિકાના એક બહુ જ જાણીતા અર્થશાસ્ત્રી છે કે જેણે 2008 માં જે મંદી આવેલી એની પહેલાથી આગાહી કરેલી અને 2008 ની એટલી સચોટ મંદીની આગાહી કરેલી કે આ અર્થશાસ્ત્ર આખા વર્લ્ડની અંદર ફેમસ છે હવે આ જ અર્થશાસ્ત્રીએ એવી આગાહી કરી છે કે અમેરિકાનો ડોલર ધરાશાહી થઈ જવાનો છે

અને ડોલર તૂટી જશે અને ડોલરનું જે સ્થાન છે એ ગોલ્ડ રહેશે એટલે ડોલરના સ્થાન ઉપર ગોલ્ડનો ઉપયોગ થશે એવું આ અર્થશાસ્ત્રીએ કીધું છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજીટલ પ્લેટફોર્મ ખબર છે પીટર સેફ અમેરિકાના બહુ જ જાણીતા ઇકોનોમિસ્ટ છે અને યુરોપ પેસેફિક એસેસના એસેટના સંસ્થાપક બી છે 2008 માં એમણે મંદીની આગાહી કરેલી અને 2008 ની મંદી વિશે આખી દુનિયા જાણે છે. કે 2008 માં વૈશ્વિક મંદીએ આખી દુનિયા પર મંદીનો જે અજગર ભરડો લીધેલો હતો એને કારણે દુનિયાના અર્થતંત્રો તૂટી ભાંગીને ભૂકા બોલી ગયા હતા. 2008 માં મંદીની શરૂઆત ત્યારે થઈ

જ્યારે હાઉસિંગ માર્કેટ તૂટી ગયો. લોકો જે હોમ લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું એને કારણે વર્લ્ડ લેવલે બેન્કિંગ સિસ્ટમની અંદર ખડભરાટ મચી ગયલો અને એને કારણે આખા વૈશ્વિક લેવલે ગ્લોબલ લેવલે મંદી આવી ગઈ હતી અને 2008 માં ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં પણ ખતરનાક મંદી આવેલી હતી. 2008 માં જે મંદી આવેલી એ 1930 પછીની ખતરનાક મંદી હતી. પરંતુ પીટરનું કહેવું એમ છે કે આપણે અત્યારે એક એવા આર્થિક સંકટ તરફ આગળ વધી રહ્યા છે કે જ્યારે એ સંકટ ફાટશે ત્યારે 2008 ની મંદી એ બાળકની રમત જેવી લાગશે એટલી ખતરનાક આર્થિક સંકટ આવી રહ્યું છે ડોલર ધરાશાહી થઈ જવાનો છે

અને એની જગ્યા સોનું લેશે આના વિશે પીટરનું લોજીક એમ છે કે અત્યારે દુનિયાભરની જે સેન્ટ્રલ બેંકો છે જેને આપણે રિઝર્વ બેંકો કહીએ છીએ એ રિઝર્વ બેંકો ડોલર પરની જે નિર્ભરતા છે એને ઘટાડી રહી છે એને બદલે સોનાનો ભંડોળ છે એ વધારી રહી છે. પીટરે કહ્યું કે 2000 આવનારું જે સંકટ છે એ 2008 ની મંદીથી બિલકુલ અલગ હશે. કારણ કે 2008 ની મંદી હતી એ ગ્લોબલ લેવલે હતી આખા દુનિયા પર એની અસર થયેલી પણ હવેનું જે સંકટ આવવાનું છે એની અસર આખી દુનિયા પર નહીં થાય પરંતુ માત્ર અમેરિકા પર જ એની અસર થશે એવું પીટરનું કહેવું છે આ અર્થશાસ્ત્રીએ એવું પણ કીધું કે અમેરિકી અર્થવ્યવસ્થા ઘણી મજબૂત છે એવું ચિત્ર બતાવવામાં આવી રહ્યું છે પરંતુ કમનસીબ વાત એ છે કે આ બધા આંકડાઓ ફેક છે.

આ બધા આંકડાઓ ખોટા છે અને આગામી સમયની અંદર જો બાઈડનના સમયમાં મોંઘવારી હતી એના કરતાં પણ અનેક ઘણી વધારે મોંઘવારી અમેરિકામાં જોવા મળશે. પીટરે એમ પણ કીધું કે અમારી જે અમેરિકાની સિસ્ટમ છે એ ક્રેડિટ આધારિત સિસ્ટમ છે અને આ ક્રેડિટ આધારિત ઇકોનોમી હવે ખરાબ થઈ ચૂકી છે જે ડોલરના રિઝર્વ કરન્સી સ્ટેટસ ઉપર ટકેલી છે એટલે આબ જે 2008 ની મંદીની આગાહી કરનાર અર્થશાસ્ત્રીનું કહેવું એમ છે કે ડોલરનું જે હમણાં મજબૂતાય છે ડોલર જે ગાજે છે એ ધરાશાહી થઈ જવાનો છે. જો કે બીજી તરફ વાઈટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ આ અર્થશાસ્ત્રીના નિવેદનની સામે એવું કીધું છે કે આ વાતમાં કોઈ તથ્ય નથી બિઝનેસ લીડર્સ લાખો કરોડો રૂપિયા અમેરિકાની અંદર રોકાણ કરવા માટે આવી રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક્યુ વેરી મચ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *