સોસીયલ મીડિયામાં અત્યારે વધુ એક સ્ટારકિડની ચર્ચા બહુ જોરથી થઈ રહી છે સ્ટાર કિડ લોકોનું ધ્યાન દોરી રહી છે કહીએ તો પોતાનું બદલાયેલ લુકને લઈને વધુ ધ્યાન ખેંચી રહી છે આપણે વાત કરી રહ્યા છીએ અજય દેવગણ અને કાજલની પુત્રી ન્યાસા દેવગનની ન્યાસાને શરૂઆત થીજ ટ્રોલ કરવામાં આવી રહી છે.
પોતાના શ્યામ કલરને લઈને તે ટ્રોલરોનો ભોગ બની રહી છે કારણ ન્યાસા કાજલ પર ગઈ છે હવે પહેલા શ્યામ લાગતી ન્યાસા અત્યારે અચાનક ગોરી દેખાતા લોકો ન્યાસાને નિશાન બનાવી રહ્યા છે હવે એકવાર ફરીથી સોસીયલ મીડિયામાં નિશાને ફરીથી ટ્રોલ કરવામાં આવી કારણ છે તેનું રિવીલિંગ આઉટ ફિટ.
જેટલા પણ સ્ટારકિડ છે તેઓ પોતાના ટૂંકા કપડામાં પોઝ આપતા દેખાય છે જેમાંથી જાનવી કપૂર હોય કે પછી શાહરુખની પુત્રી હોય એવામાં નિશાએ કપડાં કંઈક વધુ અલગ પ્રકારના પહેર્યા હતા ન્યાસાએ ગ્રીન કલરનું ટોપ પહેરેલ છે ટોપનું નેક કંઈક એવું પહેર્યું કે તેના કારણે બધું સાફ દેખાઈ રહ્યું હતું.
તેને લઈને ન્યાસાને ટ્રોલ કરવામાં આવી હતી એક યુઝરે કોમેંટ કરતા કહ્યું એટલી સુંદર પણ નથી પરંતુ એના લટકા ઝટકા જોવો બીજાએ કહ્યું આતો અત્યારથી એટલું ઘમંડ બતાવે છે કેટલાક લોકોનું કહેવું છેકે આ અત્યારથી આ પ્રકારના કપડાં એટલા માટે પહેરવા લાગી છે કારણ બહુ જલ્દી બોલીવુડમાં જોવા મળશે મિત્રો તમારે શું કહેવું છે.