મિત્રો આપણે કોઈપણ ટ્રેનમાં તો બસમાં જઈએ છીએ ત્યારે ઘણા બધા ફેરિયાઓ પોત પોતાનાં આગવા અંદાજથી પોતાનો સામાન વેચતા જોવા મળે છે ફટાફટ તેઓ ટ્રેનમાં ચડી જાય છે અને આગળનું સ્ટેશન આવતા ઊતરી પણ જાય છે ઘણા ફેરિયાઓની માર્કેટીંગ ની.
આગવી શૈલી લોકોને ખૂબ હસાવે છે તો ઘણા ફેરીયાઓ ગીતો ગાઈને પણ લોકોને મનોરંજન સાથે પોતાનો સામાન વેચતા જોવા મળે છે અહીંયા એક અનોખી બાબત સામે આવી છે સોશિયલ મીડિયામાં એક એવો વિડિયો સામે આવ્યો છે જેને જોઈને લોકોનું હાસ્ય રોકાતું નથી વાયરલના વિડીયોમાં એક યુવક.
પ્લેનમાં ખભા પર એક પોટલી રાખીને ખારી સિંગ લઈ લો જેવી બૂમો પાડતો પ્લેનમાં ફટાફટ ચાલતો જોવા મળે છે જેને જોઈને આજુબાજુ બેઠેલા પેસેન્જર હસતા જોવા મળે છે મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે જેને 35 લાખથી.
પણ વધારે લોકોએ જોયો છે આને લાખો લોકો એ લાઈક આપી છે પરંતુ મિત્રો આ વીડિયોમાં જોવા મળતો યુવક વાસ્તવિકતામાં કોઈ ફેરિયો નથી પરંતુ પોતાના પરિવારજનો સાથે મુસાફરી કરી રહ્યો છે અને પરિવારજનોને મનોરંજન કરાવવા માટે.
ફેરીયો બનીને મજાક મસ્તી કરી રહ્યો છે જેને આ વિડીયો ખૂબ વાયરલ થયા બાદ પોતાની કોમેન્ટમાં જણાવ્યું હતું આ વિડીયો ની લોકો ખૂબ મજા લઇ રહ્યા છે જાણે પ્લેનમાં પણ ટ્રેનની અનુભૂતિ કરાવતો આ યુવક અદ્દલ ફેરિયા જેવો જ અભિનય કરતો જણાયો હતો