ફરહાન અખ્તરની પત્ની શિવાની દાંડેકરે પતિ માટે દીવાનગીની બધી હદો પાર કરી દીધી છે તેઓ ફરહાન માટે એવા એવા કામ કરી રહી છે જેવા કામ કરવા મુશ્કેલ છે 19 ફેબ્રુઆરી શિવાનીએ ફરહાન અખ્તરથી લગ્ન કરી લીધા હતા જેમના લગ્ન નહીં હિન્દૂ ધર્મ મુજબ ધર્મ કે નહી મુસ્લિમ ધર્મ મુજબ એમણે માત્ર.
બંનેને એકબીજાને વીંટી પહેરાવીને એકબીજાના થઈ ગયા એમના લગ્નમાં કેટલાય મોટા સ્ટાર પહોંચ્યા હતા હવે બંનેના લગ્નને લગભગ 8 દિવસ વીતી ચુક્યા છે અહીં આ દરમિયાન શિવવાનીએ એવું કામ કરી દીધૂ છેકે લોકો કહેવા લાગ્યા છેકે શિવાની ફરહાનની બિલકુલ દીવાની થઈ ગઈ છે હકીકતમાં શિવાનીએ.
પોતાના હાથ પર લગ્નની તારીખ ટેટુ સ્વરૂપે દોરાવી લીધું છે શીવાનીએ પોતાના હાથ પર લગ્નની તારીખ 19 ફેબ્રુઆરી 2020 લખાવી લીધું છે આજના જમાનામાં આ બધું કોણ કરે પરંતુ શિવાનીએ આ પહેલું ટેટુ નથી બનાવ્યું લગ્નના થોડા દિવસો પહેલાજ શિવાનીએ પોતાના ગરદન પર ફરહાનનું ટેટુ પણ દોરાવ્યું હતું.
એક ટેટુ બનાવવા જે દુઃખ થાય છે તેને એક આદમી પણ સહન નથી કરી શકતો જયારે શિવાનીએ બેબે ટેટુ દોરાવી લીધા એ પણ એવી એવી જગ્યાઓ પર જ્યાં સૌથી વધુ દુઃખ થાય હવે જે પણ કહીએ પરંતુ ફરહાનને આટલું ચાહનાર કદાચ જ કોઈ મળ્યું હશે મિત્રો આ ટેટુ વિશે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરી જણાવી શકો છો.