અજય દેવગનની પુત્રી ન્યાસા દેવગન આમ તો તેઓ ખાસ કરીને મીડિયા સામે ઓછી આવે છે પરંતુ બહુ દિવસે હમણાં મુંબઈની એક રેસ્ટોરેન્ટથી એક મિત્ર સાથે ન્યાસા બહાર નીકળી હતી ત્યાં અચાનક મીડિયાએ તેને ઘેરી લીધી હતી ન્યાસાની ખુબ સુરત તસ્વીર અને વિડિઓ મીડિયાએ સોસીયલ મીડિયામાં શેર કરી હતી.
લોકોએ ન્યાસાના ખુબજ વખાણ કર્યા હતા પરંતુ અહીં ટ્રોલરો એ ન્યાસાની વિડિઓ જોઈ એક વાતે પકડી લીધી હતી લોકોનું કહેવું હતું ન્યાસા પહેલા આટલી ગોરી ન હતી પરંતુ અચાનક આટલી ગોરી કઇ રીતે થઈ પહેલા તે શ્યામ હતી અને હવે કંઈ રીતે આટલી ગોરી થઈ કોઈ અચાનક એટલું ગોરું કંઈ રીતે થયી જાય.
આ વાતને લઈને ન્યાસાને યુઝરોએ ટ્રોલ કરી હતી પહેલાની કેટલીક તસ્વીર પણ યુઝરોએ કોમેંટ બોક્સમાં સેર કરી હતી જેમાં ન્યાસા શ્યામ દેખાઈ રહી હતી અને અત્યારની લેટેસ્ટ વીડીઓ માં ગોરી દેખાઈ રહી છે જેને કારણે અજય દેવગનની પુત્રી ન્યાસાએ ટ્રોલીગનો ભોગ બનવું પડ્યું હતું જયારે કેટલાક લોકોએ વખાણ પણ કર્યા હતા.