Cli

શાહરુખ ખાનના બંગલો મન્નતમાં લોકો દીવાલો કૂદીને જબરજસ્તી ઘુસવા લાગ્યા પરંતુ…

Bollywood/Entertainment Breaking

ઈદ પર શાહરુખ ખાનના ફેન્સે એટલી ઘટિયા હરકત કરી દીધી કે જોઈને તમને પણ ગુસ્સો આવી જાય હકીકતમાં ગઈ કાલે લાંબા સમય બાદ શાહરુખ ખાન ઈદના મોકા પર પોતાના ઘરની બાલ્કનીમાં ફેન્સને મળવા આવ્યા હતા શાહરૂખે આ મોકા પર બધાનો આભાર માન્યો અને તેઓ કેટલાક સમય સુધી ફેન્સ સાથે રહ્યા અને તેના બાદ.

તેઓ ત્યાંથી ચાલ્યા ગયા શાહરૂખના ગયા પછી પણ કેટલાક લોકો ત્યાંથી ન હટ્યા તેના બાદ પોલીસે થોડી શક્તિ બતાવી પરંતુ અહીં કેટલાક લોકો એટલા બત્તમીજ હતા કે તેઓ શાહરૂખના ઘરોની દીવાલો પર ચડવા લાગ્યા એવું કરનાર એક બે નહીં પરંતુ ઘણી સંખ્યામાં હતા કેટલાય લોકો ઘરની દીવાલો પર લટકીને.

શાહરૂખના ઘરમાં ઘોરી રહ્યા હતા એમને આવું કરતા મીડિયાએ એમને કેમેરામાં કેદ કરી લીધા ઘણીવાર ફેન્સ પોતાના મનગમતા સ્ટાર માટે હદો પાર કરી દેતા હોય છે પરંતુ અહીં તો હદથી વધુ થઈ ગયું સુરક્ષા પેટે શાહરૂખના ઘરે ખુબજ સિક્યુરિટી રહે છે કોઈને પણ આ રીતે ઘરમાં ઝાંખવાની પરમિશન નથી.

પરંતુ તેમ છતાં લોકો અહીં આવી હરકતો કરતા જોવા મળ્યા અત્યારે આવું કરનાર સામે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા એમની આવી હરકતોનો અત્યારે વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને લોકો પોતાની આ મામલે અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *