કહેવાય છેકે સમયમાં મોટી તાકાત છે સમય મોટા મોટા સુરમાને પણ ધૂળ ચટાડે છે હવે એવુજ કંઈક તારક મહેતાના શૈલેષ સોઢાનો થયુ છે જયારે એક મંચ પર શૈલેષ સોઢાએ કહ્યું હતું કે કપિલ શર્માનો શો બહુ બકવાસ છે અને આજે એજ શૈલેષ સોઢા કપિનના બોલાવ્યા પર એજ શોમાં દોડી આવ્યા પરંતુ તેઓ.
ભૂલી ગયા કે જનતા બધું યાદ રાખે છે કપિલના શોમાં આવ્યા પર લોકો હવે શૈલેષને જૂની વાતો યાદ કરાવી રહ્યા છે જેમાં યુઝરોએ અલગ અલગ કોમેંટ કરીને શૈલેશ સોઢાને ટ્રોલ કરી રહ્યા છે જેમાં એક યુઝરે કોમેંટ કરતા લખ્યું અબ આયા ઊંટ પહાડ કે નીચે જયારે બીજાએ લખ્યું શૈલેષજી આશું કર્યું તમે જે શો વિષે આટલું બધું બોલી દીધું.
તમે એજ શોમાં આવી ગયા ત્રીજાએ કહ્યું આને કહેવાય થુંકીને ચાટવું પહેલા મજાક ઉડાવી હવે ખુદ બન્યા મહેમાન ચોથાએ લખ્યું આ એજ છે એમણે એક સમયે કપિલને કંઈક બોલ્યા હતા જેવી અનેક કોમેંટ કરીને શૈલેષ સોઢાને જૂની વાતો લોકો યાદ અપાવી રહ્યા છે જયારે કેટલાક લોકોએ શૈલેશના શમર્થનમાં આવ્યા હતા.
કપિલે શૈલેષ સોઢાની એ સ્ટેજમાં ઉડાવવાની વાતો પર કોઈ જવાબ આપ્યો ન હતો પરંતુ હવે કપિલ શર્મા શોના શૂટિંગ દરમિયાન શું થયું એતો આવનારા એપિસોડમાં ખબર પડે મિત્રો આના પર તમારે શું કહેવું છે તેના વિશે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.