Cli

એક સમયે લોકોના દિલોમાં રાજ કરનાર કપલ રણવીર અને દીપિકાને લોકોએ એરપોર્ટ પર જોતા જ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડની આ નંબર વન જોડી પર હવે ખતરો મંડાઈ રહ્યો છે ક્યારેક લોકોના દિલો પર રાજ કરનાર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ એમનાજ ફેને નિશાના પર લીધા છે અત્યારે લોકો આ બંનેથી એટલા નારાજ છેકે ન આવડે તેવું કહી રહ્યા છે હાલમાં દીપિકા અને રણવીર એરપોર્ટ પર દેખાયા મેચિંગ કપડાં પહેરીને.

બંને એરપોર્ટથી બહુ તેજથી બહાર નીકળી રહ્યા હતા ત્યાં એમને મીડિયાએ ઘેરી લીધા તેના બાદ બંનેની તસ્વીર સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ પહેલી વાર થયું કે લોકો બંનેને જોઈને ભડ!કી ગયા આ જોડી પર લોકોએ ન આવડે તેવી કોમેંટ કરી અહીં કપલને ટ્રોલરોએ નિશાન બનાવ્યુ હતું જેમાં એક યુઝરે કોમેંટ કરતા જોકર અને ડ્રામાં કહ્યું.

જયારે બીજા યુઝરે કોમેંટ કરતા કહ્યું ગરમીમાં આ લોકો હૂંડી પહેરે છે અને શરદીમાં શેટર બાકી બીજું કંઈ નથી એમનામાં શું બંને આ ધરતીના છે અહીં બંનેએ પહેરેલ એકજેવા કપડાં પર એમના ડિઝાઈનરને ગા!ળો ભાંડી હતી અને યુઝરોએ આ કપલને પણ કોમેંટમાં ન આવડે તેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *