Cli

મલાઈકા અરોડા પેન્ટ પહેર્યા વગરજ બહાર આવી ગઈ જોઈને લોકો બગડ્યા…

Bollywood/Entertainment Business

મલાઈકા અરોડા સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહેતી એક્ટર છે સમય સમયે પોતાની તસ્વીર અને વિડીયો સોસીયલ મીડિયામાં શેર કરતી રહે છે અને આમ પણ તેના ફોટો અને વિડિઓ સોસીયલ મીડિયામાં આવતા રહે છે ઘણીવાર પોતાની સ્ટાઇલના કારણે ટ્રોલરના નિશાને આવી જાય છે હાલમાં મલાઈકાનો.

એક વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડીઓમાં મલાઈકા સાથે તેમનો પુત્ર અરહાન અને બહેન અમૃતા અરોડા જોવા મળી રહી છે તેના બાદ બધા પોતાની કારમાં બેસી જાયછે પરંતુ જેવાજ મલાઈકાનો વિડિઓ સામે આવ્યો તો લોકોએ મલાઈકાને આડે હાથે લેવાનું શરૂ કર્યું હતું મલાઈકા એકવાર.

ફરીથી પોતાની ફેશનસેન્સના લીધે ટ્રોલ થઈ રહી છે હકીકતમાં મલાઈકાએ લોન્ગ શર્ટ પહેરી રાખ્યું છે તેથી તેઓ ટ્રોલ થઈ રહી છે અહીં વિડિઓ સામે આવ્યા બાદ લોકો કહી રહ્યા છેકે મલાઈકાએ પેન્ટ નથી પહેર્યું અહીં લોકો તેને લઈને અલગ લગ કોમેંટ કેરીને મલાઈકાને ટ્રોલ કરી રહ્યા છે મિત્રો મલાઈકાની આ ફેશન પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *