કરીના કપૂરના પુત્ર તૈમૂરના આટલી નાની ઉંમરે બીજા પ્રત્યે આવા સંસ્કાર જોઈને લોકો ભ!ડકી ગયા છે એકબાજુ સાઉથ સ્ટાર પોતાના બાળકોને એવા સંસ્કાર આપી રહ્યા છે જેમની લોકો પ્રશંસા કરી રહ્યા છે જયારે બોલીવુડ સ્ટારના બાળકોને આટલી નાની ઉંમરે વાહિયાત ભાષાનો પ્રયોગ કરી રહ્યા છે તેને જોઈને સાફ.
દેખાય આવે છેકે બોલીવુડના સ્ટારકિડ્સને કેવા પ્રકારના સંસ્કાર આપવામાં આવી રહ્યા છે હકીકતમાં થયું એવું કંઈક કે શનિવારના રોજ કરીના કપૂર તેના બાળકો સાથે ઘરની નીચે ચીલ કરી રહી હતી ત્યારે એમને જોઈને મીડિયા વાળા એમને કેપ્ચર કરવા ત્યાં પહોંચ્યા હતા અને આ દરમિયાન કરીના કપૂરના પુત્ર તૈમુરે જે ભાષાનો.
પ્રયોગ કરતા કેમેરા વાળાને ત્યાંથી જવા માટે કહી રહ્યો હતો બધા એ જોઈને ચોકી ગયા હતા કરીના કપૂરના આવા વ્યહારને કારણે લોકો કરીના કપૂરનો ક્લાસ લઈ રહ્યા છે અહીં વિડિઓ સામે આવતાજ લોકોએ અલગ અલગ કોમેટ કરીને કરીના કપૂરને ટ્રોલ કરી રહ્યા છે એક યુઝરે કોમેંટ કરતા કહ્યું અરે.
કરીના બાળકોને થોડા તો સંસ્કાર શીખવવા હતા તો એક યુઝરે તો તૈમુરને બત્તમીંજ બાળક પણ કહી દીધું જયારે એક યુઝરે તો કહી દીધું કે જેવી માં તેવો પુત્ર અહીં તૈમૂરના આવા વ્યવહારના કારણે લોકોએ બોલીવુડ સ્ટારકિડ્સ સામે આંગળી બતાવી છે અને બૉલીવુડ ડૂબવાનું કારણ એજ બતાવાઈ રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.