Cli

ઝાલર જેવો દેખાતો આ ડ્રેસને બનાવવા લાગ્યા 600 કલાક ડ્રેસ જોઈને લોકોનું દિમાગ ફરી રહ્યું છે…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

દુનિયાનો સૌથી લોકપ્રિય મેટ ગાલા ઇવેન્ટ શરૂ થઈ ગયો છે અને તેની સાથેરેમ્પ વોક પર દુનિયાની હસીનાઓ જલવો વિખેરી રહી છે અહીં એકથી એક સેલિબ્રિટી ડ્રેસ પહેરીને રેડ કાર્પેટની શાન વધારી રહી છે એવામાં ફેશનની એક એવી સ્ટાઇલ જોવા મળી છે જોઈને તમે દંગ રહી જશો જયારે તેની બનાવટનો સમય જાણસો.

અમેરિકાની લોકપ્રિય એક્ટર ડવ કેમરોન અહીં રેડ કાર્પેટ પર જોવા મળી તેનો અંદાજ જોવા લાયક હતો તેઓ ત્યાં એક અનોખા અંદાજમાં પહોંચી હતી જ્યાં તેને જોઈને લોકો દંગ રહી ગયા મેટ ગાલા ઇવેન્ટમાં પહોંચેલી એક્ટરે જે ડ્રેસ પહેર્યો હતો તેની ડિઝાઇન અલગ જ લાગી રહી હતી જેણે બધાનું ધ્યાન તેની તરફ દોર્યું હતું.

પરંતુ અહીં આ ડ્રેસને બનાવતા સમય પણ એટલો જ લાગ્યોછે જે સાંભળીને તમને ચ!ક્કર આવી જશે મેટ ગાલા ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં ડવ કેમરોનની આ ડ્રેસની તસ્વીર શેર કરતા જણાવ્યું કે ડ્રેસને તૈયાર કરતા 600 કલાક લાગ્યા છે એટલે કે લગભગ 25 દિવસ આ ડ્રેસને તૈયાર કરવામાં લાગ્યા છે હવે એ ડ્રેસને.

જોઈને અને તૈયાર કરવાનો સંજય જાણીને બધા દંગ રહી ગયા છે આમ પણ મેટ ગાલાનો આ ઇવેન્ટ ખુબજ ચર્ચાનો વિષય રહ્યો છે હોલીવુડ સેલિબ્રિટી જ નહીં પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બૉલીવુડ સેલિબ્રિટી વચ્ચે પણ ખુબ લોકપ્રિય થયો છે કેટલીયે વાર બૉલીવુડ એક્ટર પણ અહીં રેડ કાર્પેટ પર પોતાનો જલવો બતાવી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *