Cli

ખેડાની પાટીદાર દીકરીના મમ્મીએ ઠાકરશી રબારીને શું વિનંતી કરી?

Uncategorized

હલો જી રેણુકાબેન હું પાયલ બોલું છું જમાવટ મીડિયાથી હા રેણુકાબેન તમારો એક વિડીયો ગઈકાલથી ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને એ વીડિયોમાં તમે જે વિનંતી કરી રહ્યા છો ઠાકરસિંહ રબારીને કહી રહ્યા છો કે અમને અમારી દીકરી પાછી આપી દો આખી ઘટના શું હતી દીકરીની ઉંમર શું હતી દીકરી ક્યારે ગઈ હતી ઘરથી મારી દીકરી શનિવારે કોલેજ જવા નીકળી તીસાત વાગ્યે બેન અને મારી દીકરીની ઉંમર 18 વર્ષ અને નવ મહિના એટલા એટલા દિવ એટલા વર્ષની છે

દીકરી મારી કોલેજ કાયમ રેગ્યુલર જતી તી રેગ્યુલર કાયમ આવતી તી કોઈ દિવસ એની એ બાબતે ફરિયાદ આવી નહીં અને શનિવારે પેલી પરીક્ષાની માર્કશીટ લેવા ગઈ કોલેજમાં એક્સનલ ચાલુ થવાનું હતું તે તો ગઈ તો મે સવાર જે રેગ્યુલર રીતે જતી એ રીતે ગઈ પછી 12:30 વાગ્યા એટલે ફોન ના આયો એનો તો મેં ફોન કર્યો જમવા માટે કે શું ખાવા રાખું તારા માટે તો ફોન સ્વીચ ઓફ આયો તો સ્વીચ ઓફ આયો તો મેં લગાતાર ફોન કર આખો દિવસ મારો ફોન બંધ આયો પછી બે અડી ત્રણ વાગ્યા એટલે મને બહુ બીખ લાગવા મળી કે મારી દીકરીને કઈ થયું તો નહી હોય બેન એટલે મેં આખો દિવસ ફોન કર્યો પછી મને ફોન સ્વીચ ઓફ લગાતાર આવ્યો એટલે મે એને શોધખોડ ચાલુ કરી બે મારા બાબાને એમને બોલાવી કે આવી રીતના થયું તોમે બધે શોધખોડ ચાલુ કરી શોધખોર કરતા 8ન:00સ 9:30 વાગી ગયા તે છતાય અમને ના મળી એટલે અમે 10 વાગ્યા પછી પોલીસ સ્ટેશને ગયા 9:00 10 વાગે કે સાહેબ આવી રીતના મારી છોકરી કોલેજ ગયેલી પરત પાછી ફરી નહીં તો મને તમે મદદ કરો પછી એમને અમે એ બધું કરીને તે છતાય સખત અમે શોધ શોધ જ કર્યું એમને જણાયા પછી અમે અમારી જાતે અમે બધે શોધવાનું ચાલુ જ રાખ્યું તે છતાય આજે છ સાત દિછ પાંચ છ દિવસ સુધી કહીએ

મન વળીના રાત દિવસ રાત ગામના લોકો બધા આજુબાજુના બધા લોકો ગાડીઓ ગાડીઓ દોડાવીને થાકી ગયા એ છતાં એમને કહીએ એને પત્તો મળ્યો નહીં પછી કાલે અમને બપોરે બે વાગ્યે ફોન આયો મોળાસા પોલીસ સ્ટેશનમાં ક તમે અનિલભાઈ મળી ભાઈ મેં કયું હા બેન તો કે તમે કોણ મેં કયું એના મમ્મી બોલું ત કે અનિલભાઈ કઈ ગયા મેં કયું એ તો બીમાર છે બેન એટલે મેં કયું એમનો બોટલ ચાલુ છે અને હું મેં કીધું મને વીતા છે તે હું અહયા હવા ખેતરમાં થોડું કામ હતું ભાત ભાત આલી અને પછી મેં ક એના પપ્પા જોડે બેસવા જવ એમ કરી પછી મેં કતા કે સાંભળો તમારી બેબી અમારી જોડે આવી છે એટલે આપણને તો થોડી ખબર એવી હોય કે બેન આવું થયું હશે એમ તે સારું મેં કું તમને બેન મળી હોય તો સેફ રાખો હું થોડી ઘણી વ્યવસ્થા કરીને કોઈ છોકરા બોકરોને મોકલું તેને આપજો તો કે ના બેન એવું નથી કે એને રજીસ્ટ રજિસ્ટર લગન કરી લીધું છે કે મેં કીધું ના હોય બેન એવું તો કઈ બનતું હશે મેં કયું તો કે ના ના એવી રીતને ક્યાય વકીલ હંગાતે હાજર થાય તે મેં કીધું મારી બેબીને તમે મને વાત કરાવો. તો બેન કે ના કે એવું તો ના હોય કે વાત ના કરાય મેં કીધું ના બેન મને વાત કરાવો તો જોડે પેલા ભઈયા હતા એમને કે તમારે મળવું હોય તો આવો નહિતર કાઈ ની કે એમ કરીને ફોન કાપી કાઢ્યું. પછી મે માર અહી એક છોકરો જતો તો એને મેં કયું ભાઈ આવું થયું છે

ને આ બેન આવું કે મને કશી ખબર પડતી નહી તે મારા જેઠનો છોકરો એને જતો તો ભાતને એને મે ફોન કરાયો એને પછી વાત કરી તો કે ભાઈ આવી રીતના વાત છે અહી હાજર થયા તો કે જો મારા કાકી બીમાર કાકા બીમાર છે એટલે કે તમે કઠલાલ નજીક લાવો તો મારા કાકાને કાકીને હું લાવું તઈ મળવા તો કે એવું તો ઇમ્પોસિબલ કે તમારે મળવું હોય તો આવો કે એમ વકીલ એવી ગરમ થઈને વાતો કરતો તો બેન અમને ને ના કે નહી વાત કરાય ઓમ તેમ પછી માર છોકરો બોલે બેન વાત તો કરાવી પડે ને તે બેને પછી વાત કરાય પણ પેલા જે વકીલ હતો એ અમને બહુ દાદાગીરી કરતો હતો બેન હ પછી અમે મળવા મારાહી જવાય ને એ છોકરા એકલા ગયા કારણ કે મરીને એના પપ્પાની તો કોઈ હાલત જ નથી કે ઊભું થઈને ગાડીમાં બેસે કે રિક્ષામાં બેસે એવું હ હ તો પછી એવાય આવું પછી છોકરા જોણી લાયા કે આવું કર્યું આમ તેમ તો પછી મારે એવું તો હું બેન ના સ્વીકારું ને સમાજમાં મારા સમાજમાં મારા બેસવા ઊઠવાનું અમે સમાજ વાળા છીએ તો અમારી છોકરી એવી કેવી રીતના અમે એમને હોંપી દઈએ હ છોકરા વિશે તમને કોઈ જાણકારી છે છોકરીએ ઘરે ઘરે હા આપી હતી

એ છોકરાના અમારા બાબો ફોટોને એમને પેલા બેને કહ્યું આવી રીતના આવી રીતના એટલે રબારી કરીને કોઈ પિયુષભાઈ કરી છે છોકરો કયા ગામનો છે શું છે કઈ જાણકારી તમને કચ્છનો મેમદા જોડે કચ્છ ગામ છેને કચ્છનો નો અને ચારણ નિકોલ ગામનો ભાણીયો છે ઈ હ અને એટલે દીકરી સાથે વાતચીત થઈ આના પછી હ તો પછી એને બે મિનિટ વાત કર અને દીકરી જોડે ફોન લઈને બંધ કરી દે દીકરીનું શું કહેવું છે દીકરીએ ઘરે એક પણ વાર વાત કરી હતી કે એને લગ્ન એક પણ એક પણ વાત નહી કરી બેને એક પણ એક વખત વાત કરી નથી બેન એને એની મરજીથી ગઈ હોય અને એની જાતે લગ્ન કર્યા હોય તો આખો દિવસ મને બોનું કાઢે કે મમ્મી હું આજે અહી બેહીશ મારી બેન પણ અહી ઘેર રહીશ એવી બધી વાત તો કરેને મને ફોન થોડો સ્વીચ ઓફ કરી દે બેન હ એને ખબર તો હોય ને કે મારી મમ્મી ચિંતા કરશે એમ એટલે પછી એમને પછી એ કર્યું એટલે પછી મારે તો કોનો સહારો લેવાનો હ એટલે પછી મેં ઠાકરજીન વિડીયો મારફતે ફોન કર્યો તો સાહેબ તમે જે રીતે ઘડતર કર્યું હતું ત માં આપણે કોઈના સમાનની દીકરી લેવી ની એને કોઈને દીકરી આપણી આપવી નહી તો એ ઠાકરજી સાહેબ મારી દીકરી મને પાછી આલેને હ બરોબર મારે તો એજ કહેવું બેન રેણુકાબેન પાસના આગેવાનો અને પાટીદાર સમાજના આગેવાનો તમને મળવા માટે પણ આવવાના છે હા બેન બધા મારા આગેવાનો એસટીજી વાળા એસટીજી વાળા પછી ગૌરંગભાઈ બધાય મને મળવા આવવાના જ છે તો તમે મને પૂછી શકો છો હું એનો ભય જ બોલું છું ઓકે તો પવનભાઈ મારે એ પણ જાણવું છે કે છોકરી જો પોતાની મરજીથી લગન કરવા ગઈ છે એના 18 વર્ષની ઉંમર છે તો તમને કાઈ વાંધો છે તો પાછી દીકરી કેમ જોઈએ છે? વાંધો છે એટલે મેડમ આ કઈ રીતના સવાલ તમે પૂછી શકો? પોતાની પોતાનું પાત્ર પસંદ તો સરખું થાય ને મેડમ અને

એ રીતના હમણાં કિંજલ રબારીનું એમને એક ઉદાહરણ લઈ લો તમે તો એ લોકો પાછા લઈ આવતા હોય તમારી દીકરી કેમ પાછી ના આપતા હોય એ લોકો અને એ લોક ચોખું જ બોલે છે ને કે અમારા કોઈના સમાજની દીકરી જોઈએ ને એને આપવી નહીં અને એમને જવાબદારી પણ લીધી તી કે એમ કોઈ પણ સમાજની રબારીની છોકરી આવશે એ આપવાની નહી ને લેવાની નહી એ રીતને બોલ્યા તા નહી હોય ગઈકાલનું તો એમનું છે હ તો એ છોકરાના પરિવાર સાથે કે એની સાથે તમારી વાતચીત થઈ છે? ના ના એના પરિવાર સાથે કોઈ વાતચીત નહી થઈ રબારી સમાજના કોઈ આગેવાન સાથે ની ન એ આગેવાન સાથે પહેલા વાત થઈ હતી એક બે દિવસ પહેલા તો એ લોકો એમ કેતા તમારી છોકરી અમે પાછી આપી દઈશું એમ અચ્છા કોની સાથે વાતચીત થઈ હતી? એ રણછોડભાઈ રબારી છે વડા ગામના હ મોડાસામાં આજુબાજુ ગામ છે કંઈક વડાગામ કરીને તઈના છે એમના ઘરે જ અત્યારે છે એવાય હ અને પરિવારમાં એક પણ વાર દીકરીએ કહ્યું નહોતું કઈ અને તમને એવું લાગે છે કે દીકરીને લઈ ગયા છે એની મરજી હા હા હા હા લઈ જ ગયા હતા કારણ કે 18 વર્ષમાં એમ કોઈ મેચ્યોરિટી ના હોય ને 18 વર્ષની છોકરીના એકદમ કિતની આવો હ હ ઓકે સમાજ પાસેથી શું અપેક્ષા છે સમાજ પાસેથી અપેક્ષા છે જ ને અમારા સમાજમાં બધા આગેવાનો અંદર જ છે ઓકે ઓકે થેન્ક્યુ સો મચ ઓકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *