સોશિયલ મીડિયા પર તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ મહારાજ નો એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે તેમાં તેઓ જણાવી રહ્યા છે કે શાહરુખ ખાન જો નહીં સુધરે તો દેશનો બહુસંખ્યા ધરાવતો સમાજ તેનો બહિષ્કાર કરી દેશે તો તે પણ બિજા મુશલમાન ની જેમ સડકો પર ફરતો જોવા મળશે.
આ વિડીઓ લોકો મુકીને હાલમાં ચાલી રહેલા ફિલ્મ પઠાન પરના વિવાદ ને પગલે એવું લખીને મુકી રહ્યા છે કે ફિલ્મ પઠાન નો યોગીજીએ વિરોધ કર્યો છે અને તેના પર આ નિવેદન આપ્યું છે સોશિયલ મીડિયા પર આ!ગ ની જેમ ફેલાયો છે પરંતુ આ વિડીઓ તાજેતરનો નથી ફિલ્મ પઠાન ને લઈને હજુ સુધી યોગી આદિત્યનાથે.
કોઈ નિવેદન આપ્યું નથી આ વિડીઓ સાલ 2015 ના સમય નો છે ભલે તાજેતરમાં બેશરમ રંગ ને લઈને યોગીજી એ નિવેદન ના આપ્યું હોય એ છતાં એમના સમર્થકો આ ગીતનો ખુબ વિરોધ કરી રહ્યા છે અને આ વચ્ચે ફિલ્મ ગદર 2 ને લઇ ને પણ ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે સાલ 2001 માં આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથા ખૂબ જ હિટ રહી હતી.
અને આ ફિલ્મ દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી દેશભક્તિ આધારિત આ ફિલ્મ બાદ સાલ 2021 માં ગદર ટુ નું એલાન કરવામાં આવ્યું અને આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું અને હાલ આ ફિલ્મનું શૂટિંગ મોટાભાગનું પૂરું થઈ ચૂક્યું છે અને આ ફિલ્મને ગદર ટુ ફિલ્મ મેકર દેશભક્તિના કોઈ તહેવાર પર રિલીઝ કરવા માંગે છે.
જેને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે આ ફિલ્મમા સની દેઓલ ફરી પાકિસ્તાનને ધૂળ ચટાડતા જોવા મળશે અને સોશિયલ મીડિયા પર જેની કેટલીક તસવીરો અને વિડીયો પણ વાયરલ થઇ રહ્યા છે અને લોકોમાં એક આનંદ જુઓ મળી રહ્યો છે આ ફિલ્મ 26 જાન્યુઆરીના.
રોજ રિલીઝ થાય એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે પણ લોકો ગુગલમાં માં સર્ચ કરે ત્યારે 26 જાન્યુઆરી દેખાડવામાં આવી રહી છે ગદર 2 ના ફેન્સ ઈચ્છે છે કે પઠાન ફિલ્મ જે 25 જાન્યુઆરી ના રોજ રીલીઝ થવા જઈ રહી છે તેની સાથે આ ફિલ્મ ને રીલીઝ કરવામાં આવે જેનાથી પઠાન ને મુતોડ જવાબ મળે અને એ.
માટે સતત ગદર ટુ ના ફેન્સ ફિલ્મ મેકર ને જણાવતાં જોવા મળે છે જો ફિલ્મ મેકર ગદર ટુ ની કહાની પુરી કરી શકે તો આ ગદર ટુ અને ફિલ્મ પઠાન બોક્સ ઓફિસ પર એક સાથે ટક્કર મા જોવા મળશે ગૂગલ અનુસાર આ બંને ફિલ્મો એક દિવસના સમયના અંતરે છે જેનો મતલબ છે એ છે કે ઈન્ડસ્ટ્રી ના બે મોટા સ્ટાર એક સાથે ટકરાતા જોવા મળશે.