Cli
મહેશ ભટ્ટ માટે કપડા વગર દોડી હતી પરવીન બાબી, અભિનેતા બચ્ચન વિરુદ્ધ આ કર્યો મોટો ખુલાસો...

મહેશ ભટ્ટ માટે કપડા વગર દોડી હતી પરવીન બાબી, અભિનેતા બચ્ચન વિરુદ્ધ આ કર્યો મોટો ખુલાસો…

Bollywood/Entertainment Story

મહેશભટ્ટ બોલિવૂડના પ્રસિદ્ધ દિગ્દર્શક છે મહેશ ભટ્ટની પ્રશનલ લાઈફ એમના ફિલ્મની સફર કરતા પણ વધારે ચર્ચાસ્પદ રહી હતી અભિનેત્રી પરવીન બાબી થી લઈને ઘણી બધી અભિનેત્રીઓ સાથે એમના અફેર રહેલા હતા એટલે સુધી નહીં પણ મહેસ ભટ્ટે પોતાની દિકરી પુજા ભટ્ટ સાથે લીપલોક કરતા ખુબ વિવાદો માં રહ્યા હતા.

જ્યારે પરવીન બાબી એના ફિલ્મ કેરિયરમાં ઉચ્ચ સ્થાને હતી એ સમયે એને મહેશ ભટ્ટ ને પોતાનું દિલ આપી પ્રેમ માં પડી હતી આ સમયે મહેશ ભટ્ટે પોતાની પત્ની અને બાળકો છોડીને પરવીન બાબી સાથે રહેવાનો મુશ્કેલ ફેસંલો હતો પરંતુ આ એમના માટે સારો વિકલ્પ હતો મહેસ ભટ્ટે ફિલ્મી ફેર એવોર્ડ દરમીયાન.

જણાવ્યું હતું કે 1977 દરમિયાન એમના પ્રેમ સંબંધો વિકસ્યા હતા બંને એ ખુબ સાથે કામ કર્યું હતુ મિડીયા રીપોર્ટ અનુસાર પરવીન બાબી ની હાલત માનસિક બિમાર થતાં મહેસ ભટ્ટ એમને છોડી પોતાની પહેલી પત્ની પાસે ચાલ્યા ગયા આ દરમિયાન પરવીન બાબી ને લાગી રહ્યું હતું કે અમિતાભ બચ્ચન એમને નુકસાન પહોચાડંવા માંગે છે.

એક વાર મહેસ ભટ્ટે જણાવ્યું હતું જ્યારે તે પરવીન ને છોડી અડધી રાત્રે ચાલતા થયા તો પરવીન બાબી એમને રોકવા કપડા વગર એમની પાછડ દોડી રહી હતી એ છતાં પણ એ રોકાયા નહોતા પરવીન બાબી અને મહેશ ભટ્ટ ની આ વાસ્તવિક જીવન સ્ટોરી વિશે આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટ દ્વારા જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *