ધ કાશ્મીર ફાઈલે પુરા દેશમાં ધૂમ મચાવી દીધી છે સિનેમાઘરોમાં લોકોની ભીડ લાગી રહી છે ફિલ્મને લઈને બોલીવુડમાં લોકોની આવી દીવાનગી જોઈને બોલીવુડમાં હલચલ મચી ગઈ છે એક્ટર પણ હેરાન છે ફિલ્મમાં એવુંતો શું બતાવવામાં આવ્યું છેકે આટલા લોકો ફિલ્મને જોવા ઉમટી રહ્યા છે હવે એવામાં.
ધ કાશ્મીર ફાઈલને બૉલીવુડ તરફથી પણ સમર્થન મળવાનું શરૂ થઈ ગયું છે કેટલાક સમય પહેલા જ બૉલીવુડ એક્ટર આર માધવને આ ફિલ્મને શમર્થન આપતા કહ્યું હતું કે તેઓ આ ફિલ્મને જરૂર જોશે હવે એવામાં બોલીવુડના દિગ્ગ્જ પરેશ રાવલે પણ ફિલ્મનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે પરેશ રાવલ હંમેશાથી સીધી.
અને ચોખ્ખી વાત બોલવા માટે જાણીતા છે તેઓ વાત લપેટ્યા વગરજ પોતાની વાત કહી દેછે ધ કાશ્મીર ફાઈલ માટે ટવીટરમાં એક ટવીટ કરીને કહ્યું છેકે જો તમે ભારતીય છોતો ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જરૂર જોવો ક્રિકેટર સુરેશ રૈનાએ આ ફિલ્મની ખુબજ પ્રશંસા કરી છે જણાવી દઈએ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મે.
પોતાની સાથે રિલીઝ થયલે અન્ય પ્રભાસની ફિલ્મ રાધેશ્યામને પછાડી દીધી છે માત્ર 14 કરોડમાં બનેલ ધ કાશ્મીર ફાઈલે પહેલા દિવસે જ સાડા ચાર કરોડની કમાણી કરી છે આશા છેકે એક બે દિવસ માંજ આ ફિલ્મ પોતાની બધી કમાણી નીકાળી દેશે આ ફિલ્મને જનતાનો ખુબજ પ્રેમ મળી રહ્યો છે મિત્રો પોસ્ટ શેર કરવાનું ન ભૂલતા.