Cli

પરેશ ગોસ્વામીની આગાહી, આ વિસ્તારમાં આજથી શરૂ થશે મેઘતાંડવ

Uncategorized

નમસ્કાર હવામાન વિશેષ સાથે હું ધારવી હાલે વરસાદે થોડોક બ્રેક લીધો છે ત્યારે હવે આગામી સમયમાં ચોમાસુ પણ અંગ તરફ જઈ રહ્યું છે તો આગામી સમયમાં કોઈ વરસાદ પડશે અને એનું જોર કેટલું રહેશે તે વિશે વાત કરવી છે મારી સાથે જોડાયા છે

પરેશ ગોસ્વામી નમસ્કાર પરેશભાઈ >> જી નમસ્કાર >> હવે આગામી સમયમાં વરસાદનું જોર રહેશે કેમ કે ચોમાસુ તેના અંત તરફ જઈ રહ્યું છે ત્યારે આગામી સમયમાં વરસાદનો રાઉન્ડ આવશે કે શું તેના વિશે અમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે >> ચોક્કસથી આમ જોવા જઈએ તો આજે 15 સપ્ટેમ્બર થઈ ચૂકી છે અને રાજ્યમાંથી અત્યારેગુજરાતના કોઈપણ ભાગોમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ નથી.

આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે એટલે કે 2025 ના ચોમાસા દરમિયાન ચોમાસાની શરૂઆત થઈ એ પૂર્વે જ બધાનું એક અનુમાન હતું કે ચાલુ વર્ષે 2025 નું ચોમાસું છે તેમાં વરસાદની માત્રા છે એ લગભગ એવરેજ ઓલ ઓવર ગુજરાતની અંદર 98% થી લઈ અને 106% સુધીના વરસાદ થાય આવું એક અનુમાન હતું ને એ જ મુજબનું માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે જોવા જઈએ તો જે આપણે છેલ્લો વરસાદનો રાઉન્ડ આવ્યો બેન જે 4 થી 8 સપ્ટેમ્બરમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો

અને એમાં પણ એ વરસાદ છે એ સાર્વત્રિક રાઉન્ડ હતો ગુજરાતના 80%વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો અને એમાં અમુક વિસ્તારો હતા જેમ કે દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાતના અમુક વિસ્તાર છે ઉત્તર ગુજરાતના વિસ્તાર છે કચ્છના વિસ્તાર છે એમાં તો અતિવૃષ્ટિ જેવા પણ માહોલ જોવા મળ્યા ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છની હાલત ખૂબ ખરાબ પણ થઈ નુકસાનકારક વરસાદ પણ આ રાઉન્ડની અંદર ત્યાં સાબિત થયો પણ આઠ તારીખે રાઉન્ડ પૂર્ણ થયો ત્યાં સુધીમાં એવરેજ ઓલ ઓવર ગુજરાતની અંદર 96% વરસાદ વરસી ચૂક્યો છે એટલે કે બની શકે કે

અમુક તાલુકામાં કદાચ ઓછો હોય અમુકમાં અતિવૃષ્ટિ થઈ ગઈ હોય પણ જે ઓલ ઓવર ગુજરાતની જે એવરેજછે એ એવરેજ અત્યારે આપણે 96% એ પહોંચી છે 96% સુધી વરસાદ થયો છતાં પણ હજુ ચોમાસાની વિદાયની શરૂઆત રાજ્યમાંથી થઈ નથી પણ હા એક ચોક્કસથી છે કે હવે મોન્સૂન વિથડ્રોલ પ્રોસેસ છે એ ટૂંક સમયમાં ચાલુ થાય તેવું અનુમાન છે એનું પણ કારણ છે કે જેવી રીતે આપ બધાને ખબર છે કે જે ચોમાસાની શરૂઆત થાય ચોમાસાનું આગમન થાય ત્યારે પહેલી જૂને ચોમાસાની શરૂઆત થતી હોય છે

એ શરૂઆત છે આપણે કેરળ રાજ્યથી થાય છે પણ જે ચોમાસાની વિદાય છે એ 15 સપ્ટેમ્બર આસપાસ જનરલી થતી હોય છે અને સૌથી પહેલી વિદાય છે એ રાજસ્થાનના ભાગો ઉપરથી થાય છે રાજસ્થાનમાંજે પાકિસ્તાન બોર્ડરે આવેલા વિસ્તારો છે એ તરફથી એની વિદાયની શરૂઆત થતી હોય છે અત્યારે રાજસ્થાનના ઉત્તર પશ્ચિમના અમુક જે બોર્ડરી વિસ્તારો છે ત્યાંથી ગઈકાલથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતમાં હજુ ચોમાસુ સક્રિય છે પણ અમારું એવું વ્યક્તિગત અનુમાન છે કે 22 સપ્ટેમ્બરથી લઈ અને 30 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં પણ ચોમાસુ વિદાય લઈએ તેવી શક્યતાઓ છે એટલે લગભગ 22 તારીખ આસપાસથી રાજ્યમાં ચોમાસાની વિદાયની શરૂઆત થશે

30 તારીખ સુધી આ મોનસુન વિથડ્રોલ પ્રોસેસ ચાલશે એક અઠવાડિયાની અંદર ઓલ ઓવર ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે પણ વિદાયલેશે એ સાથે પણ આપણે વરસાદ જોવા મળવાના છે જો કે ઘણી વખત એવું બને કે ચોમાસાની વિદાય પછી પણ રાજ્યમાં વરસાદ જોવા મળતા હોય છે. હવે એની વાત કરવા જઈએ તો અત્યારે આજે 15 તારીખ છે. અમે પણ ઘણા સમયથી જે આગાહી કરી રહ્યા છીએ. વિશેષ ન્યુઝના માધ્યમથી મને યાદ છે ત્યાં સુધી આપની સાથે જ મારે વાત થઈ

ત્યારે આપણે છેલ્લી વખત એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે 15 થી 20 સપ્ટેમ્બરમાં પણ વરસાદની સંભાવનાઓ છે એમાં આજે 15 તારીખ થઈ ગઈ છે આજથી લઈ અને આમ તો 20 નહી પણ 22 તારીખ સુધી રાજ્યની અંદર વરસાદની શક્યતાઓ છે પણ આ વરસાદ છે એ સાર્વત્રિક નહી હોય આ છૂટા છવાયાવિસ્તારમાં હશે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો આ ત્રણ રીજનની અંદર આની તીવ્રતા તા થોડી જોવા મળે તેવી શક્યતાઓ છે અને એની અંદર 1થી 2 ઇંચ અને અમુક વિસ્તારમાંબે થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ પડે તેવું એક અનુમાન છે

જો કે આ વરસાદ છે એ છૂટા છવાયા હશે અને બપર પછીના સેશનમાં હશે સ્વાભાવિક રીતે અત્યારે આપણે સપ્ટેમ્બરના મધ્યએ પહોંચ્યા છીએ અત્યારે આપણે તાપમાન છે એ ઊંચું જતું હોય નોર્મલ કરતાં જે ઊંચું તાપમાન જાય છે અને એક સાથે પાછું ભેજનું પ્રમાણ પણ અત્યારે જોવા મળતું હોય છે એટલે ઊંચું તાપમાન અને ભેજજેને કારણે આપણે અસ્થિરતાઓ બનતી હોય છે એક અસ્થિરતા બંગાળની ખાડીમાંથી પણ આવી છે અને આ અસ્થિરતા જે બને છે

એમાં ઊંચું તાપમાન જ્યાં સવારથી લઈ અને બપર સુધીના સેશનમાં ઊંચું તાપમાન હોય એ વિસ્તારમાં નાની એવી લોકલ સિસ્ટમ બંધાતી હોય અને એ પછી વરસાદના રૂપમાં અસર કરતી હોય પણ એ સિસ્ટમ છે એ 5 10 kmમાં વરસાદ પડે બીજા 5 10 kmમાં ન પડે એનાથી આગળના 5 10 kmમાં વરસાદ પડી જાય આ પ્રકારના છૂટા છવાયા વિસ્તારમાં 15 થી લઈ અને 22 તારીખ સુધી ઠંડ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે આ આ વરસાદનો જે રાઉન્ડ છે એમાં ગાજવીજ નુંપ્રમાણ પણ વધુ જોવા મળશે અને જે વિસ્તારમાં વરસાદ પડતો હશે વરસાદ દરમિયાન ત્યાં પવનની ઝડપ પણ થોડીક વધી જશે એટલે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદની શક્યતાઓ રહેલી છે અને એ મેં આપને જણાવ્યું એમ સાર્વત્રિક નહીં પણ અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે

અને આ વરસાદ આ રીતે 15 થી 22 તારીખમાં વરસી જાય 22 તારીખ આસપાસ પછી બની શકે એવું કે 22 ની જગ્યાએ કદાચ 20 21 થાય અથવા તો 23 24 થાય 1 થી બે દિવસ આગળ પાછળ શક્યતાઓ હંમેશા રહેલી હોય પણ અત્યારે એક અમારું જે અનુમાન છે એ મુજબ 22 તારીખ આસપાસથી આ વરસાદની જેવિદાયની શરૂઆત થશે 30 તારીખ સુધીમાં વિદાય લેશે તો વિદાય વેળાએ પણ અલગ અલગ વિસ્તારમાં છૂટા છવાયા વરસાદ છે એ વરસતા રહેશે હવે ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ભાગો છે જેને આપણે મધ્ય ભારત કહીએ છીએ અત્યારે તો ઉત્તર તરફથી જે વરસાદની જે વિદાય ની શરૂઆત થઈ છે ચોમાસાની વિદાય હવે ધીમે ધીમે જ્યારે મધ્ય ભારતમાંથી વિદાય લેશે

ત્યાં સુધી આપણે આને નૈરત્યનું ચોમાસું કહેવાય છે કેમ કે આ નૈરત્યનું ચોમાસું છે આપણે બધાને ખબર છે જેવી રીતે જે આપણે પ્રશાંત મહાસાગર થઈને પછી હિન્દ મહાસાગર અને મડાગાસ્કર ટાપુ થઈ અને નૈરત્યના પવનો છે એ ભારત સુધી જેવૈજ્ઞાનિક ઢબે જે આપણે ઘણી વખત સમજાવતા હોય એમ કે ચોમાસું ખેંચી લાવે છે હવે એ નૈરત્યનું ચોમાસું છે એ ત્યાં સુધી જ ગણાય કે જ્યાં સુધી નૈરત્યના પવનો હોય હવે તો પછી પવનોની ની દિશા પણ ધીમે ધીમે બદલાતી જશે. એટલે જ્યારે પણ મધ્ય ભારતમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ આ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થશે પછી બંગાળની ખાડી તરફથી ઉત્તર પૂર્વના એટલે કે ઈશાન દિશાના પવન ચાલુ થશે. એટલે ઈશાનના પવનો ચાલુ થશે

એટલે મધ્ય ભારતમાંથી નૈરત્યનું ચોમાસું પૂરું થશે પણ જે દક્ષિણ ભારત છે જેમાં આંધ્રપ્રદેશ કર્ણાટક કેરલાછે તમિલનાડુ છે આ વિસ્તારમાં ઈસાનનું ચોમાસું ચાલુ થઈ જશે એટલે આપણે નૈરત્યનું ચોમાસુ પૂર્ણ થાય અને દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસુ ચાલુ થાય અને ઈશાનનું ચોમાસુ ત્યાં ચાલુ થાય એટલે બંગાળની ખાડીના અરબ સાગરને ત્યાં નીચેની સાઈડ જે સિસ્ટમો બનતી હોય ઘણી વખત અમુક જે હવામાનને કારણે એને અમુક જે લેયરો હોય છે એનો ટ્રક હોય છે એ ગુજરાત સુધી પહોંચી જતો હોય તો ચોમાસાની વિદાય પછી પણ ઘણી વખત છૂટા છવાયા સામાન્ય વરસાદી ચાપટા પડતા હોય જો કે

એને માવઠું કહેવામાં આવે એને ચોમાસાનો વરસાદમાં એના આંકડા નથી ગણાતા પણ એવા માવઠા પણ ઘણી વખત થતા હોય આ વર્ષે પણકદાચ એવું થાય તેવું અનુમાન છે એટલે ખાસ કરીને બેન જોવા જઈએ તો આ પ્રકારનું અત્યારે આપણે જે અનુમાન છે અને એ પ્રકારે વરસાદ છે એ જોવા મળશે અને હજી અત્યાર સુધીમાં રાજ્યની અંદર એવરેજ 96ટ વરસાદ વર દ્રશ્યો છે મારું એક એવું અનુમાન છે કે લગભગ હજુ પણ પાંચ થી લઈને 7% સુધીના વરસાદ પડે તેવી શક્યતાઓ છે એટલે લગભગ 102 થી લઈ અને 104% આસપાસ ચોમાસું પૂર્ણ થાય તેવી શક્યતા માનવાની છે જો કે આમ તો આ ચોમાસું છે ને જે નોર્મલ ચોમાસું 100% ચોમાસું જ્યારે થાય ને એને સામાન્ય ચોમાસું કહેવામાં આવે ઘણી વખત ચોમાસાની આગાહી થતી હોય ચોમાસા પૂર્વે અમે ઘણી વખત અનુમાનઆપતા હોય

કે આ વર્ષે સામાન્ય ચોમાસું રહેવાનું છે ત્યારે ઘણા બધા મિત્રોની અંદર ચિંતા હોય કે સામાન્ય ચોમાસું એટલે તો શું નબળું થશે એમાં કાંઈ બહુ વરસાદ નહી હોય પણ એવું નથી 100% વરસાદ થાય એને સામાન્ય ચોમાસું કહેવામાં આવે 100% કરતાં ઓછા વરસાદ થાય તો તો એને નબળું ચોમાસું ગણવું અને 100% કરતાં જ્યારે વધારે વરસાદ થાય તો અતિવૃષ્ટિમાં એનો સમાવેશ થતો હોય છે. પણ ખાસ કરીને જોવા જાય તો 100% જે ચોમાસું હોય સામાન્ય ચોમાસું હોય એમાં જ ગુજરાતના ખેડૂતોને ખેતી પાકમાં વધારે અનુકૂળતા રહે છે. નહીતર જો ઓછું થાય તો અનાવૃષ્ટિમાં પણનુકસાન થાય અને વધારે થાય તો અતિવૃષ્ટિમાં પણ નુકસાન થતું હોય છે પણ આ વર્ષે આમ જોવા જઈએ તો એક અંદરે ચોમાસું સારું રહ્યું છે નોર્મલ ચોમાસું રહ્યું છે અને ઠીક છે કે અમુક વિસ્તાર એવા હશે રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે

એટલે કદાચ પાંચ 10% કે 15% વિસ્તાર એવા હશે કે એમાં વરસાદની માત્રા ખૂબ ઓછી રહી હોય તો એવા ખેડૂતને થોડુંક નુકસાન છે. 5 10% વિસ્તાર એવા પણ છે કે ત્યાં અતિ વરસાદ પડી ગયો. જેવી રીતે 4 થી 8 સપ્ટેમ્બરમાં ઉત્તર ગુજરાતને એમાં પણ વાવથરાજ અને બનાસકાંઠા પાટણના વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ થઈ ત્યાં પણનુકસાન છે. એટલે એ થોડું ઘણું 2 5 %નું વેરીએશન હોય પણ ઓલ ઓવર ગુજરાતની અંદર આ નોર્મલ અને સામાન્ય ચોમાસા સાથે આ ચોમાસું છે એ હવે થોડા દિવસોની અંદર પૂર્ણ થશે. આવું મારું એક અનુમાન છે બે >> પરેશભાઈ તમે જે નવા વરસાદનો જે નવો રાઉન્ડ આવવાનો છે એની આગાહી કરી છે કે 15 થી 22 સુધી તો આ રાઉન્ડ કયા વિસ્તારમાં વધારે અસર કરશે

અને ભારે વરસાદ પડી શકે છે એવા વિસ્તારો કયા છે ગુજરાતમાં >> ખાસ કરીને આમ જોવા જઈએ તો આ છૂટા છવાયા વિસ્તારમાં પડવાનો છે સાર્વત્રિક નથી છતાં પણ જે આની તીવ્રતા રહેશે એમાં ઉત્તર ગુજરાતના છૂટા છવાયા વિસ્તાર હશે દક્ષિણગુજરાતના છૂટા છવાયા વિસ્તાર હશે અને સૌરાષ્ટ્રના છૂટા છવાયા વિસ્તાર હશે. આ ત્રણ વિસ્તાર એવા છે કે એમાં છૂટા છવાયા વિસ્તારની અંદર મધ્યમથી ભારે એટલે કે એક થી 2 ઇંચ અને એક બે સેન્ટરોની અંદર 2 થી ચાર ઇંચ સુધીનો વરસાદ પડે તેવી શક્યતાઓ છે

આ ત્રણ રીજનને બાદ કરતા બીજા વિસ્તારો હશે એની અંદર એકદમ સામાન્ય ઝાપટા નંધાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈના ભાગો અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈના જિલ્લા છે એ વિસ્તારોની અંદર આની તીવ્રતા થોડીક વધારે જોવા મળે અને જ્યારે પણ વરસાદ પડે ત્યારે ગાજવીજ સાથે કલાક બેકલાક માટે અતિભારે વરસાદ પડી જાય એટલે કેબે થીચાર ઇંચ સુધીના વરસાદ પડી જાય તો એને કારણે પણ ખેડૂતોને નુકસાન થઈ શકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *