Cli

પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ગુજરાતમાં શિયાળાની વિદાય ક્યારે?

Uncategorized

15 ફેબ્રુઆરી આસપાસથી પછીહવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ગુજરાતમાં શિયાળાની વિદાય ક્યારે? તાપમાન છે એ 35 થી 38 ડિગ્રીની રેન્જમાં જોવા મળતું હોય છે પણ આ વર્ષે હજુ પણ તાપમાન નીચું છે 31 થી લઈને 33 34 ડિગ્રીની રેન્જમાં જોવા મળી રહ્યું છે અને એમાં પણ હવે આવનારા એક બે દિવસની અંદર તાપમાન વધુ નીચું જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે 22 અથવા તો 23 ફેબ્રુઆરીથી તાપમાન હજુ પણએકબ ડિગ્રી નીચું આવશે અને ક્યાંયને ક્યાં આપણે ડબલ ઋતુનો સામનો કરતા હોય એવો એહસાસ થશે ગુજરાતમાં આમ તો શિયાળો ચાલી રહ્યું છે

પણ શિયાળાની વચ્ચે અત્યારે અત્યારે થોડી થોડી ગરમી પણ તમને લાગી રહી હશે સાથે જ અમુક વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે. અત્યારે આજે મિક્સ સીઝન થઈ છે ઉનાળાની શરૂઆત આમ તો ફેબ્રુઆરીનો અડધો મહિનો એટલે અડધી ફેબ્રુઆરી જાય એના પછી તમને ગરમીની શરૂઆત થઈ જાય અને ઉનાળાનો અહેસાસ થવાની શરૂઆત થઈ જતી હોય છે પણ ઋતુચક્ર આખું આપણું બદલાઈ ગયું છે અને અત્યારે વરસાદ અમુક વિસ્તારમાં પડી રહ્યો છે

એટલે માવઠાની સંભાવનાઓ છે. એક તરફ વેસ્ટર્ન ડિસ્ટરબન્સ પસાર થવા બીજી તરફ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવું જેના કારણે ઉનાળો હવે થોડો મોળો બેસશે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. શિયાળાની વિદાય ક્યારે થશે? સાથે જ અમુક વિસ્તારોમાં વરસાદ પડવાનો છે જેના કારણે ઋતુ ઉપર ખૂબ અસર પડવાની છે આ બધા જ વિષય પર હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે કે ઉનાળો ક્યારે બેસવાનો છે કેટલી ગરમી પડવાની છે

અને અત્યારે જે શિયાળો અને ચોમાસા વચ્ચેનું જે તાપમાન છે એમાં કેટલી ગરમીનો અનુભવ થશે એ સાંભળો સામાન્ય રીતે જોવા જઈએ તો 15 ફેબ્રુઆરીથી ઉનાળાની શરૂઆત થતી હોય છે 15 ફેબ્રુઆરી બાદથી આપણે ધીમે ધીમે ક્રમશ તાપમાન છે અપ થતું હોય છે આપણે ઉનાળા જેવો અહેસાસ થતો હોય છે પણ આ વર્ષે એટલે કે વર્ષ 2026 ના ઉનાળાની વાત કરવા જઈએ તો અત્યારે હજુ ખાસ કોઈ પ્રકારનો ઉનાળવાની શરૂઆત થઈ નથી એનું મહત્વનું કારણ એ પણ છે કે હજુ પણ ઉત્તર ભારતના પહાડો ઉપરથીડબલયુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટરબન્સ પસાર થવાનું ચાલુ છે અને અત્યારે હજુ પણ ગુજરાત સુધી ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ફૂકાઈ રહ્યા જેને કારણે હજુ પણ તાપમાન છે એ 35 ડિગ્રી કરતાં નીચું અનેક જગ્યાએ જોવા મળી રહ્યું છે.

સામાન્ય રીતે જોવા જઈએ તો દર વર્ષે ફેબ્રુઆરીમાં એમાં પણ ખાસ કરીને 15 ફેબ્રુઆરી આસપાસથી પછી તાપમાન છે એ 35 થી 38 ડિગ્રીની રેન્જમાં જોવા મળતું હોય છે પણ આ વર્ષે હજુ પણ તાપમાન નીચું છે 31 થી લઈને 334 ડિગ્રીની રેન્જમાં જોવા મળી રહ્યું છે અને એમાં પણ હવે આવનારા એક બે દિવસની અંદર તાપમાન વધુ નીચું જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે 22 અથવા તો 23 ફેબ્રુઆરીથી તાપમાન હજુ પણ એક બે ડિગ્રી નીચું આવશે અને ક્યાંય ને ક્યાંક આપણે ડબલ ઋતુનો સામનો કરતા હોય એવો અહેસાસ થશે રાત્રિના ટાઈમે આપણે શિયાળા જેવો એહસાસ થશે અને દિવસના ટાઈમે ઉનાળા જેવું એક વાતાવરણ આપણે જોવા મળશે એટલે હજુ પણ તાપમાન છે એ સમગ્ર ફેબ્રુઆરી મહિના દરમિયાન 35ડિગ્રી કરતાં નીચે રહેશે 35ડિગ્રી પ્લસ થાય તેવી કોઈ સંભાવનાઓ નથી આ એક ચોક્કસથી વાત છે કે અત્યારે અમુક સેન્ટરોની અંદર કદાચ 30ડિગ્રી પ્લસ તાપમાન છે એટલે આપણે થોડુંક ગરમી જેવું લાગતું હશે તાપમાન અપ થયું એવું લાગતું હશે પણ નોર્મલ રીતે જોવા જઈએ તો દર વર્ષે અને એમાં પણ છેલ્લા એક દાયકાની અંદર જે ફેબ્રુઆરીનું તાપમાન રહ્યું એના કરતાં આ વર્ષે તાપમાન છે એ 2 થી 3 ડિગ્રી નીચું ચાલી રહ્યું છે ને હજુ પણ ક્રમશઃ

આ તાપમાન નીચું રહેવાનું છે 28 ફેબ્રુઆરી સુધી હજુ પણ તાપમાન છે એ 31 થી 33 34ડિગ્રીની રેન્જમાં જોવા મળશે અને ત્યારબાદ માર્ચ મહિનાનું પ્રથમ અઠવાડિયું હશે એમાં પણ તાપમાન છે એ લગભગ 32 થી લઈને 35° અથવા તો 36ડિગ્રી સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે જે આંકડા ઉનાળાની શરૂઆત થતી હોય છે એ આ વર્ષ એટલે કે વર્ષ 2026 ની અંદર આંકરા ઉનાળાની ની શરૂઆત છે એ 8 માર્ચ 2026 થી જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે હજુ સામાન્ય રીતે જોવા જઈએ તો 8 માર્ચ 2026 સુધી તાપમાન છે એ નોર્મલ કરતા 2 થી 3 ડિગ્રી નીચું જોવા મળે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ 8 માર્ચ 2026 થી ક્રમશ તાપમાન ઊંચું જશે ઉનાળાની શરૂઆત થશે અને 8 માર્ચ પછીથી લઈને સંપૂર્ણ જે આપણો ઉનાળો છે એટલે કે 15 જૂન સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન આપણે આકરો તાપ અને હિટવેવનો સામનો કરવાનો રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *