ભાઈ રે બેનપણીનો વિશ્વાસ સોનાના દાગીના અને લાખો રૂપિયાની લેતી દેતી પણ જ્યારે એ વિશ્વાસમાં દગો મળી જાય ત્યારે શું થઈ શકે પાલનપુરમાંથી સામે આવેલી ઘટના ખૂબ ચોકાવનારી નીકળી જ્યારે 79 તોલા સોનાના દાગીના અને લાખો રૂપિયાની રકમ વચ્ચે ઊભો થયો વિવાદ અને બેનપણીના સંબંધો માં જ રચાઈ ગયો ખતરનાક ખેલ નમસ્કાર આપની સાથે હું છું
પાયલ પાલનપુર વિસ્તારમાં રહેતા 36 વર્ષીય શાંતિબેન અચાનક ત્રણ દિવસ પહેલા ગુમ થયા પરિવારજનો ચિંતિત થયા અને પછી સતત તેમની શોધખોળ શરૂ થઈ આસપાસના લોકો મદદ માટે આવ્યા અને પછી એમની શોધખોળ કરી એના પછી પોલીસ સ્ટેશન ગયા બાદમાં એક દિવસ અચાનકથી પાલનપુર ઇન્કમ ટેક્સ ઓફિસ નજીક આવેલા એક બંધ કમ્પાઉન્ડમાંથી દુર્ગંધ આવવાની શરૂ થઈ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરાઈ ભયરામાંથી સળગેલી હાલતમાં એક લાશ મળી પોલીસ દ્વારા ઓળખ કરવામાં આવી અને ખબર પડી કે આ તો શાંતિબેનની લાશ છે
આ સમાચાર સાંભળતા જ સમગ્ર વિસ્તારમાં અત્યારે ચકચાર મચી ગયો છે. તપાસ આગળ વધી ત્યારે સમગ્ર મામલો એ માત્ર ગાયબ થવાનો ન હતો પણ પૈસાની લેતી દેતી અને વિશ્વાસઘાતનો પણ હતો. માહિતી મુજબ શાંતિબેન રેખાબેન અને તેજાભાઈને ઓળખતા હતા એમના બકરા પાલનના વ્યવસાય માટે લગભગ 79 તોલા સોનાના દાગીના અને આશ્રે 2 લાખ રૂપિયા એમને આપ્યા હતા. આ રોકાણ વિશ્વાસના આધાર પર કરવામાં આવ્યો હતો જ્યારે શાંતિબેનને પોતાનું સોનું અને રૂપિયા પરત માંગવાની ફરજ પડી એટલે શાંતિબેને એવું કહ્યું કે હવે મને મારું સોનું અને રૂપિયા પાછા આપો ત્યારે સામે જે પક્ષે લોકો હતા એ લોકો આર્થિક દબાણ અને એ બધું અનુભવતા હતા એમની પાસે પૈસા ન હતા અને એટલે જ પછી એક ખૂની ખેલ રમાયો. 22 માર્ચ 2026 ની રાત્રે શાંતિબેનને હનુમાન ટેકરી પાસે બોલાવવામાં આવ્યા ફર્નિચરની દુકાને બોલાવી અને પછી ત્યાં પ્રસાદના નામે નશાકારક પદાર્થ આપવામાં આવ્યું જેના કારણે તે બેભાન થઈ ગયા અને એના પછી એમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા.
ત્યારબાદ એમની ઓળખ ન થઈ શકે એટલે એમની લાશને સળગાવી અને પછી ત્યાં ફેંકી દેવામાં આવ્યા અને પછી પોલીસને જ્યારે એ સળગેલી હાલતમાં મૃદદે મળ્યો ત્યારે બહુ જ બધા પ્રશ્ન થયા. પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા આ મામલે ચાર મુખ્ય આરોપી રેખાબેન તેજાભાઈ રાઠોડ તેજાભાઈ રાઠોડ રોહિત મકવાણા અને વિષ્ણુભાઈ વાલ્મીકિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે હાલ પોલીસ દ્વારા શોધખોડ થઈ રહી છે એ લોકોને ધરપકડ માટેની અત્યારે પોલીસ આગળની કાર્યવાહી કેમ કરે છે જોવાનું રહ્યું પણ પરિવારનું એ આક્રન સાંભળો એ પિતા રડતા રડતા એવું કહી રહ્યા છે કે મને મારી દીકરી પાછી જોઈએ છે પરિવાર જે કહી રહ્યા છે તે સાંભળીએ ભાઈ રે ભાઈ શું કરીશ પેટ્રોલ જો બે ચાર દિવસ પહેલા અમને ખબર પડી કે અમારા મમ્મી ઘરે હાજર નથી રાતના ટાઈમે રાત્રે બધાએ પોળ કરી પણ સવારે અમારા ઉપર કોલ આવ્યો કે આવી રીતે મમ્મી મળતા નથી તું ઘરે આવ તો
અમે લોકો ગયા ત્યાં પછી મારા નાના ભાઈ બહેન છે એમને પૂછ્યું કે શું થયું તો એમણે એમ કીધું કે મમ્મી એમ ગઈ છે બહાર હવે ખબર નથી કે એમને ફોન કરીને કોઈને બોલાયા હતા કે એમની મરજીથી ગયા તા એમને કોઈ આઈડિયા નથી પછી એ બહાર ગયા એના પછી મળ્યા જ નથી એક બે સીસીટીવીમાં જાણવા મળ્યું કે એક જગ્યાએ ગયા છે પણ એ ત્યાંથી બહાર આયા જ નથી પોલીસને પણ એ માણસો ઉપર શક છે પોલીસે પણ એમને તપાસમાં લીધા છે જો એ લોકો લોકોએ એમનું મર્ડર કર્યું હોય અને એમને ક્યાંક આવી રીતે ફેંકી દીધા હોય તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે એ લોકોને કડકથી કડક સજા આપે અને જ્યાર સુધી બધે બધા આરોપી નહી પકડાય ત્યાર સુધી અમે લોકો અહીંયાથી નહીં હટીએ અને ડેડ બોડી પણ નહી લઈએ