Cli

પાલનપુર-ડીસા હાઈવે પર અકસ્માત, સીસીટીવી ફૂટેજ વાયરલ થયા

Uncategorized

પાલનપુર વિસ્તા હાઈવે પર એક અકસ્માત સર્જાયો હતો જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે ચડોતર નજીક એક કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી હતી આ ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિઓ અને

બે બાઈક સવારોનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુરથી ડિસ્સા તરફ જઈ રહેલી એક કાર પુરપાર્ટ ઝડપે ડિવાઇડર સાથે ટકરાઈ ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર ડિવાઇડર કૂદીને ડીસાથી પાલનપુર તરફના રોડ પર આવી ગઈ હતી અને ગુલાટી મારી ગઈ હતી અકસ્માત સમયે કારમાં સવાર બે વ્યક્તિઓમાંથી ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી જો કે આ જ સમયેસામેથી

આવી રહેલા બે બાઈક સવારો ચમત્કારિક રીતે બચી ગયા હતા વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક કાર પૂર ઝડપે આવી રહી છે અને અચાનક ડિવાઇડર સાથે અથડાઈને હવામાં ઉછાળીને બીજા ટ્રેક પર પલટી મારે આ દ્રશ્યો જોઈને અકસ્માતની ભયાવતાનો અંદાજ લગાવી શકાય છે. [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *