ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક એક્ટરને બેન કરવાની માંગ થઈ રહીછે આ એક્ટરના વિરુદ્ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ના બધા એક્ટરો સામે આવ્યા છે કારણકે આ અભિનેતાએ પોતાની પત્ની સાથે એવી હરકત કરી છેકે જેનાથી લોકો કહી રહ્યા છેકે આ વ્યક્તિ એક્ટર બનવાને લાયક જ નથી અભિનેતા પાકિસ્તાની ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.
જેમનું નામ છે ફિરોઝ ખાન અને ફિરોઝ ખાન ની પત્ની અલીઝાખાને ફિરોઝ ખાન પર ગંભીર આરોપો લગાડ્યા છે ફિરોઝખાને અલીઝા ખાન સાથે ચાર વર્ષ પહેલા નિકાહ કર્યા હતા અને નિકાહ બાદ ઘણીવાર તેમની સાથે ઝઘડો કર્યો અને એટલી ગંભીર રીતે માર માર્યો કે એમના શરીર પર દરેક.
જગ્યાએ ઘાવ થઈ ગયા અને આંખોમાં પણ ઇજા આવી ફિરોઝ ખાને પોતાના પત્નીએ લગાવેલા આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તે જૂઠું બોલી રહી છે અને મારા પર ખોટા આરોપ નાખવામાં આવ્યા છે અલીઝાખાને સોશિયલ મીડિયા પર પોતાને માર માર્યાના ફોટા અપલોડ કર્યા હતા.
જેમાં તેની આંખોમાં ગંભીરઘાવ સાથે હાથ પગના પણ ફોટામાં નિશાન દેખાતા હતા તેને ફોટાઓ સાથે પ્રુફ કર્યું કે તેને માર મારવામાં આવ્યો છે અલીઝાખાનના આ ફોટા થી સોશિયલ મીડિયા પર ફિરોઝ ખાન વિરોધમાં ઘણો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે અને પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ
ફિરોઝ ખાનનો ખૂબ વિરોધ કરીને તેને સજા આપવા માટે જણાવી રહી છે સાથે લોકો તેને ફિલ્મોમાં કામ ના મળે એ માટે પ્રોડ્યુસર ને જણાવી રહ્યા છે ફિરોઝ ખાનનો આ વિરોધ જોતા તેનુ ફિલ્મી કેરીયર તબાહ થતું જોવા મળ્યુ છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ કરીને જરુર જણાવજો.