ધર્મેદ્રની પ્રથમ પત્ની પ્રકાશ કૌર, પુત્રી અજિતા અને વિજયા દેઓલ શું કરે છે ?
બોલિવૂડના ચાર્મિંગ સુપરસ્ટાર અને “હીમેન”નો ખિતાબ મેળવનાર ધર્મેન્દ્ર વિશે છેલ્લા કેટલાક દિવસોથી સતત સમાચાર આવી રહ્યા છે, જેને કારણે તેમના ચાહકો અને સેલેબ્સમાં દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે. ધર્મેન્દ્રે પોતાના લાંબા ફિલ્મી કરિયરમાં એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે. પરંતુ તેઓ ફિલ્મોથી વધારે પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં રહ્યા છે.સૌને ખબર છે કે એક્ટરે […]
Continue Reading