બોલિવૂડનો એકમાત્ર સ્ટાર જેણે 3 વાર પોતાનું નામ બદલ્યું!
ધર્મ સિંહ દેઓલ — જેઓને આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધર્મેન્દ્ર તરીકે ઓળખીએ છીએ। હા, ધર્મેન્દ્રનું સાચું નામ ધર્મ સિંહ દેઓલ હતું. ફિલ્મોમાં પ્રવેશ કર્યા બાદ જ તેમણે પોતાનું નામ ધર્મ સિંહ દેઓલમાંથી બદલીને ધર્મેન્દ્ર રાખ્યું હતું. પોતાના નામમાંથી “સિંહ દેઓલ” કાઢી નાખવાનો નિર્ણય તેમણે એક ઊંડા વિચાર સાથે કર્યો હતો।તેમનો વિચાર એવો હતો કે, જ્યારે તેમના […]
Continue Reading