KBC 5 કરોડના વિજેતા સુશીલ કુમારનો રમુજી ઇન્ટરવ્યૂ! આજકાલ તે શું કરી રહ્યો છે?
કોણ બનેગા કરોડપતિના પાંચ કરોડના વિજેતા સુશીલ કુમાર સાથે જોડાયેલી ઘણી અફવાઓ અને ચર્ચાઓ લાંબા સમયથી ચાલે છે. કહેવાય છે કે તેઓ કંગાળ થઈ ગયા, કોઈએ તેમને ઠગ્યા, તેઓ નશાના આદી બની ગયા. પરંતુ આ તમામ વાતોની હકીકત શું છે તે જાણવા માટે તેમની પોતાની વાત જાણવી જરૂરી છે.સુશીલ કુમાર વર્ષ 2011માં કેબીસીના પાંચમા સીઝનમાં […]
Continue Reading