સની અને બોબી હેમા માલિનીને શું કહીને બોલાવે છે?
ધર્મેન્દ્રના બંને પુત્રો સની અને બોબી દેવેાલ તેમની સોતીલી મા હેમા માલીનીને શું કહીને બોલાવે છે? હેમા માલીની અને સની-બોબી વચ્ચે કેવો સંબંધ છે? હકીકતમાં બંને પુત્રો હેમાને સગી મા સમાન માન આપે છે અને તેમની સોતીલી બહેનોને પણ સગા ભાઈ જેવી મમતા આપે છે.ધર્મેન્દ્ર અને હેમા માલીનીનો સંબંધ બોલીવુડમાં હંમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે. […]
Continue Reading