રાજપાલ યાદવને એક ફિલ્મના ચક્કરમાં જેલ કેવી રીતે જવું પડ્યું?
ફિલ્મ બનાવવાનો શોખ રાજપાલ યાદવને એટલો મોંઘો પડ્યો કે તેમને જેલ સુધી જવું પડ્યું. ₹9 કરોડના ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટે પૈસા જમા કરવાની ડેડલાઇન આગળ વધારવાનો ઇનકાર કરી દીધો. મજબૂરીમાં રાજપાલને તિહાર જેલમાં સરેન્ડર કરવું પડ્યું.જેલ જવાના પહેલા તેઓ ખૂબ જ ભાવુક બની ગયા. તેમણે કહ્યું કે મુશ્કેલીના સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી કોઈ પણ તેમની […]
Continue Reading