અર્જુન તેંડુલકર બનશે દુલ્હા, પ્રધાનમંત્રીને આપ્યું લગ્નનું આમંત્રણ!
ભારતના પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકર હવે સસરા બનવાના છે. તેઓ પોતાના પરિવાર સાથે પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન સચિને પોતાના પુત્ર અર્જુન તેંડુલકર અને સાનિયાના લગ્નનું આમંત્રણ પ્રધાનમંત્રીને આપ્યું. સચિન તેંડુલકરની સંપૂર્ણ ફેમિલી આ મુલાકાત દરમિયાન સાથે હતી અને તેની માહિતી ખુદ પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડીએ આપી હતી. તેમણે પોસ્ટ કરીને […]
Continue Reading