સુનીતા આહુજાએ શેર કરી જૂની તસવીર, ગોવિંદા સાથેના સંબંધ બચાવવા કરી પહેલ કે વધ્યો વિવાદ?
ગોવિંદા સાથેના વિવાદ વચ્ચે સુનીતા પતિની યાદમાં તડપી ઉઠી છે. પહેલા પતિ પર અફેરનો આરોપ મૂકનાર સુનીતા હવે સંબંધ બચાવવાની કોશિશ કરતી દેખાઈ રહી છે. મિસિસ આહુજાએ સાસુ અને પતિ સાથેની જૂની તસવીર શેર કરીને ફરીથી જૂના સારા દિવસો પરત આવવાની આશા વ્યક્ત કરી છે. હવે ગોવિંદાની પત્ની પર જ પોતાનું ઘર પોતે બગાડવાનો આરોપ […]
Continue Reading