મહિમા ચૌધરીની દીકરી અરિનાનો સ્કૂલ ડાન્સ વીડિયો વાયરલ
બોલીવૂડની જાણીતી અભિનેત્રી મહિમા ચૌધરીને કોણ નથી જાણતું? 90ના દાયકાથી તેમણે પોતાની અભિનય કળાથી ચાહકોના દિલ જીતી લીધા છે. તાજેતરમાં મહિમા ચૌધરીની સંજય મિશ્રા સાથેની નવી ફિલ્મ આવવાની છે, જેના પ્રમોશન દરમિયાન તેમની અનેક વીડિયો વાયરલ થઈ હતી. પણ હવે મહિમા નહીં, તેમની પુત્રી એરીના ચર્ચામાં છે. હા, તમે બરાબર સાંભળ્યું — મહિમાની દીકરી એરીના […]
Continue Reading