કરણ જોહરની એવી કઈ ફિલ્મ છે જેના પર ગોવિંદાને ગુસ્સો આવ્યો?
હાલમાં ગોવિંદા કરણ જોહર પર એક ફિલ્મને લઈને ભારે ભડક્યા છે. તેમણે દાવો કર્યો છે કે તે ફિલ્મ તેમની ઉપર આધારિત છે. સાથે જ કરણ જોહરને પાઠ ભણાવવાની પણ વાત કરી છે. આ નિવેદન સામે આવતા લોકો જાણવું ઇચ્છે છે કે ગોવિંદા કઈ ફિલ્મ વિશે વાત કરી રહ્યા હતા.તમને જણાવી દઈએ કે ગોવિંદાએ કરણ જોહરના […]
Continue Reading