ભાવનગરના કોન્સ્ટેબલ નવ્યા બારૈયાએ જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો, વિડિયો બનવાની કોનું નામ આપ્યું?

હાથ ધોઈને પાછળ પડી છે હવે મને અમશી જીવવા નહી દે ને મારે જીવીને હું કરવું રોજ મારો મુદ્દો રોજ મારો મુદ્દો એક પછી એક ગુનામાં ભીટ જ કરવા મળી છે હું મારી જિંદગીનો અંત લાવું છું હું ત્યારે કરું છું એની જવાબદાર માત્ર ને માત્ર રીમા જાના છે. મને યોગ્ય ન્યાય આપવામાં આવે ભાવનગરનો […]

Continue Reading

અમદાવાદ વિમાન દુર્ઘટના રિપોર્ટમાં ચોંકાવનારો દાવો – ‘વિમાનમાં કોઈ ખામી નહોતી’

અમદાવાદ વિમાન દુર્ઘટના: રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિમાનમાં કોઈ ખામી નહોતી, તમને આઘાત લાગશે.અને આ દરમિયાન, ચાલો આપણે બીજા એક મહત્વપૂર્ણ સમાચાર શેર કરીએ. અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પર આ એક મુખ્ય વાર્તા છે. અમે ઇટાલિયન મીડિયા અહેવાલોને ટાંકીને આ સમાચાર તમારી સાથે શેર કરી રહ્યા છીએ. ઉડ્ડયન એજન્સીઓ દ્વારા તપાસનો ઉલ્લેખ […]

Continue Reading

પિતાના મૃત્યુથી લઈને ડિપ્રેશન સુધી, કપિલ શર્માએ પહેલી વાર પોતાનું મૌન તોડ્યું!

પ્રસિદ્ધ કોમેડિયન Kapil Sharma એ પોતાના જીવનના સૌથી મુશ્કેલ સમય વિશે પહેલીવાર ખુલ્લેઆમ વાત કરી છે. પિતાના નિધનથી લઈને ડિપ્રેશન સુધીની તેમની સફર સાંભળીને દરેક ભાવુક થઈ જાય છે.કપિલ કહે છે કે દરેક ઘરમાં ટીવી ચાલતું હતું, લોકો હસી રહ્યા હતા, પરંતુ હંમેશા જે દેખાય છે એ હકીકત નથી હોતી. બહારથી હસતો ચહેરો હોય છે, […]

Continue Reading

ઈન્સ્ટાગ્રામમાં ધૂમ મચાવતી અને સેલેબને પણ ટક્કર મારતી નીતા ચૌધરી કોણ છે?

[સંગીત] [હાસ્ય] [સંગીત] ઇન્સ્ટાગ્રામમાં ધૂમ મચાવતી સેલેબને પણ ટક્કર મારે એવી લાઈફ સ્ટાઇલ જીવતી મોટા નેતાઓથી લઈને અધિકારીઓ સાથે ગરવો રાખતી સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી નીતા ચૌધરીની આજે અતઃથી ઈતિ જાણીએ નમસ્કાર નિર્ભય ન્યુઝ સાથે હું છું રિદ્ધિ ગુજરાતમાં આજકાલ સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી નીતા ચૌધરીની ખૂબ ચર્ચા છે નામચીન બુટલેગર સાથે ઝડપાઈ બાદ ફરાર થઈ ગયેલી […]

Continue Reading

નયના બારૈયાના પરિવારના DYSP રીમાબા ઝાલા ઉપર ગંભીર આરોપ!

ભાવનગર પોલીસ અને ખાસ કરી અને છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં આવેલા ડીવાયએસપી રીમાબા ઝાલાની સામે ભાવનગરના સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ નયના બારૈયા દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા અને ત્યારબાદ હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને નયના બારૈયાએ પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. નયના બારૈયાના પરિવાર દ્વારા આખી બાબતને લઈ અને રીમાબા ઝાલા […]

Continue Reading

દિલ્હી હાઈકોર્ટમાં રાજપાલ યાદવની જામીન અરજી દરમિયાન શું થયું? આગામી સુનાવણી ક્યારે થશે?

બોલીવૂડના એક્ટર અને કોમેડિયન રાજપાલ યાદવને હાલ દિલ્હી હાઇકોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. તેઓ 5 ફેબ્રુઆરીથી તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડી હેઠળ બંધ છે. તેમને 6 મહિનાની સજા સંભળાવવામાં આવી છે. આ મામલો ચેક બાઉન્સ કેસ સાથે જોડાયેલો છે, જેમાં તેમના પર અંદાજે 9 કરોડ રૂપિયાનું બાકી દેવું છે.આ જ કેસમાં તેમણે જામીન અરજી કરી […]

Continue Reading

₹50 કરોડની મિલકત હોવા છતાં રાજપાલ યાદવ લોન ચૂકવવા માંગતો નથી, KRKનો દાવો!

અભિનેતા રાજપાલ યાદવે 5 ફેબ્રુઆરીએ 9 કરોડ રૂપિયાનું લોન પરત ન કરી શકવાના મામલે પોતે જ સરેન્ડર કર્યું હતું. તેઓ 5 ફેબ્રુઆરીથી જેલમાં બંધ છે. આ મુશ્કેલ સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક લોકોએ તેમની મદદ માટે હાથ આગળ વધાર્યો છે.આ દરમિયાન ફિલ્મ ક્રિટિક અને અભિનેતા KRK એ દાવો કર્યો છે કે Rajpal Yadav પાસે 50 કરોડ […]

Continue Reading

અમિતાભ બચ્ચનનું નામ લઈને ગોવિંદા શું બોલ્યા?

બોલીવૂડ સુપરસ્ટાર ગોવિંદાએ ઘણા દાયકાઓ સુધી ઇન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે. પરંતુ જ્યારે તેઓ મોટા પડદા પરથી દૂર થયા ત્યારે લાંબા સમય સુધી નજરે જ ન આવ્યા. ગોવિંદા પોતે જ્યાં આ પાછળ ઇન્ડસ્ટ્રીની ગંદી રાજનીતિને જવાબદાર ગણાવે છે, ત્યાં હેટર્સ હંમેશા કહેતા આવ્યા છે કે સફળતા ગોવિંદાના માથા પર ચઢી ગઈ હતી.હવે એક ઇન્ટરવ્યૂમાં ગોવિંદાએ […]

Continue Reading

‘એક્ટર્સ કે નેતા, કોઈએ મદદ નથી કરી’ રાજપાલ યાદવના ભાઈએ આર્થિક મદદના દાવાને નકાર્યા

ચેક બાઉન્સ કેસમાં દિલ્હીની તિહાડ જેલમાં ગયેલા એક્ટર રાજપાલ યાદવનો મામલો ગરમાવા લાગ્યો છે. રાજપાલની મદદ માટે સોનુ સૂદ અને તેજ પ્રતાપ યાદવ સહિત અનેક હસ્તીઓ આગળ આવી છે. જોકે, રાજપાલના મોટા ભાઈ શ્રીપાલ યાદવે આ સમાચારોનું ખંડન કર્યું છે. વાતચીતમાં શ્રીપાલે દાવો કર્યો- ‘અત્યાર સુધી રાજપાલને કોઈએ આર્થિક મદદ કરી નથી. અમારા ખાતામાં એક […]

Continue Reading

જેલમાં બંધ રાજપાલ યાદવ પર પૈસાનો વરસાદ! કેટલા કરોડ ભેગા થયા?

મુશ્કેલ સમયમાં પસાર થઈ રહેલા અભિનેતા રાજપાલ યાદવ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજપાલ યાદવે તાજેતરમાં દિલ્હી ની તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. તેમના પર 10 વર્ષ જૂના ચેક બાઉન્સ કેસમાં 9 કરોડ રૂપિયાની છેતરપિંડીનો મામલો નોંધાયેલો છે. લાંબા સમયથી ચાલી રહેલા આ કેસમાં હવે તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સપોર્ટ મળતો જોવા મળી રહ્યો […]

Continue Reading