જયરાજ આહિર આવ્યા ફરી વિવાદમાં, કલેક્ટરે આપ્યા તપાસના આદેશ
લઈને પહોંચ્યા હોવાનો આરોપ છે. વીવીઆઈપી કલ્ચરની મનાઈ વચ્ચે જયરાજ આહીર ત્યાં પહોંચતા હવે નવો વિવાદ સર્જાયો છે. પગપાળા જવાની જગ્યાએ મિત્રો સાથે ખાનગી બસમાં તેવો પહોંચ્યા. વિડીયો વાયરલ થતા જ જૂનાગઢ કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.તો માયાભાઈ આહીરના પુત્ર છે જયરાજ આહીર કે જેઓ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે કેમ કે જૂનાગઢ ભવનાથનો […]
Continue Reading