89 વર્ષના ધર્મેન્દ્રએ આ રીતે મોતને માત આપી. આ એક વસ્તુ બની તેમની સંજીવની બુટી !
-ક્યારેક જિમ તો ક્યારેક વોટર એક્સરસાઈઝ. 89 વર્ષના ધર્મેન્દ્રએ આ રીતે મોતને માત આપી. આ એક વસ્તુ બની તેમની સંજીવની બુટી. એક્ટરના ફિટ રહેવાની રીત હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. દિગ્ગજ અભિનેતા હવે હોસ્પિટલમાંથી ઘરે આવી ગયા છે અને તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે.ફેન્સ પણ હવે હીમેનની જીવનશૈલી અપનાવી રહ્યા છે. […]
Continue Reading