આ બે ઘટનાઓથી હેમા માલિની ખૂબ જ દુ:ખી થઈ ગઈ.
અચાનક બગડેલી તબિયતને કારણે હોસ્પિટલમાં દાખલ થયા સલીમ ખાન. આઈસીયુ (ICU) માં ચાલી રહી છે સલમાન ખાનના પપ્પાની સારવાર. 90 વર્ષના સલીમના દિલમાં આજીવન રહેશે આ અફસોસ. લાડલા સલમાનથી છેલ્લી ઘડી સુધી રહેશે સલીમ ખાનને આ ફરિયાદ. પપ્પાની ઈચ્છા આગળ ભાઈજાનની અબજોની સંપત્તિ પણ થઈ ફેલ. અત્યારે બોલિવૂડના ગલિયારાથી લઈને ઈન્ટરનેટની દુનિયા સુધી ટેન્શનનો માહોલ […]
Continue Reading