એપ્સ્ટેઇનના ચુંગાલમાં ફસાયેલી ભારતીય છોકરી કોણ છે?
અમેરિકન બિઝનેસમેન અને યૌન અપરાધી જેફરી એપસ્ટીને એક ભારતીય છોકરીને પણ પોતાની શિકાર બનાવી હોવાનો ખુલાસો થયો છે. અમેરિકી ન્યાય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ‘એપસ્ટીન ફાઇલ્સ’ માં આ બાબત સામે આવી છે. જેમાં પહેલીવાર કોઈ ભારતીય છોકરીને પીડિત તરીકે દર્શાવવામાં આવી છે.આ સમગ્ર વિગત ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ના એક ઈમેલ દ્વારા શરૂ થાય છે. […]
Continue Reading