સુનિતા આહુજા બીજા લગ્ન કરવા માંગે છે? સુનિતાએ ગોવિંદા સમક્ષ શરત મૂકી!
ગોવિંદાની પત્ની સુનીતા આહૂજા હાલમાં ચર્ચામાં છે. ફરાહ ખાન સાથે એક શોમાં દેખાઈ હતી અને ત્યારથી જ પોતાના YouTube ચેનલને લઈને પણ ચર્ચામાં છે. બોલિવૂડ અભિનેતા ગોવિંદાની પત્ની સુનિતા આહુજાએ પોતાના તાજેતરના નિવેદનથી બધાને ચોંકાવી દીધા છે! તાજેતરમાં પિંક વિલા સાથેની વાતચીત દરમિયાન સુનીતાએ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. એ […]
Continue Reading