Cli

મોટો ખુલાસો 60 હજાર કમાવવા વાળા સમીર વાનખેડેના 4 ફ્લેટ અને 1 હોટેલના મલિક…

Bollywood/Entertainment

આર્યન ખાનની તપાસ તો ચાલુ રહેશે પરંતુ હવે આર્યને જેલમાં નહીં રહેવું પડે જામીન મળી ગયા છે પરંતુ જે ઓફિસરે આર્યનની તપાસ કરી હતી તે સમીર વાનખેડે ઉપર અત્યારે તપાસ ચાલી રહી છે એમની પર્શનલ લાઈફ ઉપર બહુ ચોંકાવનારા ખુલાસા થયા છે એક ઓફિસર એમનું કામ કરી રહ્યા હતા આજે એમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

એક મોટા સુપરસ્ટારના પુત્રની ધરપકડ સુ કરી બધાની નજરો વાનખેડે ઉપર આવી ગઈ છે એવામાં એક યુવકે દાવો કર્યો છેકે સમીર વાનખેડે એક સરકારી કર્મચારી છે એમની પ્રોપર્ટી એમના આવકીથી ઘણી બધી છે સમીર વનખવાડે જે લેવલના ઓફિસર છે એ રીતે 60 થી 70 હજાર સુધી પગારની આવક મહિનાની હોય.

સમીરની આ પગારમાં 10 વર્ષ કામ કરવાથી એક કરોડ સુધી પણ નહીં પહોંચતી ત્યારે એવામાં કઈ રીતે સમીરે એના માટે મુંબઈમાં ચાર ફ્લેટ લઈ રાખ્યા છે અને એક હોટલ પણ છે એવામાં એક સખ્શે દાવો કર્યો છેકે સમીર વાનખેડે જોડે 25 કરોડથી વધુની પ્રોપર્ટી છે તેઓ એક કરોડપતિ છે.

આ કહેવા વાળા શખ્સ બીજું કોઈ નહીં પરંતુ કેઆરકે છે એમને દાવો કર્યો છેકે મીડિયા દ્વારા જાણવા મળ્યું છેકે મુંબઈમાં સમીર જોડે ફ્લેટ સહિત હોટેલ પણ છે જેમની કિંમત કરોડોમાં છે આગળ તેઓ લખે છે એમનો મહિનેનો પગાર 60 હજારછે તો સમીરની આટલી મિલ્કત કઈ રીતે બની સમીર વાનખેડે તો હવે ફસાઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *