હું જીવી રહી છું પણ મારી અંદર બધું મરી ગયું છે આ શબ્દો છે ત્રણ બાળકોની માતાના અંડાશયમાં ગાંઠ કઢાવવાની સામાન્ય સર્જરી માટે મહિલા હોસ્પિટલમાં ગઈ અને પાછી આવી તો માત્ર જીવંત લાશ બનીને ત્યારે શું છે આ આખો મામલો જોઈએ અમારા વિશેષ અહેવાલમાં નમસ્કાર હું રિતેશ શાહ લલકા ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું પોલીસમાં ન્યાય ની મળે ડોક્ટરોમાં ન્યાય ની મળે એના કરતાં આપણે ગરીબ માણસ છે ઘરમાં જ પડી રહેવાનું આતડું સેટ થાય અને અંદર લાગે અને આ રેગ્યુલર થાય એવી કોઈ ચાન્સીસ સુધી આખી જિંદગી પણ ચોમા બે લટકાઈને ફરવું પડે અને મને અત્યારે બધી જગ્યાએ ફરીને આવી ને [સંગીત] તો મને એમ લાગ્યું કે હવે મને ક્યાંય નાય ના મળે એટલે હું શાંતિ થઈને હવે એમ થાય કે કે આજ મારું કે કાલે મારું એમ કરીને ઊંઘી રહેતી તો ડોક્ટરોની એટલી તેટલી ભૂલ થઈ જાય કે તમે આટલું બધું મોટું કરો છો બીજી જગ્યાએ જઈ કે નીકળો
કે આમણે બહાર કાઢો કે અમદાવાદમાં [સંગીત] ડોક્ટરની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ડોક્ટરની ભૂલના કારણે દર્દી [સંગીત] જીવતી લાશ બની ગઈ છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો અમદાવાદમાં એક મહિલાને અંડાશયનો પ્રોબ્લેમ હતો. જેને લઈને મહિલા [સંગીત] દર્દીના પુત્રે ઇન્ટરનેટ પર એક ખાનગી હોસ્પિટલ શોધી હતી. નરોડામાં આવેલી શ્રીજી હોસ્પિટલ [સંગીત] જ્યાં ડોક્ટર ક્રિષ્ણાબેન ચાવડાની હોસ્પિટલમાં ઓપરેશન માટે ગયા હતા. [સંગીત] જ્યાં ડોક્ટરે કહ્યું કાલે આવો નાનું ઓપરેશન છે બધું ઠીક થઈ જશે. પણ ઠીક તો કશું જ થયું નહીં [સંગીત] ઓપરેશન બાદ સતત ઉલટી થતી રહી શરીરમાં દુખાવો ચહેરા પર નભળાય છતાં ડોક્ટરે કહ્યું આ તો પીત થશે બે દિવસમાં ઠીક થઈ જશે પરંતુ બે દિવસમાં તેમની દુનિયા વેર વિખેર થઈ ગઈ ત્યારે આ બાબતે મહિલા દર્દી શું કહી રહી છે તે સાંભળીએ મારે પ્રોબ્લેમ એવું થયું હતું કે માર પેટમાં દુખતું હતું પછી હું શ્રીજી ગાયનેક હોસ્પિટલમાં ગઈ નરોડા તો એમને મને સોનોગ્રાફી કરવાનું કીધું તો સોનોગ્રાફી રિપોર્ટમાં એવું આવ્યું ગાઠ છે અંડાશય ઉપર નાની પછી એમને મને એવું કીધું કે ઓપરેશન કરવું પડશે.
પછી મારે પાંચ તારીખે ઓપરેશન કરાવ્યું એમને પછી શ્રીએસ પટેલના કોઈ બહારથી ડોક્ટર આયા હતા એમને મારું ઓપરેશન કરાવ્યું ઓપરેશન કઈ જગ્યાએ થયું ઓપરેશન ક્રિષ્ણાના ત્યાં જ થયું શ્રીજી ગાયનેક હોસ્પિટલમાં જ ઓપરેશન થયું પણ ત્યાં મારું ઓપરેશન થયું ને ઓપરેશન પછી મારે ઉલટીઓ બંધ નથી થતી પછી તઈ મને રજા આપી અને બે દિવસ પછી ઘરે આયા પછી માર પ્રોબ્લેમ વધી ગઈ પછી મને તારીખે રાત્રે 3ણ વાગ્યે મારા સોસાયટી વાળા ત્યાં લઈ ગયા 10 તારીખે આખો દિવસ રિપોર્ટો કર્યા એને પછી સાજના રિપોર્ટમાં ખબર પડી કે મોટા આતાળામાં કટ વાગી ગઈ છે પછી મારે બીજું ઓપરેશન થયું સ્ટોમાવ્યા કોનાથી કટ વાગી ગઈ
કટ હવે એમના ક્રિષ્ણાનાથ મારું ઓપરેશન થયું હવે શ્રેયશ પટેલથી વાગી કે ક્રિષ્ણાથી વાગી એ મને નહી ખબર હા એ બંને ડોક્ટર હતા હવે કયા ડોક્ટરથી ભૂલ થઈ છે એ મને નહી ખબર પછી એને બહારથી ડોક્ટર બોલાયા હતા પ્રશાંત મહેતા સિવિલ હોસ્પિટલના એચ ઓડી ડોક્ટર છે એમને બોલાવ્યા પછી મારે સ્ટોમા બેગનું ઓપરેશન કર્યું મોટા ભાગનું પછી એ સ્ટોમા મારે 60 દિવસ બહાર રહ્યું પછી 60 દિવસ પછી મારે એ સ્ટોમાનું આતડું અંદર મૂક્યું ને એના પછી મારે પેશાબની જગ્યાએથી સંડાસ જતો હતો પછી મેં એના ત્યાં ફરી ગઈ મેં કીધું મેડમ મને આવી પ્રોબ્લેમ થાય છે તમે એક વખત જે સાહેબે ઓપરેશન કરાયા છે સાહેબને તો મુલાકાત આપો મને કે સાહેબ ડાયરેક્ટ નહી આવે જે કઈ પ્રોબ્લેમ હોય એ હું સોલ્વ કરું છું હું એક વર્ષ એમને ત્યાં હું હર મહિને જતી તી કે મેડમ મને આવી પ્રોબ્લેમ થાય છે પછી મને એને બીજી જગ્યાએ કોલોનોસ્કોપી માટે મોકલાયું નીલી પાલખી વાળા કોઈ ડોક્ટર હતા એમના થયા કોલોનોસ્કોપીમાં બી એમને એવું કીધું કે કઈ નહી આવ્યું પછી મને કંટાળો આવી ગયો પછી
મને પ્રાઇવેટ પાર્ટમાં બહુ પ્રોબ્લેમ થઈ ગઈ પછી હું કાકરિયા હોસ્પિટલમાં બતાવ્યું કેમ કે એને મને એવું કીધું કે બીજા કોઈ ડોક્ટરને બતાવવા આવે અમારે કઈક દેખાતું નહીં તમારા શરીરમાં બીજી કોઈ પ્રોબ્લેમ ઊભી થઈ હશે પછી કાકરિયા હોસ્પિટલમાં ગઈ ત્યાં મને ખબર પડી કે મારે પહેલા ઓપરેશનમાં જ મિસ્ટેક ફરી થયેલી છે ત્રણ ઓપરેશન કર્યા ત મિસ્ટેક મૂકી દીધી એ લોકોએ તો મારે ફિશોલા થઈ ગયેલો છે શું મિસ્ટેક થ મિસ્ટેકમાં એવું હતું કે મારે પેશાબની અને સંડાસની નળી એક કરી નાખી તી એ લોકોએ પછી મારે ફરી ત્રણ ઓપરેશન આવશે એમ કીધું એમને પછી મારે પહેલો જ ઓપરેશનનો 5 લાખ ખર્ચો કીધો અને મારા જોડે એટલા પૈસા હતા જ નહીં કેમ કે મેં પહેલા જ 2024 માં આટલા પૈસા ખર્ચી ચૂકી તી પછી મારે એક ઓળખીતા ડોક્ટર હતા એમને મને ઉન્નતિ પટેલને ત્યાં મોકલાયું સર્જન હાઉસમાં ત્યાં મેડમને મારો પ્રાઈવેટ પાર્ટ જોઈને જ ખબર પડી ગઈ કે બહુ મોટી પ્રોબ્લેમ છે પછી એમને મને એમઆરઆઈ રિપોર્ટ કરાવ્યો એમઆરઆરઆરઆરઆરઆરઆરઆરઆરઆરઆઈ રિપોર્ટમાં ખબર પડી ગઈ કે ફરી ફિસ્ટોલા થયેલું છે અને ફરી ત્રણ ઓપરેશન આવશે. તો અત્યારે મારે ઉન્નતિથી પટેલને ત્યાં ટેસ્ટમેન્ટ ચાલે છે પહેલો એને આ ઓપરેશન થયું કોલોનોસ્કોપીનો મને બેગ બહાર કાઢેલી છે આઠ મહિનાથી અને અત્યારે મારે નવમાં મહિનામાં ફરી ઓપરેશન બીજું કરાવ્યું એ બી મોટા ભાગનું ઓપરેશન છેઆઠ કલાકનું ઓપરેશન ચાલ્યું એમાં બી મારે બહુ મોટું ઓપરેશન થયું છે આ બેગ ક્યાં મૂકી છે બેગમાં બેગ એના માટે મૂકી છે કે મારે પેશાબની જગ્યાએથી સંડાસ ના આવે પછી એ લોકોએ અંદર જે પહેલા ઓપરેશન કર્યું તું 2024 માં ક્રિષ્ણાબેન ના થયા એ ઓપરેશન વખતે
જે મોટા આતળામાં ટાંકા લીધા હતા ને એ ટાંકા બધાય ખુલી ગયા હતા. એમને જ્યારે ઓપરેશન ઓપન કર્યું ને ત્યારે એમને ખબર પડી. તો મારે 1 inચ જેટલું 2 inચ જેટલું આતડું હળી ગયું હતું એ કાપીને ફરી બીજું જોઈન કરેલું છે એમને એટલે એમને હજી એમ ગેરંટી તો આપી જ નથી કે ઓપરેશન કમ્પ્લેટ જ થશે કેમ કે અગાઉ જ બહુ ઓપરેશન બગડેલું છે એટલે અત્યારે બી એમને ગેરંટી આપી જ નથી. સ્ટોમા અમારું કાય માટે બી બહાર રહી શકશે. તમે શું કાર્યવાહી કરી આ કાર્યવાહીમાં અમે તો જે કરવાની હતી બધી કરી સાહેબ કે અમે નરોડા પોલીસ સ્ટેશનમાં પોલીસ કમ્પ્લેન કરી અરજી આપી પણ એમાં મને કોઈ એ મળ્યું નથી ડીસીપી ઓફિસ ગયા અમે ત્યાં પણ કઈ મને એ મળ્યું નથી એ લોકોએ ખાલી એમ કીધું કે મેડિકલ બોર્ડનો જે રિપોર્ટ આવશે એના આધારે અમે ચાલશું અને મેડિકલ બોર્ડનો રિપોર્ટમાં એવું આવ્યું કે ડોક્ટરોની કોઈ ભૂલ નથી કઈ જગ્યાએ મેડિકલ સિવિલ હોસ્પિટલ એમને મેડિકલ બોર્ડ બેઠું પે મારે કોઈ બોલાવવામાં નહી આવી કે મેડિકલ બોર્ડમાં એ બી નહી જોયું કે ભાઈ પેશન્ટની પોઝીશન કેવી છે? તો મારે એમ કહેવું છે કે કે મારા માએમની ભૂલ નથી તો હું જ્યારે સર્જન હાઉસમાં ગઈ હતી ત્યારે તો મારે ખાલી નાની ગાંઠ જ હતી મારે કોઈ આતળામાં કટ નથી તો એટલી બધા છ ઓપરેશન મને પછી ડોક્ટરો ગાંડા છે કે હું ગાંડી છું એ મને ખબર નહી પડતી કેમ કે મારે છ ઓપરેશન પછી મારા આખું પેટ ચીરી નાખ્યું છે મારું પોસ્ટમોર્ટમ થઈ ગયું એવું હમજો તય ચાલશે હવે તમારી અપેક્ષા શું છે શું તમારી અપેક્ષામાં એ જ છે કે મારી જિંદગી તો હાવ ખતમ જ કરી નાખી છે
મને કમાવવા લાયક રાખી નથી મારું મકાન દાવ ઉપર લાગી ગયું છે અત્યારે શું દાવ ઉપર કેવી રીતે એવી રીતને કે હું કમાવતી હતી માર હું સિલાઈનું કામ કરતી હતી માર્કેટમાંથી કામ લાઈને બનાવીને એમને આપતી તી વેપારીને મહિને 60 70,000 નું કામ કરી લેતી તી માર ઘર ગુજારો ચાલતો હતો. અત્યારે મારા છોકરા બંને કમાવે છે અને દવાખાનામાં ભરે છે બે વર્ષથી કેટલા બાળકો મારે બે છોકરા એક છોકરી છે તમારા હસબન્ડ મારા હસબેન્ડ બી મારા જોડે સિલાઈનું જ કામ કરતા હતા અત્યારે કઈ કામ ચાલુ છે અત્યારે કામ ચાલે છે 30 40હ000 નું કામ થાય એમાં મારે સ્ટોમાઈ બેગનો ખર્ચો થઈ જાય છે પછી મેડિકલમાં કઈ દવા બવા લાવવાનું હોય એનો ખર્ચો થઈ જાય છે મહિને સ્ટોમા બેગનો કેટલો લમસ ખર્ચો મહિને સ્ટોમા બેગનો 20,000 નો ખર્ચો છે મારે ઘર અત્યારે કઈ ઘર અત્યાર બધ લોકો જોડે લઈ લઈને ચલાઈએ છીએ અમે તમને કેવી રીતે ન્યાય મળે તમારું મારે તો ન્યાયમાં એક જ જોઈએ છે કે મારી જે જૂની જિંદગી હતી ને એ ક્રિષ્ણા ચાવડાએ પાછી આપી દેવી જોઈએ કેમ કે મને જે મને આ બે વર્ષની જે એને પીડામાં નાખી છે ને એ પીડા કોઈ ના સહન કરી શકે બધેથી તમને ન્યાય ના મળે તો તમે હવે શું કાર્યવાહી કરશો હવે કાર્યવાહીમાં એક જ છે કે ભાઈ મારે ગમેથી કરીને ને મારે ન્યાય મળવો જોઈએ ફરી હું કંઈક લડાઈ લડીશ ફરી હું કેસ મૂકું છું હવે હવે કેસ તો વકીલ તરકે જ મૂકીશ ને હું જ્યારે મહિલા દરદી ફરીથી હોસ્પિટલ પહોંચી ત્યારે ખબર પડી કે ડોક્ટરની ભૂલ થઈ આંતરડોજ [સંગીત] કપાઈ ગયું છે અને મળ પેટમાં ફેલાઈ ગયું છે. સિવિલના સર્જન બોલાવ્યા ફરીથી ઓપરેશન થયું એક પછી ફરીથી ઓપરેશન થયા પણ બહેનની હાલત સુધરવાને બદલે વધુ ખરાબ થતી ગઈ અને પછી એવી ભયાનક પરિસ્થિતિ આવી કે જ્યાંથી મળ અને પેશાબ બંને એક જ જગ્યાએથી નીકળવા લાગે અને [સંગીત] ડોક્ટરનો જવાબ હતો ડોક્ટરો એવું જ કહેતા રહ્યા કે આ તો કચરો છે થોડા સમયમાં નીકળી જશે માતની સેવા કરવા મહિલાના બાળકોએ ભણવાનું [સંગીત] છોડી મજૂરી કરવા લાગ્યા મહિલા દરજી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી [સંગીત] હવે તે બંધ થઈ ગયું છે. ફ્લેટના ઇન્સ્ટોલમેન્ટના ત્રણ ત્રણ હપ્તા ચડી ગયા છે. બીજી તરફ પેટમાં કોથળી ભરાવવાનો ખર્ચ [સંગીત] મહિને અંદાજે 15 થી 30હ000 જેટલો છે. જેના માટે બાળકોને ભણવાનું [સંગીત] છોડી છૂટક મજૂરી કરવા લાગ્યા છે. મારી મમ્મીને છેલ્લા બે વર્ષથી પ્રોબ્લેમ છે આ 2024 માં મમ્મીનું પહેલું ઓપરેશન કરાયું હતું શ્રીજી ગાયનેક હોસ્પિટલમાં ક્રિષ્ણાબેન ચાવડાએ એમણે કીધું હતું કે હું પોતે ઓપરેશન કરીશ. હું મમ્મી અને મારા ભાઈ છે એક મોટા એ અમે અંદર ગયા હતા. એમને કીધું કે ગાંઠ લાગે છે કેન્સલની છે એટલે તમારે અર્જનમાં મમ્મીનું ઓપરેશન કરાવું પડશે. તો અમે ગભરાઈને બે દિવસ પછી ઓપરેશન કરાવા ગયા. એ ઓપરેશન દરમિયાન એમને ગમે તે મિસ્ટેક કરી હોય. એમને મારા મમ્મીના આંતડામાં કટ મારી દીધી.
પછી એમને એમને કીધું નહી આંતડામાં કટ વાગે છે. અમે અમને ઘરે લઈને આયા તોય પ્રોબ્લેમ ચાલુ જ હતી અમે ફોન ઉપર અમને વાત કરી કે એમ કે અમારી કઈ મિસ્ટેક નથી. તો અમે રાત્રે 3 વાગ્યે સોસાયટીવાળા ભેગા કરીને લઈ ગયા ત્યારે પછી એમઆરઆઈ કરીને ખબર પડી કે મમ્મીને આંતડામાં કટ વાગી ગઈ છે. ઘરમાં તકલીફ એ જ છે કે અમારા કમાવવા વાળા મમ્મી હું અને મારા મોટા ભાઈ છે મારા પપ્પામાં એટલે કઈ નોલેજ એટલે કામની નથી એટલે હું અને મારા મમ્મી અને મારા મોટાભાઈ એ સિલાઈ કામ કરીને ગુજારો કરતા હતા ઘરનો. મમ્મી જ્યારે હતા ત્યારે મમ્મી વેપારીમાંથી કામ લાવતા હતા બધા એમને ઓળખે છે. અત્યારે મમ્મી ખાટલા પર બેસી ગયા છે છેલ્લા બે વર્ષથી તો હું અને મારા ભાઈ લોકલ ઘરનું એટલે સાદુ કામને કરીને મમ્મીનો ગુજારો કરીએ છીએ મમ્મીનો ખર્ચો ઉપાડીએ છીએ અમારે મકાનનો હપ્તો ભરવાની લાયકી નથી રાખી એ મેડમે પછી મેં એમને કીધું કે તમારી જે પણ મિસ્ટેક થઈ ગઈ હોય મેં એમને પગે લાગીને કીધું તું કે અમારી મમ્મી સિવાય કોઈ જ નથી ના અમાર ગામડે કોઈ સારો છે અમે એમને કીધું કે તમે જે પણ મિસ્ટેક થઈ ગઈ હોય તો મારી મમ્મીને તમે પહેલા જે સાજા કરી દો તો એમણે કીધું કે તારું આખું ખાનદાન આવી જશે તું તું ગમે તે એને લઈને આયા અહીંયા તારાથી કઈ નહીં થાય ને તારી મમ્મીને હવે તું બચાવીને જોજે એવું એમણે મને ધમકી આપી હતી અને પછી મેં ગભરાઈને 181 અને 100 ઉપર 100 નંબર પર ફોન કરી દીધો તો કોણ ધમકી આપી ક્રિષ્ણાબેન ચાવડાએ અને જયમીન ચાવડાએ એમને કીધું કે આખું જૂન લઈને આવશો તોય મારું હોસ્પિટલનું કઈ નહી થાય એવું એમને ધમકી આપી હતી ઘરમાં મદદ ન કે અમે મમ્મીની જેટલી બને એટલી સેવા કરીએ છીએ અને અમારે જેટલું રાત દિવસ કામ કરીને મમ્મીનો બેગનો ખર્ચો છે મમ્મીનો હોસ્પિટલનો ખર્ચો બધું ઉપાડીએ છે અને જ રહી બાબત કે અમારા કામમાં મારો એક નાનો ભાઈ છે અને પપ્પા છે મમ્મી છે અને મારો મોટો ભાઈ છે સાત તો મોટો ભાઈનો જ છે અત્યારે હાલમાં અને એક અમારા એક અંકલ છે એ થોડી બહુ હેલ્પ કરે છે. અત્યારે અમારે એ જ જોઈએ છે કે અમને એમને કડક કાર્યવાહી કરીને એમને સજા મળે અને અમારી મમ્મીની જે પહેલા જિંદગી હતી એ પાછી આપે બસ અમારે એક જ જોઈએ છે. અમે બધી જગ્યાએ પોલીસ સ્ટેશનમાં ડીસીપી ઓફિસ બધે ગયા અમને ક્યાય ન્યાય મળ્યો નથી
અમને ધક્કો મારીને બાળ કાઢી દીધો છે એ લોકોએ એ લોકો કે કઈ ની થાય તમારાથી અને જે મેડિકલ બોર્ડમાં એ લોકો ડોક્ટર બેઠા હતા એના ઉપર ચાલીશું અમે એવું અમને કીધું તું. આમ હસતો રમતો પરિવાર ડોક્ટરની બેદરકારીથી બત્તર હાલતમાં જીવવા [સંગીત] મજબૂર બની ગયો છે. આ મહિલાને હાલમાં તો જે ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે [સંગીત] તેનું નિદાન જે ડોક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે તે ડોક્ટર આ મહિલાની બીમારી બાબતે શું કહી [સંગીત] રહ્યા છે તે આપણે સાંભળીએ અત્યારે પેશન્ટની પોઝીશન સારી છે આપણે સેકન્ડ ટાઈમ જ્યારે એમનું રિપેર કર્યું છે બહાર સ્ટોમા બેગ મૂકેલી છે અને એમનું જે ફિશચ્યુલા હતું એ આપણે રીિપેર કર્યું છે વજાઈનાનો પાર્ટ અને જે સંડાસ જવાનો જે પાર્ટ છે બંને પર ટાંકા લઈને એને રિપેર કર્યું છે. અત્યારે એમને કોઈ તકલીફ નથી. પેન નથી, ડિસ્ચાર્જ નથી. એટલે એમની રિકવરી અત્યારે ખૂબ સારી છે અત્યાર સુધી કેટલા ઓપરેશન થયા છે કેટલા હજી થયા મારા ત્યા હજી હજી સુધી બે ઓપરેશન થયા છે અને હજી એક ઓપરેશન એમનું કમ્પ્લીટ ફિશ્યુલા જ્યારે રિપેર થઈ જશે ત્યારે અમે જે આતરડું બહાર મૂક્યું છે પેટ એની ઉપર એને પાછું અંદર મૂકવા માટે ઓપરેશન કરીશું જેથી કુદરતી મળ દ્વારથી સ્ટુલ પાસ થાય બેન અત્યાર સુધી જે અમને ઓપરેશન થયા એમાં કેટલો એક્સપેન્સ આવ્યો છે અને આગળ કેટલો એક્સપેન્સ આવી શકે અમારી ફર્સ્ટ સર્જરી અરાઉન્ડ 6070,000 ની હતી અને સેકન્ડ સર્જરી દોઢ બે લાખની સર્જરી છે થર્ડ સર્જરી બી 607,000 જેવી થશે અને મીનવાઈલ વચ્ચે એમના ડ્રેસિંગના ખર્ચા એમને ફોલો અપ ઓપીડીનો ખર્ચો હોય પ્લસ એમના જો સ્ટોમાં બેગનો ખર્ચો છે એ બધું પેશન્ટે ડાયરેક્ટ કરેલું છે વચ્ચે વચ્ચે જે દવા લેવા આવતા હોય થોડો ઘણો દુખાવો થતો હોય એ બધાનો જે અલગથી ખર્ચ છે એ બધા ખર્ચા હશે એમના અગાઉ કેટલા ઓપરેશન થયેલા છે અગાઉ આ હિસ્ટ્રી પ્રમાણે પેશન્ટના આમ તો ચાર ઓપરેશન થયેલા છે જેમાં એમનું ગર્ભાશય કાઢેલું હતું પહેલા અને એના પછી એક અંડાશયનું ઓપરેશન થયું છે પછી આંતરડાના બે ઓપરેશન થયેલા છે એમઆરઆઈ રિપોર્ટમાં અમારી જોડે જ્યારે દર્દી આવ્યું ત્યારે એમને રેક્ટોવજાઈન ફિશ્યુલા હતી જેની અંદર મળમામાં માર્ગ અને માસિકનો માર્ગ એની વચ્ચે એક રસ્તો થઈ જાય જેનાથી સંડાસનો જે ભાગ છે સ્ટૂલ છે એ માસિકમાંથી આવે જ્યાંથી આપણને માસિક આવતું હોય ત્યાંથી સંડાસ આવે મારી જોડે જ્યારે પેશન્ટ આવ્યું ત્યારે એમના માસિકના ભાગમાંથી ખૂબ જ સંડાસ આવી રહ્યું હતું એટલું બધું કે ડાઈપર પહેરીને ફરતા હતા અને એમઆરઆઈના રિપોર્ટમાં પણ ફિશચ્યુલા હતી અંદર ભવિષ્યમાં માનું નોર્મલ થવાની કેટલી શક્યતા છે બોડી એમ એમનું બોડી સ્ટ્રેચર અને બીકોઝ બહુ બધી એન્ટીબાયોટિક અમે લીધી છે
બહુ બધી સર્જરી થયેલી છે એટલે આતરડા બોડી પણ રેઝિસ્ટન્ટ થઈ ગયું એન્ટીબાયોટિકથી એટલે જોઈએ સો ફાર તો એમનું હિલિંગ ઘણું સારું છે પણ આપણે કોઈ ગેરંટી ના આપી શકીએ હા એમનું અમે રિપોર્ટસ કરાવશું ઇન ફ્યુચર જ્યારે એમઆરઆઈ ને એવું બધું અમે કરીશું ને એમાં ફિસ્ચ્યુલા હીલ થઈ ગયું હશે તો પછી ત્યારે આપણે આંતડું અંદર મૂકશું પણ એની કોઈ ટાઈમ સમયગાળો હજી ફિક્સ નથી ધારો કે ત્રણ મહિના બી ને છ મહિના બી થાય વર્ષ બી થાય જ્યાં સુધી એને એ હીલ ના થાય અને જો હીલ ના જ થયું તો ફરી એને રિપેર પણ કરવું પડે અને પોસિબલ છે કે લાંબો સમય સુધી એને સંડાસનો જે ભાગ છે બહાર આતડું બહાર રાખવું પડી શકે કેટલો સમય લમસમ લમસમ અમે જો બેસ કેસ સિનારયોમાં તો છ મહિના જોઈએ છીએ અને વરસ કેસ સિનારયો તો કોઈ સ્પેસિફિક સમયગાળો ના કહી શકું ડોક્ટર વકદાર હોવાથી તપાસ કમિટીને સમજાવી [સંગીત] મામલો રફે રફે કરાવી દીધો મહિલા દર્દીની તબિયત ના દુરસ્ત હોવાથી [સંગીત] સિવિલના સર્જન ડોક્ટર પ્રશાંતે પણ ઓપરેશન કર્યું હતું તેમ છતાં મહિલાની તબિયતમાં કોઈ સુધારો આવ્યો નહીં મહિલાની [સંગીત] ફરિયાદ બાદ મેડિકલ કાઉન્સિલમાં તપાસ કમિટી રચાઈ પણ મહત્વની [સંગીત] વાત એ છે કે ડોક્ટર પ્રશાંત પણ આ જ તપાસ કમિટીના મેમ્બર છે સ્વાભાવિક છે [સંગીત] તેના કારણે રિપોર્ટની ક્લીન ચીટ જ મળવાની અંતે લખાઈ ગયું કે તમામ ડોક્ટરો નિર્દોષ છે [સંગીત] પોલીસે પણ કહ્યું કે તપાસ કમિટીના રિપોર્ટને આધારે અમે કોઈ કાર્યવાહી કરી નથી [સંગીત] પોલીસ પાસે ગયા તો તેઓએ પણ હાથ ઊંચા કરી દીધા અને કહ્યું કમિટીના રિપોર્ટમાં કહ્યું છે કે ભૂલ નથી [સંગીત] એટલે અમે પોલીસ ફરિયાદ કે કોઈ જ પ્રકારની કાર્યવાહી નહીં કરી ડીસીપીને મળવા ગયા તો તેમણે હળદૂત [સંગીત] કરીને કાઢી મૂક્યા અંત નહીં એક સિસ્ટમની શરૂઆત છે જ્યારે અમારી લલકા ન્યુઝની ટીમ શ્રીજી હોસ્પિટલ ખાતે હકીકત જાણવા પહોંચી ત્યારે મહિલા ડોક્ટર ક્રિષ્ણાબેન ચાવડા દ્વારા અમારી [સંગીત] ટીમ જોડે પણ ખરાબ વર્તન કર્યું હતું અને અમને હળદૂત કરીને નીકળી જવામાં કહેવામાં આવ્યું હતું. ડોક્ટર દ્વારા એવું પણ કહેવામાં આવ્યું [સંગીત] કે તમારાથી જે થાય એ કરી લો અમારું કોઈ કશું જ બગાડી શકે એમ નથી
. હલો હા બોલો બોલો બેન તમે વાત મારા માટે મારી સાથે કરવા આયા હોય તો બધું રેકોર્ડિંગ ને બધું કેમ લઈને આવ્યા હતા ભાઈ. નહીં તમે કેમેરામાં જ છીએ બેન અમે હલો અમારે ઇલેક્ટ્રોનિક મીડિયા છે એટલે બધું શૂટિંગ તો કરવું પડે ને બેન એવી રીતે મારી પરવાનગી વગર તમે રેકોર્ડીંગ કેવી રીતે કરી શકો બેન અમારે એવી કોઈ પરવાનગી ના લેવાની અમારું તો કામ જ એ છે હું જો ભાઈ અમારો આ કેસ મેટર પોલીસમાં જ ક્લોઝ થઈ ગયેલો છે. અને ભલે તો તમે બોલી નાખો કઈ વાંધો નહીં હું તમને એજ કહું છું એટલે હું તમારે તમે કો તો ઓફિસે આવું તમારી ના જે કરવું હોય એ કરો ને હું પછી છે ને આમાં તો બિલકુલ લીગલ એક્શન લઈશ કારણ કે ના બેન તમે ખોટું કરો ને મને દબાવવાની વાત ના કરો તમે કામ ખોટું કર્યું છે અને પછી તમે આવી રીતે કહો છો કોકના જિંદગીની પત્તા તમે ના ઠોકી નાખી કેમ તમે સ્વીકારતા નથી બેન હા તો તમે બે ભાઈ પહેલા પોલીસ સ્ટેશન નરોડા જઈને બધે જઈ આવીશું બેન એ મારો વિષય છે અને હું કરીશ પણ મેં તમને બોલવાનો ચાન્સ આપ્યો મારે તમને પૂછવાની જરૂર જ નથી સમજો બરાબર પણ તમને બોલવાનો તમારો તક તમને એટલા માટે આપી કાલ તમને એવું ના થાય કે અમને કશું પૂછ્યું નહી સારું હવ બરાબર છે અને તમે કો તો આવ હું અહિયાં જ છું તમે છ વાગ્યાનો ટાઈમ આપ્યો મે બીજો મારો ટાઈમ બગાડ્યો તમારા માટે ના કશો વાંધો નહી તમને જે કરવું હોય એ તમે બરાબર ને એટલે હું બોલીશ પછી તમે કહેતા નહી બરાબર ને હું મારી ચેનલમાં જે હશે એ બોલીશ જે સાચું હશે હું બોલીશ બરાબર ને હા હા સાચું હશે હા તમે એક તો કરો છો ખોટું કોકની જિંદગીની પત્તો ઠોકી પછી એમ કહો કે મારી પરમિશનમાં પરમિશન ના લેવાની હોય બેન એક જ મિનિટ ને ચાલુ રાખોને તમે હા હા તો કેમ પરમિશન ના લેવાની અમે મીડિયામાં જ એટલે અમારે મીડિયામાં કોઈ મર્ડર કરીને કે એમ કે આ તમે રેકોર્ડિંગ કરો છો મને ખબર છે બેનને હો હા હા એટલે એમ નહી પણ અમે તમારી ઓફિસ આવીને લઈ લઈએ તમારે જે બોલવું હોય એ બોલો તમે ઓન કેમેરા પણ મારે બોલવું જ નથી હા તો બસ તો છોડ દો તમારે ના બોલવા હોય તો કરીને અમે વન સાઈડે સ્ટોરી ચલાવીશું બરાબર ને હા બરાબર હા તમારે રેકોર્ડિંગ કરવું હોય તો કરો હો સ્યોર હા તમે બી કરીને જ ગયા ને ભાઈ રીતે વાત કરો છો એક લેડી ડોક્ટર બેન તમે શું સારું કામ કર્યું છે લેડી ડોક્ટર છો તમે એજ્યુકેટેડ પર્સન છો તમને ખબર હોય ને બેન હા હા બરાબર ને તમે એ મેટર પોલીસમાં ગયેલી હતી ભાઈ અરે પણ અમે પોલીસમાં જવાના જ છીએ એ અમારો વિષય છે બેન અમે જઈશું જ સમજો હા તો એ અમે નરોડા પોલીસ સ્ટેશનને બધા તપાસ કરીશું જ પણ તમે તમારી પર આક્ષેપ હતો એટલે તમને પૂછવા માટે કર્યું મેં બરાબર બરાબર છે હા પછી તમારી મરજી તમે જે કરવું હોય હા સારું બરાબર ને નરોડા ની વાત છે કે નરોડા ના એક બેન હતા સીમાબેન કે જેમને ડોક્ટર ક્રિષ્નાા બેન ચાવડા છે કે જેમને ને તેમની જે આખી જિંદગી છે તે ખરાબ કરી દીધી હોય તેવા આક્ષેપો છે તેવી ફરિયાદ છે તે કરવામાં આવી છે. આ આખી ઘટના શું બની હતી? તેમને કયું શેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું તે બાબતે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે રિતેશ શાહ તેમની જોડે સીધી વાત કરીશું રિતેશ શાહ કે જે આપણા જે લલકાર ન્યુઝ છે તે લલકાર ન્યુઝના કોફાઉન્ડર છે અને
આ આખી ઘટના ઉજાગર તેમને કરેલી છે ત્યારે તેમની જોડે વાત કરીશું રિતેશભાઈ લલકાર ન્યુઝમાં આપનું સ્વાગત છે. ખાસ રિતેશભાઈ આખી જે ઘટના બની હતી નરોડામાં જે સીમાબેન છે કે સીમાબેન જોડે જે આખી ઘટના બની ડોક્ટર ક્રિષ્ણાબેન ચાવડા જોડે તે શેનું ઓપરેશન કરાવવા ગયા હતા શું તેમને થયું હતું સીમાબેન પાટીલ નામના એક મહિલા છે તેઓ સારવાર માટે શ્રીજી હોસ્પિટલ નરોડા ક્રિષ્ણાબેન ચાવડાના ત્યાં ગયા હતા એમને અંડા અંડાકોષમાં ગાંઠ હતી સામાન્ય ગાંઠ હતી એ ગાંઠની સારવાર કરવા ગયા હતા તે વખતે તે તેમની સારવાર એમને કરી પણ બરાબર સારવાર થઈ નહીં જેથી પહેલે જ દિવસથી એમને પ્રોબ્લેમ હોય એવું એમને ડોક્ટરને કીધું પણ ડોક્ટર એવું કીધું કે ભાઈ તમે આ પેલા ઘેનના ઇન્જેક્શન હશે એના કારણે તમને વામિટને બધું થતું હશે પણ તમને બે ત્રણ દિવસ પછી મટી જશે પણ એવું થયું નહીં અને સીમાબેનના એક નહી બે નહી પરંતુ છ છ ઓપરેશન અત્યારે કરવામાં આવે છે તેમ હોવા છતા પણ સીમાબેનના પ્રશ્નનું સોલ્યુશન આવ્યું નથી સીમાબેનના મળના ભાગેથી ટોયલેટ જવાની જગ્યાએ અત્યારે તેમને યુરીનના ભાગેથી ટોયલેટ થાય છે એ ડોક્ટરની ભૂલના કારણે જ થઈ રહ્યું છે તેમ હોવા છતા ક્રિષ્ણાબેન કોઈપણ રીતે એમની ભૂલ સ્વીકારવા તૈયાર નથી અછા તમે ડોક્ટર ક્રિષ્ણાબેન ચાવડાને મળવા ગયા હતા ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું તમને મળ્યા કે ના મળ્યા શું તમને કહેવામાં આવ્યું ક્રિષ્ણાબેન ચાવડાની હોસ્પિટલમાં મે ગયા આયા હતા ત્યાં આગાળે એમને મળવા માટે એ ઉપલબ્ધ નતા એટલે એમને સાથે અમારી ફોન પર વાત થયેલી એટલે એમને એમને કીધું કે હું તમને મળું છું સાંજે પણ તે સાંજે મળ્યા નહીં અને ઉપરથી એ જે છે ને પેશન્ટ તો એમ કે ખોટું જ છે પણ એઝ અ જર્નાલિસ્ટ તરીકે મારી સાથે પણ એમને વ્યવસ્થિત વાત કરી નહોતી અને એ ધમકી ભર્યા સુરમાં વાત કરતા હોય કે ભા હું લીગલી કરીશ ખરેખર ખોટું એમને કરેલું છે કોઈ પેશન્ટની જિંદગી બરબાદ કરી નાખી જીવતે જીવ માણસનું પોસ્ટમોર્ટમ કર્યું હોય તો આ સીમાબેનનું આ ક્રિષ્ણાબેને કર્યું છે એટલે એમને ખરેખર એને ન્યાય અપાવવો જોઈએ પણ ન્યાય તો સાઈડ પર રહી ન્યાય તો સાઈડ પર રહ્યો પણ એની જોડે મિસબિહેવિયર કરે છે અને સીમાબેન પોતે ગુનેગાર હોય તેવું વર્તન ડોક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે. સીમાબેન જ્યારે ક્રિષ્ણાબેનની હોસ્પિટલ જ્યારે એમને ખબર પડી કે ભઈ એમને આ પ્રોબ્લેમ થયેલો છે ઓપરેશન કર્યા બાદની વાત છે જ્યારે તે અને તેમના પરિવાર જ્યારે હોસ્પિટલ જતા હતા ત્યારે ક્રિષ્ણાબેન દ્વારા સીમાબેન જોડે કેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો જે ફરિયાદ કરવામાં આવી છે
તેની અંદર બી આ ઉલ્લેખ કરાવ્યો છે. અ સીમાબેન વારંવાર એમને વ્યવસ્થિત વાતચીત કરતા હતા શરૂઆતમાં ક્રિષ્ણાબેને સારી સારી વાતો કરી અને એમ કે તમારા પ્રશ્નનું સોલ્યુશન થઈ જશે થઈ જશે પણ અનેક ઓપરેશન કર્યા તેમ હોવા છતા આજની તારીખમાં પણ સીમાબેન જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે અને સામેથી ડોક્ટરે હવે એવું કહી દીધું કે તમારે જે કરવું હોય કરી લો તમારીથી જે થતું હોય એ તમારે કરી લેવાનું અને એ લોકોએ નરોડા પોલીસ સ્ટેશનમાં પણ કમ્પ્લેન કરી હતી પણ પોલીસ વિશે પણ એ અરજીનો એવો જવાબ આપ્યો છે કે ભાઈ સિવિલ હોસ્પિટલની જે કમિટી છે એ કમિટી દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ સીમાબેનની જે ટ્રીટમેન્ટ છે એમાં ડોક્ટર ક્રિષ્ણાબેનની કોઈ બેદરકારી નથી એટલે અમે બધું વધારે તપાસ કરી તો વધારે તપાસની અંદર એવું ખબર પડી કે સીમાબેનની ટ્રીટમેન્ટની બીજું ઓપરેશન થયું એ વખતે સિવિલ હોસ્પિટલના જ એક ડોક્ટર પ્રશાંત મહેતા કરીને હતા તેમને પણ એમ એમની સારવાર કરી હતી તેમ હોવા છતાં પણ કોઈ રિઝલ્ટ મળ્યું નહી સૌથી પહેલી વાત એ છે કે ખરેખર સિવિલ હોસ્પિટલના ડોક્ટર જો રેગ્યુલર ડોક્ટર હોય તો ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવા જઈ શકે છે કેમ સૌથી મોટામાં મોટો એ પ્રશ્ન છે અને કદાચ એ ગયા તો એમની જવાબદારી એ કેમ સ્વીકારતા નથી એટલે પોલીસે પણ એમને એમની અરજીનો નિકાલ કરી દીધો છે અને એમ કે ભાઈ અમને સિવિલ હોસ્પિટલમાંથી ક્લીન ચીટ મળી ગઈ છે ડોક્ટરની એટલે અમે કશું ના કરી શકે એવું પોલીસ પણ કહી રહી એટલે ચારે તરફથી સીમાબેનને જાકારો જ મળી રહ્યો છે અને હળધૂત એમને કરવામાં આવે છે એ પોલીસ અધિકારીની ઓફિસમાં ગયા હતા પોલીસ અધિકારીના ત્યાંથી પણ એમને ધક્કા મારીને કાઢી મુકવામાં આવે એવો ખુદ સીમાબેને આક્ષેપ કરેલો છે. અચ્છા આના પહેલા બી અનેક વાર રિતેશભાઈ જોવામાં આવેલું છે કે ભાઈ આ રીતે જ્યારે ડોક્ટર ઉપર ફરિયાદ થતી હોય છે તો મેડિકલ કાઉન્સિલમાં એની પોલીસ એનો રિપોર્ટ માંગતા હોય છે મેડિકલ કાઉન્સિલિંગની આખી ટીમ બેસતી હોય છે આનું સ્ટડી કરતા હોય છે અને અનેકવાર આ ડોક્ટરએ ભલે ડોક્ટરની ભૂલ હોય છતાં બી તે લોકોને ક્યાંક ક્લીન ચીટ આપી દેવામાં આવતી હોય છે અને છેલ્લે પોલીસ ફરિયાદ બી નથી થતી અને જેવી જે ભોગ બનનાર હોય છે તેને ન્યાય કદી મળતો નથી આવું વારંવાર થતું હોય છે
તો આની સામે હવે કેવા પગલા થવા જોઈએ જે લો એન્ડ ઓર્ડર છે તેની અંદર કેવા ચેન્જીસ તમારી દ્રષ્ટિએ લાવવા જરૂરી દેખાઈ રહ્યા છે ખરેખર પેશન્ટ એક તો આર્થિક રીતે પાયમાલ થઈ ગયું હોય આ સીમાબેનની જો વાત કરીએ તો સીમાબેન ઉપર આખું ઘર ચાલતું હતું એ એમ્બ્રોડરી અને સિમણ મશીનનું કામ કરતા હતા અને મહિને એમને 50 થી 60,000 રૂપિયા એમની આવક હતી અત્યારે એ કામે કરી શકતા નથી સૌથી પહેલામાં પહેલી વાત એટલે એમનું આર્થિક ઉપાર્જન છે ને એ બંધ થઈ ગયું છે એમના ત્રણ બાળકો છે એ બાળકોએ એમની ની આ સારવાનના કારણે એમને ભણવાનું છોડી દીધેલું છે એટલે અત્યારે એકલા સીમાબેનની નહીં પણ બીજા ત્રણ ચાર જણની જિંદગી દાવ ઉપર લાગી ગઈ છે એટલે ખરેખર જો કાયદો ગુજરાતમાં કાયદો કાયદાનું કામ કરતો હોય તો કાયદાએ એવો કોઈ એ કરવો જોઈએ કે આવા ડોક્ટરોને જેલ ભેગા કરવા જોઈએ અને આમની ડોક્ટરી બંધ કરાવી દેવી જોઈએ એવી મારું માનવું છે અત્યાર સુધી અનેક વાર જોયું છે કે ડોક્ટરને જે બી ડોક્ટર સામે ફરિયાદ થતી હોય છે એટલે એ કેસ તમે પોલીસ સ્ટેશનમાં કેસ કરો તો એ જે આ લોકોની જે ડોક્ટરનું જે કાઉન્સિલ હોય છે ત્યાં આગાડી કેસ જતો હોય છે અને કાઉન્સિલમાં નક્કી થતું હોય છે કે ભઈ આ ડોક્ટર સામે ફરિયાદ થાય કે ના થાય અને એની ઉપરથી જ પોલીસ ફરિયાદ થતી હોય છે તો ક્યાંક આની અંદર ભ્રષ્ટાચાર થતો હોય એવું દેખાઈ રહ્યું છે આમાં એવું છે કે મોટા ભાગના જેના ઉપર ફરિયાદ થઈ હોય એ વ્યક્તિ પોતે ડોક્ટર હોય છે બરાબર છે અને આની જે ઇન્ક્વાયરી કરતા હોય છે એ એ પણ ડોક્ટર હોય છે એટલે ક્યાંકને ક્યાંક ડોક્ટરો પોતાનું કનેક્શન મેળવીને એકબીજાના સંપર્કોથી એકબીજાને બચાવી લેતા હોય છે મોટા ભાગના કેસમાં એવું થાય છે 90 95% એટલે ખરેખર દર્દીને આવા કેસમાં તો ન્યાય મળતો જ નથી એટલે સરકારને આવું કંઈક કરવું જોઈએ કે જેનાથી આ દર્દીઓને ન્યાય મળે અને ફરી આવા દાખલા બેસાડવા જોઈએ કે જેથી કોઈ દર્દી જોડે ટ્રીટમેન્ટ કરે તો ડોક્ટરો ધ્યાન રાખે બિલકુલ તો ખાસ કી કહી શકાય કે જે ડોક્ટર ભગવાન સ્વરૂપે પુજાતા હોય છે કે જે ડોક્ટર ઉપર જે તમામ લોકો આશા રાખીને બેઠા હોય છે કે ભાઈ હું ડોક્ટર જોડે જઈશ મારી બીમારી દૂર થશે મને જે મુશ્કેલી છે તે મુશ્કેલી દૂર થશે પરંતુ ક્યાંક અનેકવાર આવા કિસ્સા સામે આવતા હોય છે કે ડોક્ટરની ભૂલના કારણે જે પેશન્ટ છે તેની આખી જિંદગી બરબાદ થઈ જતી હોય છે કા તો પેશન્ટને જીવ ખોવાનો વારો આવતો હોય છે સીમાબેનને જીવ ખોવાનો વારો તો નથી આવ્યો પરંતુ તેમને કહી શકાય કે અત્યારે અર્ધમૃત્ય હાલતમાં જીવતા હોય તેવી જ પરિસ્થિતિ છે તેમની ઉપર આખું ઘર ચાલતું હતું અને તેઘર દર પણ આજે તેમના આ ડોક્ટરની ભૂલના કારણે બાળકો છે તે બાળકોને ભણવાનું છોડી દેવું પડ્યું છે આ પરિસ્થિતિ તેમની આવી છે ત્યારે ન્યાય માટે જે સીમાબેન ફાફા મારી રહ્યા છે ત્યારે તેમને ન્યાય ખરેખર મળશે અને કેવી રીતે મળશે એ મોટો સવાલ હાલ ઊભો થઈ રહ્યો છે. આ જ બાબતને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી લલકાર ન્યુઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહી આભાર અને એમાં એવું છે કે 2024 માં એમને એક અંડાયસહયની કઈક પેટમાં દુખાવો થયો હતો અને અંડાસમાં કઈક નાની ગાંઠ હતી એવું કઈક ક્રિષ્ણાબેન ચાવડા દ્વારા એમને જણાવવામાં આવેલું એ ક્રિષ્ણાબેન ચાવડા કોઈ ડોક્ટર છે શ્રીજી હોસ્પિટલમાં કઈ ગાયનેકલોજીસ્ટ છે એમને એવું કીધું હતું કે અંડાસમાં તમારે નાનીકડી ગાંઠ છે બદામના થોડીક મોટી એ ગાંડ છે
એટલે કેન્સરની હોઈ શકે ે એટલે તમારે ઓપરેશન કરાવાનું રહેશે જે બે ટાકાનું રહેશે એ ઓપરેશન દરમિયાન એમને ઓપરેશન કર્યું કે બહારથી કોઈ શ્રેશ પટેલ કરીને આવેલા એ ઓપરેશન થ્રુ એમની કોઈ બેદરકારીથી એમના આંતરડામાં કટ વાગી ગઈ છે અને એ આંતરડામાં કટ વાગી ગઈ એના કારણે એમના આખા બોડીમાં એટલે પેટમાં એમનું જે મઢ કહેવાય ને મઢ પર પ્રસરી ગયું એને બતાવવા જતાં એમને બીજું ઓપરેશન કર્યું જે દરમિયાન સ્ટોમા બેગનું ઓપરેશન થયું અને સ્ટોમા બેગ બીજા બે મહિના એમને બહાર રાખવી પડી પછી એ આંતરડું છે એને સાંધો મારીને આંતડું ફરી જોઈન્ટ કર્યું એ દરમિયાન પણ એમને થોડીક રાહત થઈ પણ પરંતુ એક નાની એવી મિસ્ટેક થઈ ગઈ જેથી લેટ્રીનના ભાગથી લેટ્રીન આવવાના બદલે લેડીઝના પ્રાઇવેટ પાર્ટથી એમને લેટ્રીન આવવાનું શરૂ થયું અને એ એક અસહય વસ્તુ છે અને એ દરમિયાન એ વારંવાર એ વસ્તુ માટે ન્યાય મેળવવા હોસ્પિટલ ગયા ડોક્ટરોને મળ્યા પોલીસ સ્ટેશન ગયા પણ એમને કોઈ ન્યાય ન મળ્યો જેથી હારી કંટાડીને લાસ્ટમાં એ મારી પાસે આવ્યા છે મને જે મેં એમની જે આખો કેસ જોયો જે ચર્ચા કરી એમને એ ઉપરથી આજે માનવતાની દ્રષ્ટિએ જે વસ્તુ બની છે એ તદદન ખોટી બની છે અને હવે અમે આરોગ્ય વિભાગ આરોગ્ય ખાતા સુધી જઈશું મેડિકલ બોર્ડ સુધી જઈશું જે લોકોએ ઓપરેશન કર્યું છે એમને ખરેખર એ સત્તા છે ઓપરેશન કરવાની લાયસન્સ છે કે નહીં એ જોઈશું અને જેમાં બી જે બી અધિકારી ઇન્વોલ્વ છે કે પોલીસ અધિકારી ઇન્વોલ્વ છે કે મેડિકલ ખાતાના જે ઇન્વોલ્વ છે જે મેડિકલ ખાતાએ કમિટીએ રિપોર્ટ આપ્યો એ રિપોર્ટ સાચો છે કે નહી એ જોઈશું એ દરમિયાન જે કાર્યવાહી છે એ કાયદેસરની કરવામાં આવી છે કે નહી જોઈશું અને ન્યાય જે છેલ્લી હદ કહીએ ને ત્યાં સુધી ન્યાય માટે આ બેન સાથે હું ઊભી રહીશ અને લડીશું કેમ કે મેડિકલ કાઉન્સિલનો જે રિપોર્ટ છે કમિટીનો એ કમિટી મેમ્બર્સ જ એન ઇનવોલ છે એક જીવતી સ્ત્રીની પીડાને સિસ્ટમ કેસ ક્લોઝ કરીને દફનાવી રહી છે પરિવાર ન્યાય માટે વલખા મારી રહ્યો છે પરંતુ હોસ્પિટલના કોરિડોરમાં કમિટીના કાગ ગડોમાં અને પોલીસની ફાઈલોમાં તેની પીડા ફક્ત એક રિપોર્ટ બની ગઈ છે.